અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશે

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 40 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 151%
  • Publisher: 63%

Gujarat Weather Forecast समाचार

Gujarat Weather,Weather Updates,અંબાલાલની આગાહી

Monsoon Prediction By Ambalal Patel : ગુજરાતમાં હવે કોઈ સીઝન એકધારી રહેતી નથી, શિયાળો અને ઉનાળામાં પણ વરસાદ આવે છે, ત્યારે હવામાન નિષ્ણાતની નવી આગાહીથી ચોંકી જશો

દૈનિક રાશિફળ 28 એપ્રિલ: મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે કેટલો શુભ છે રવિવાર જાણવા વાંચો રાશિફળલખી રાખજો! આ તારીખે ગુજરાત માં આવશે આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદ , અંબાલાલની સટીક આગાહી!mukesh ambani ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં આકરો ઉનાળાથી લોકો પરેશાન થયા છે. તો બીજી તરફ ઉત્તર ભારતમાં બરફવર્ષાથી સુંદરતા ખીલી ઉઠી છે. જમ્મુ કશ્મીર અને ઉત્તરાખંડના અનેક વિસ્તારમાં સ્નોફોલોને કારણે જનજીવનને અસર થઈ છે. ગુજરાત સંલગ્ન મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ સક્રિય થતા ગરમી થી રાહત મળી છે.

વાતાવરણમાં પલટા વચ્ચે ગરમીથી આંશિક રાહત થઈ છે. રાજ્યના 20 કરતા વધુ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. માત્ર 4 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 41.2, રાજકોટમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો સુરેન્દ્રનગર 40.3, કેશોદમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પાછલા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 4 mm વરસાદ નર્મદામાં નોંધાયો છે. પ્રિમોન્સૂન વરસાદ જેમાં મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય થતા વરસાદનો માહોલ જોવા મળ્યો છે.

જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અંબાલાલ પટેલની આગાહી : આજથી ગુજરાતના વાતાવરણમાં એવો પલટો આવશે કે, તોબા પોકારી જશોHeatwave Alert : ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંકડ હતી, પરંતુ આજથી ગરમી તોબા પોકારી દેશે, ગુજરાતમાં આજથી કાળઝાળ ગરમી પડશે તેવી અંબાલાલ પટેલની આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનો એક નવો જ ધડાકો! મે મહિનાની આ તારીખ લખીને રાખજો...અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મે મહિના પહેલા જ ભયાનક આગાહી : અરબ સાગર ગરમ થયો, આખા ઉનાળામાં મોટી ઉથલપાથલ થશેHeatwave Alert In Gujarat : એપ્રિલ મહિનામાં આકરી ગરમીની આગાહી છે, પરંતું અરબ સાગરમાં ભેજને કારણે આખા ઉનાળામાં કમોસમી વરસાદ અને ચક્રવાતો આવતા રહેશે, જેને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ફરી આંધી-વંટોળ સાથે ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ભયાનક આગાહીઆમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. અરબ સાગર ગરમ થવાને લઇ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઇને આવશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »