મુમતાઝ પટેલનું ફરી દર્દ છલકાયું! કહ્યું; કોંગ્રેસે ભરૂચ બેઠક પરથી લડવાની જરૂર હતી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 49 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 177%
  • Publisher: 63%

Bharuch Lok Sabha Seat समाचार

Chaitar Vasava,SURAT,Surat Lok Sabha Seat

મુમતાઝ પટેલે ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા સામે નારાજગી વ્યક્ત કરતા એક નિવેદન આપ્યું હતું. મુમતાઝ પટેલે કહ્યું કે હું ચૈતર વસાવા માટે પ્રચાર નહીં કરું. ચૈતર વસાવાએ મારું સમર્થન માંગ્યુ જ નથી. કદાચ ચૈતર વસાવાને મારી જરૂર નથી.

આજે કોંગ્રેસના દિગ્ગજ દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે ભરૂચ સીટ પર પ્રચારને લઈ એક મોટું નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે.delhi ncr heat wave update newsshaniwar upayChaturgrahi Yog: ચતુર્ગ્રહી યોગ ચારેયબાજુથી આપશે લાભ જ લાભ, સમજો 4 રાશિઓ માટે ઉગશે સોનાનો સૂરજ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ફીવર જામ્યો છે. હવે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવીને જનતાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે કોંગ્રેસના દિગ્ગજ દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે ભરૂચ સીટ પર પ્રચારને લઈ એક મોટું નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે.એટલું જ નહીં, મુમતાઝ પટેલે ઉમેર્યું હતું કે ચૈતર વસાવાએ મને પ્રચાર માટે પણ બોલાવી નથી, અને હું ગઈ પણ નથી.

Chaitar Vasava SURAT Surat Lok Sabha Seat Latest Surat Mumtaz Patel મુમતાઝ પટેલ ચૈતર વસાવા લોકસભા સીટ Ahmed Patel Ahmed Patels Daughter Bharuch Congress Gujarati News Lok Sabha Election Mumtaz Patel Mumtaz Patel Bharuch Chaitar Vasava Lok Sabha Election 2024 Lok Sabha Elections Lok Sabha Polls 2024 Mansukh Vasava Chaitar Vasava To Contest Against Mansukh Vasava Chaitar Vasava Claim On Bharuch Lok Sabha Seats Bharuch Parliamentary Constituency AAP On Gujarat Lok Sabha Seats AAP On Bharuch Lok Sabha Seats AAP On Mansukh Vasava AAP On Gujarat BJP MP BJP Vs AAP Gujarat Lok Sabha Election 2024 AAP Congress Alliance Gujrat AAP Congress Alliance ચૈતર વસાવા લોકસભા ચૂંટણી 2024 લોકસભા ચૂંટણી લોકસભા ચૂંટણી 2024 મનસુખ વસાવા ચૈત્ર વસાવા મનસુખ વસાવા પાસેથી ચૂંટણી લડશે ભરૂચ લોકસભા બેઠક પર ચૈત્ર વસાવાનો દાવો ભરૂચ સંસદીય મતવિસ્તાર ગુજરાત લોકસભા બેઠકો પર AAP AAP ભરૂચ લોકસભા બેઠક AAP પર મનસુખ વસાવા AAP પર ગુજરાત BJP MP BJP Vs AAP ગુજરાત લોકસભા ચૂંટણી 2024 AAP કૉંગ્

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગAmit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પાંચ વર્ષમાં સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો, પાટીલ દંપતી પાસે છે આટલી પ્રોપર્ટીCR Patil Property : નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સીઆર પાટીલે પોતાની મિલકત જાહેર કરી, પાંચ વર્ષમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો થયો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંAmit Shah : અમિત શાહે ગુજરાતની રેલીમાં સુરતની બેઠક જીતવાના આપ્યા હતા સંકેત, ચાર દિવસ પહેલા જ કહ્યું હતું કે, 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માગવા નીકળ્યા છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવોGopal Italiya In Junagadh : જૂનાગઢcex લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં સભા યોજાઈ હતી, જેમાં આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »