વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 53 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 192%
  • Publisher: 63%

Gujarat Weather Forecast समाचार

Gujarat Weather,Weather Updates,અંબાલાલની આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા

ગુજરાત માં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાત ના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાત માં ચોમાસું બેસી જાય તેવી શક્યતા રહેલી છે..દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠેથી ચોમાસું પ્રવેશ કરી શકે છે..મુંબઈ અને મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન સાથે ધોધમાર વરસાદ થયો છે અને હવે તે જ ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર થતા સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરાઈ રહ્યા છે. સાથે રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

https://zeenews.india.com/gujarati/photo-gallery/terific-rain-alert-with-cyclonic-strome-in-gujarat-alert-by-imd-india-meteorological-department-347085રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. તો પંચમહાલના મોરવા હડપમાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. ગાંધીનગર જિલ્લાના કલોલમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે, નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે.

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain ચોમાસાની આગાહી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથેની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ વરસા

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : આજે 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહીMonsoon Alert : રાજકોટ, જામનગર, બોટાદ, અમરેલી, ડાંગ, વાપી, સુરત, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પડ્યો ધીમી ધારે વરસાદ... હજુ 4 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશ, બોલાવવાની આવી ઇમરજન્સી બેઠકઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીના હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર આવી રહ્યા છે. બચાવ ટીમ હેલિકોપ્ટર સુધી પહોંચી રહી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આવી રહી છે મેઘસવારી! ગુજરાતમાં આજથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહીMonsoon Alert : રાજ્યમાં આજથી 6 દિવસ મધ્યમથી હળવા વરસાદની આગાહી... આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે વરસાદ.. તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મેનો અંત હજી ભારે? અંબાજીમાં કડાકા ભડાકા, આ વિસ્તારોમાં કરા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રીબે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, ડાંગ, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Stock Market Top 5: શેર માર્કેટના 5 પાંડવ જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાનStock Market Top Gainers: ભારતીય સ્ટોક માર્કેટની ધમાકેદાર તેજીમાં જે શેરોનો મોટો હાથ છે તે તમારા જાણિતા શેર છે અને પોતાની જોરદાર બઢતથી બજારને સપોર્ટ આપે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Monsoon Arrival: સમય પહેલા કેમ થઈ રહી છે ચોમાસાની એન્ટ્રી, હવામાન વૈજ્ઞાનિકોએ ખોલ્યું રહસ્ય, જાણો કારણMansoon Arrival: દક્ષિણ પશ્ચિમ મોનસૂનના પૂર્વાનુમાનના એક દિવસ પહેલા ગુરૂવાર (30 મે, 2024) ના કેરલના કિનારે અને પૂર્વોત્તરના કેટલાક ભાગમાં પહોંચવાની સંભાવનાનું કારણ હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »