મેનો અંત હજી ભારે? અંબાજીમાં કડાકા ભડાકા, આ વિસ્તારોમાં કરા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 115%
  • Publisher: 63%

Unseasonal Rain समाचार

Gujarat Weather,IMD,Pre-Monsoon Activity

બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, ડાંગ, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો છે.

જ્યારે અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદથી રસ્તા નદીમાં ફેરવાયા છે.આ ગુજરાતી બર્ડમેનનો અનેરો પક્ષી પ્રેમ! રોજ 5 હજાર પક્ષીઓને ખવડાવીને ખાય છે, અનોખી મિશાલHoroscopeરાજ્યમાં બે દિવસ સુધી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદથી રસ્તા નદીમાં ફેરવાયા છે.સતત બીજા દિવસે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. બનાસકાંઠામાં આજે બપોર બાદ કરા સાથે વરસાદ શરૂ થયો હતો.

વરસાદના કારણે અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે.તેવી રીતે ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ બન્યો છે. સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ડાંગ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હોવાના સમાચાર છે. સતત ત્રીજા દિવસે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે.પોરબંદરના બરડા પંથકમાં વરસાદ શરૂ થયો છે. પોરબંદરના મોઢવાડા, કીંદરખેડા, બગવગર સહિત ના બરડા પંથક મા વરસાદી છાંટા તથા અમુક જગ્યાએ વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી બાદ અડવાણા સહિત આસપાસ ગામે સામાન્ય પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો છે.

Gujarat Weather IMD Pre-Monsoon Activity Weather Update Unseasonal Rain કમોસમી વરસાદ આઈએમડી હવામાન વિભાગ Gujarat Gujarati News Ahmedabad Gujarat Monsoon 2024 Monsoon 2024 Gujarat Forecast Gujarat Weather Report Gujarat Weather For Seven Days Rainfall Forecast ગુજરાત હવામાન હવામાન વિભાગની આગાહી Gujarat Weather Todays Report આજની આગાહી હવામાન વિભાગની આગાહી Gujarat Rain Forecast Rain In Gujarat Varsad Agahi Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહીSevere Heatwave Alert In Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આવતી કાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આપી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના વાતાવરણમાં આવ્યો મોટો પલટો : વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો, દરિયો ઉછળ્યોSevere Heatwave Alert In Gujarat : આજે ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો હાઈ રહેશે, પરંતુ આ વચ્ચે અંબાજી અને વલસાડના વાતાવરણમાં એકાએક પલટા આવ્યા છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Weather Forecast: આગ ઝરતી ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટદેશના હવામાનના હાલચાલ બદલાયેલા છે. ક્યાક વરસાદ તો ક્યાંક તોફાનની સ્થિતિ છે. કેટલાક રાજ્યો હિટવેવનો માર ઝેલી રહ્યા છે. હવામાન વિભાગનું માનીએ તો આજે એટલે કે 20મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં તોફાન, વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Ambalal Patel Forecast: અંબાલાલ કાકાના આ શબ્દો સાચા પડ્યા તો..., ગુજરાતમાં આગામી 6 દિવસ છે આ ખતરો!Gujarat HeavyRains: ગુજરાતમાં ફરી ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »