ભાજપના મહિલા કોર્પોરેટરે વિધાનસભાના દંડકની મજાક ઉડાવી! તોફાનીને જ મોનિટર બનાવાય

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 67%
  • Publisher: 63%

Gujarat News समाचार

Bjp,Neta,Gujarat Vidhan Sabha

Shala Praveshotsav : સ્કૂલમાં જેમ તોફાની વિદ્યાર્થીને મોનિટર બનાવાય છે તેમ વડોદરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લને વિધાનસભાના દંડક બનાવાયા છે એવું ભાજપના જ મહિલા કોર્પોરેટરે કહેતા હડકંપ મચ્યો.

Photos: અંતરિક્ષમાં છ બેડરૂમ જેટલા મોટા ઘરમાં ફસાયેલા છે સુનિતા વિલિયમ્સ! જાણો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશેTop 5 Colleges: આ છે ભારતની ટોપ 5 કોલેજ, આ કોલેજોમાં એડમિશન એટલે દીકરા-દીકરીની લાખોના પેકેજની નોકરી પાક્કીએવી ફિલ્મો જેણે દર્શકોએ નકારી પણ IMBD રેટિંગમાં રહી ટોપ પરવોર્ડ 6ના કોર્પોરેટર હેમીષા ઠક્કરે બાલકૃષ્ણ શુક્લાને તોફાની મોનિટર ગણાવ્યા'તેવી જ રીતે બાલકૃષ્ણ શુક્લા વિધાનસભાના દંડક છે'વડોદરા ભાજપ ના મહિલા કોર્પોરેટ અચાનક લાઈમ લાઈટમાં આવી ગયા.

ભાજપના મહિલા કોર્પોરેટર હેમીષાબેન ઠક્કરે પોતાના સંબોધનમાં જણાવ્યુંકે, જેમ સ્કૂલમાં જે સૌથી તોફાની વિદ્યાર્થી હોય છે તેને મોનિટર બનાવવામાં આવતો હોય છે. તેમ વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ એક તોફાની મોનિટર જેવા છે. મહિલા કોર્પોરેટરના આ નિવેદનનો વીડિયો હાલ વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલા કોર્પોરેટર હેમીષાબેનનું આ નિવેદન ભાજપ સંગઠનમાં પણ ચર્ચાનો મુદ્દો બન્યું.

Bjp Neta Gujarat Vidhan Sabha Politics Video Viral School Shala Praveshotsav શાળા પ્રવેશોત્સવ ગુજરાત વિધાનસભા સ્કૂલ વિદ્યાર્થી વીડિયો વાયરલ ગુજરાત સમાચાર કોર્પોરેટર દંડક ભાજપ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જૂનાગઢ મનપાના પટાંગણમાં ઢોલ ઢબૂક્યા; ભાજપના કોર્પોરેટરે જ લોકોને સાથે રાખી કેમ કર્યો અનોખો વિરોધ?જૂનાગઢના વોર્ડ નંબર 1 માં દોલતપરામાં છેલ્લા ઘણા સમયથી વોકળાની સફાઈ કરવામાં આવી નથી. વારંવારની રજૂઆત છતા પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવતા અંતે સાશક પક્ષ ભાજપના જ નગર સેવક અશોક ચાવડાએ ઢોલ વગાડી આ બાબતે નવતર વિરોધ કર્યો હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કઈ મહિલા નેતા આ ભાજપ પ્રવક્તાના 5 લાખ ચાંઉ કરી ગઈ, ગાંધીનગરમાં નોંધાઈ ફરિયાદBJP Gujarat : ભાજપની મહિલા નેતાએ જ મહિલા નેતા સામે નોધાવી છેતરપિંડીની ફરીયાદ, શ્રધ્ધા રાજપૂતે દર્શની કોઠીયા સામે નોધાવી ફરીયાદ, 5 લાખ રૂપિયાની છેતરપિંડીની નોધાવી ફરીયાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

શું ખાલી રાજપૂતોના વોટ પર જીત્યા છો ચૂંટણી? સાંસદના બફાટ બાદ માંગ્યો જવાબBihar Politics News: વડોદરાના વિજય શાહની જેમ જ બિહારમાં ભાજપના સાથી પક્ષ JDUના સાંસદે બફાટ કરતાં કહ્યું છે કે, અમે યાદવો અને મુસલમાનોનાં કામ નહીં કરીએ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ; તંત્ર દોડતું, લોકોનું સઘન ચેકિંગVadodara Airport: વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત દેશભરના પંદરથી વધુ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતાની સાથે જ તમામ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મોદીના માનીતા નેતાએ મતદારોની મજાક ઉડાવી, શ્વાન સાથે કરી સરખામણીBJP Leader Ratnakar Controversial Tweet : ભાજપના સંગઠન મહામંત્રીનું પોતાના પદને લજવે તેવું નિવેદન.. રત્નાકરે ટ્વીટ કરીને મતદારોને શ્વાન ગણાવ્યા.. કહ્યું, કૂતરાઓને વિકાસ સાથે કોઈ મતલબ નથી..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીGujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »