Auto Pilot Sowing Technique: વાવણી માટે જબરદસ્ત ટેક્નોલોજી, ડ્રાઈવર વગરના ટ્રેક્ટરથી ખેતરમાં થઈ રહ્યું છે વાવણીનું કામ, જુઓ Video

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

Auto Pilot Sowing Technique समाचार

Agriculture News,Farmer,Maharashtra

મહારાષ્ટ્રના અકોલામાં ખેડૂત આજકાલ વાવણીમાં વ્યસ્ત છે. નાના ખેડૂતો જ્યાં પોતે ખેતરમાં ફરી ફરીને વાવણી કરે છે ત્યાં વધુ જમીન ધરાવતા ખેડૂતો વાવણી માટે ટ્રેક્ટર સાથે મશીનોનો ઉપયોગ કરતા હોય છે. અહીં અમે તમને એક એવા ખેડૂત વિશે જણાવીશું જેણે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગજબ કરી નાખ્યો.

Auto Pilot Sowing Technique : વાવણી માટે જબરદસ્ત ટેક્નોલોજી, ડ્રાઈવર વગરના ટ્રેક્ટરથી ખેતરમાં થઈ રહ્યું છે વાવણીનું કામ, જુઓ VideoPhotos: અંતરિક્ષમાં છ બેડરૂમ જેટલા મોટા ઘરમાં ફસાયેલા છે સુનિતા વિલિયમ્સ! જાણો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશેTop 5 Colleges: આ છે ભારતની ટોપ 5 કોલેજ, આ કોલેજોમાં એડમિશન એટલે દીકરા-દીકરીની લાખોના પેકેજની નોકરી પાક્કીએવી ફિલ્મો જેણે દર્શકોએ નકારી પણ IMBD રેટિંગમાં રહી ટોપ પર

ખેતરોમાં ટ્રેક્ટરથી વાવણી થઈ રહી છે પણ ટ્રેક્ટર પર કોઈ ખેડૂત બેઠેલો દેખાતો નથી. જાણો કેવી રીતે. મહારાષ્ટ્રના અકોલામાં પહેલીવાર માનવ રહિત ટ્રેક્ટરથી ખેતરમાં બિયારણની વાવણીનું કામ થતું જોવા મળ્યું. ભારતીય ખેતી જગતમાં નવી ટેક્નોલોજીથી ફેરફાર જોવા મળી રહ્યો છે. અકોલા જિલ્લામાં ખેડૂતોએ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. અકોલાના રાજૂ વરોકર અને તેમના પરિવારે 'જીપીએસ કનેક્ટ' સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડ્રાઈવર વગર ટ્રેક્ટરથી સોયાબીન માટે જમીન ખેડીને વાવણી કરી રહ્યા છે.વરોકર પરિવારે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં પહેલીવાર જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે.

महाराष्ट्र के अकोला में एक किसान Driver Less Tractor से बुआई करने में व्यस्त है। अकोला के राजू वरोकर और उनके परिवार ने 'जीपीएस कनेक्ट' सॉफ्टवेयर का उपयोग करके बिना ड्राइवर के ट्रैक्टर से सोयाबीन की बुआई कर रहे हैं।આ ડિવાઈસ જર્મનીમાં બન્યું છે. તેના માટે ખેડૂતોએ 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે. ભારતીય ખેતીએ જૂની રીતો છોડીને હવે નવી ટેક્નોલોજી અપનાવવાની જરૂર છે. આ નવી ટેક્નોલોજીથી ભારતીય કૃષિને નવું સ્વરૂપ મળી શકે છે.

Agriculture News Farmer Maharashtra Akola Farmer News Sowing Gujarati News India News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે વાવણી સમયે આવી શકે છે મોટું સંકટGujarat Weather Forecast : ગુજરાતના ખેડૂતો માટે તેજ પવનો બન્યા માથાનો દુઃખાવો, ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવવું છે, પણ હાલ વાવણી માટે ધીરજ રાખવી પડશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?Gujarat BJP New President : નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી કે પાટીદાર જ્ઞાતિના નેતા પર પસંદગીનો કળશ ઢોળશે ભાજપ, આ પાછળ અનેક સમીકરણો કામ કરે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Diamonds Rains : બ્રહ્માંડનો સૌથી ખતરનાક ગ્રહ, જ્યાં થાય છે હીરાનો વરસાદ!NEPTUNE FACTS: આપણું સૌરમંડળ આપણા બ્રહ્માંડનો એક નાનો ભાગ છે. સૌરમંડળમાં એવા ઘણા ગ્રહો છે જે તેમની અલગ-અલગ લાક્ષણિકતાઓ માટે જાણીતા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જે કેસમાં ખોટી કે પૂરતી માહિતી ના આપી તો અધિકારીઓનો મરો! સ્ટેટ લીટીગેશન પોલીસીમાં ફેરફારએકાઉન્ટીબીલીટી એટલે કે અધિકારીની જવાબદારી નક્કી કરવા માટે જોગવાઇ ઉમેરવામાં આવી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ફોન પર આવો Text Message આવે તો જોતા જ ડિલીટ કરી દો, તમારું એકાઉન્ટ ખાલી કરાવી દેશેText Message: તમારા ફોનમાં અનેક પ્રકારના મેસેજ આવે છે, તેનાથી તમારું ઈનબોક્સ ફુલ થઈ જતુ હશે, જોકે તમને ખબર નથી કે તેમાં કેટલાક ખતરનાક મેસેજ હોઈ શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »