IPL 2024 Playoffs: મુંબઈ ઈન્ડિયન્સ હજુ પણ જઈ શકે પ્લેઓફમાં, RCB માટે પણ બારણા બંધ નથી, જાણો સમીકરણો

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 97%
  • Publisher: 63%

IPL 2024 समाचार

Mumbai Indians,Playoff,Royal Challengers Bengaluru

પોઈન્ટ ટેબલમાં નવમાં અને 10માં નંબરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પણ હજુ 14 અંક સુધી પહોંચી શકે તેમ છે. ફક્ત 14 અંક જ નહીં પરંતુ પ્લેઓફમાં પહોંચવાની આશા પણ જીવંત છે. જાણો કેવી રીતે.

delhi ncr heat wave update newsshaniwar upayChaturgrahi Yog: ચતુર્ગ્રહી યોગ ચારેયબાજુથી આપશે લાભ જ લાભ, સમજો 4 રાશિઓ માટે ઉગશે સોનાનો સૂરજ

આઈપીએલ 2024ની 50 મેચો પૂરી થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી કોઈ પણ ટીમ પ્લેઓફમાં નથી. પોઈન્ટ ટેબલ પર ટોપ પર રાજસ્થાન રોયલ્સ વિશે પણ ન કહી શકાય. બીજી બાજુ આઈપીએલ પોઈન્ટ ટેબલમાં હાલ રાજસ્થાન રોયલ્સ 8 મેચ જીતીને 16 અંક સાથે પહેલા નંબરે છે. ત્યારબાદ કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, અને સનરાઈઝર્સ હૈદરાબાદ 12-12 અંક સાથે ક્રમશ: બીજા, ત્રીજા અને ચોથા નંબરે છે. ત્યારબાદ ચેન્નાઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના 10-10 પોઈન્ટ છે. પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સના 8-8 પોઈન્ટ્સ છે.

Mumbai Indians Playoff Royal Challengers Bengaluru MI RCB Playoff Scenario Cricket Sports News Gujarati News વિરાટ કોહલી પ્લેઓફનું ગણિત પ્લેઓફ સમીકરણો Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IPL 2024: પોઈન્ટ ટેબલમાં સાવ છેલ્લા ક્રમે છતાં RCB હજું પણ પહોંચી શકે છે પ્લેઓફમાં, જાણો સમીકરણોઆરસીબીની ટીમે સતત છ મેચ હાર્યા બાદ આખરે જીત મેળવતા ચાહકો ખુશખુશાલ છે. જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદને આરસીબીની ટીમે 35 રનથી હરાવીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા હજુ પણ જીવંત રાખી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPL 2024: RCB લગભગ આઉટ! આ ટીમો પર પણ બહાર થવાનો ખતરો, તમે પણ જાણો પ્લેઓફના સમીકરણIPL 2024 Equation: આઈપીએલ 2024માં 39 મેચ રમાઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સે મજબૂતીથી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 8 મેચમાં માત્ર એક જીત મળી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રૂપાલા હારી શકે છે! 10 ટકા મતો જ પથારી ફેરવશે, રાજકોટ બેઠકના આ છે નવા સમીકરણોRupala Controversy: ગુજરાતમાં ભાજપ ભલે 6થી 7 લાખની લીડથી જીતવાના દાવાઓ કરી રહી હોય પણ આ સમીકરણો એકવાર તો ટેન્શન અપાવશે. 2009 સિવાય ભાજપ અહી છેલ્લા 2 દાયકાથી હાર્યું નથી પણ લેઉવા પાટીદારના મતો અને ક્ષત્રિયોએ ભેગા થઈને 10 ટકા મત પલટાવ્યા તો રૂપાલા 5 લાખની લીડથી જીતવાના તો દૂર પણ ઘરભેગા થઈ શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચૂંટણી લડવા પૈસા નથી! કોંગ્રેસના આ ઉમેદવારોએ લોકોના ખર્ચે ચૂંટણી ખર્ચ ઉપાડ્યોGujarat Poltics : લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસના ઉમેદવારોએ લોકો પાસેથી મદદ માંગી, કોંગ્રેસના 4 ઉમેદવારોએ જનતા પાસેથી પૈસા ભેગા કર્યા ચૂંટણી ખર્ચ ઉપાડ્યો, લોકોએ પણ ખોબલે ભરીને દાન કર્યું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેMonsoon Prediction By Ambalal Patel : ગુજરાતમાં હવે કોઈ સીઝન એકધારી રહેતી નથી, શિયાળો અને ઉનાળામાં પણ વરસાદ આવે છે, ત્યારે હવામાન નિષ્ણાતની નવી આગાહીથી ચોંકી જશો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »