IPL 2024: RCB લગભગ આઉટ! આ ટીમો પર પણ બહાર થવાનો ખતરો, તમે પણ જાણો પ્લેઓફના સમીકરણ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Ipl 2024 समाचार

Ipl Playoff Scenario,Rcb,Mi

IPL 2024 Equation: આઈપીએલ 2024માં 39 મેચ રમાઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સે મજબૂતીથી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 8 મેચમાં માત્ર એક જીત મળી છે.

Chanakya Niti: ભલે રૂપ રંગ ન હોય પણ આ 3 ગુણ હોય તો તે પુરુષો પર દિલ હારી જાય છે મહિલાઓ, જીવનભર આપે છે સાથ!Varun Dhawan birthday special: ડાયરેક્ટર પિતાએ જ પુત્રને લોન્ચ કરવાની પાડી હતી ના, આવ્યો અને ચાલી ગયોદૈનિક રાશિફળ 24 એપ્રિલ: મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર છે, રાશિફળ વાંચી જાણો કેવો જશે આજે તમારો દિવસ

IPL 2024 Playoffs Scenario: ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં 39 મેચ રમાઈ ચૂકી છે. અહીંથી પ્લેઓફમાં પહોંચનારી ટીમોની રેસ રસપ્રદ બનવાની છે. રાજસ્થાન રોયલ્ટની ટીમ પ્લેઓફ માટે ક્વોલીફાઈ કરવાથી માત્ર એક જીત દૂર છે. ટીમ હવે એક મેચ જીતે તો તેની પ્લેઓફની ટિકિટ કન્ફર્મ થઈ જશે. તો રોયલ ચેલેન્જર્સ માટે પ્લેઓફમાં પહોંચવું અસંભવ લાગી રહ્યું છે. માત્ર આરસીબી જ નહીં મુંબઈ ઈન્ડિયન્સ સહિત આ ટીમો પણ એવી છે, જેના પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું સંકટ છવાયું છે.

લખનૌ સુપર જાયન્ટ્સે અત્યાર સુધી 8 મેચ રમી છે અને તે 10 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને છે. લખનૌ પણ પોતાની બાકી છ મેચમાં ત્રણ જીતે તો તેને પણ પ્લેઓફની ટિકિટ મળી શકે છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ 4 જીત અને 8 પોઈન્ટ સાથે ટેબલમાં પાંચમાં સ્થાને છે. જ્યારે ગુજરાત ટાઈટન્સના પણ આઠ પોઈન્ટ છે. આ ટીમોએ પ્લેઓફમાં પહોંચવા ઓછામાં ઓછી 4 મેચમાં જીત મેળવવી પડશે.

Ipl Playoff Scenario Rcb Mi Delhi Capitals Punjab Kings આઈપીએલ 2024 આઈપીએલ પ્લેઓફ સમીકરણ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ પંજાબ કિંગ્સ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPL 2024 ની અડધી સફર પૂરી, આ 2 ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર, જાણો ગુજરાતની સ્થિતિઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમાઈ રહેલી દરેક મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મસમોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક દિવસ પહેલા જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે 5મી જીત બાદ બીજુ સ્થાન મેળવ્યું અને બીજા જ દિવસે કોલકાતા નાઈટરાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને હરાવીને પોતાની જગ્યા પાછી મેળવી લીધી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હર્ષ સંઘવીની દોડાદોડી પણ આ 3 બેઠકો પર ક્ષત્રિયો નડશે, ભાજપે 7 જિલ્લામાં ચોપર ઉડાડ્યુંLoksabha Election 2024: ક્ષત્રિય સમાજ છેલ્લા કેટલાક સમયથી જે માગ કરી રહ્યો હતો તે સ્વીકારવામાં ન આવી .રૂપાલાની ટિકિટ રાજકોટથી રદ થાય તે માગ ભાજપે ન જ સ્વીકારી તો ક્ષત્રિયોએ આંદોલન પાર્ટ-2 શરૂ કર્યું છે. ક્ષત્રિયો હવે ખુલ્લીને ભાજપના વિરોધમાં લાગી ગયા છે, તેની અસરો પણ દેખાવા લાગી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »