શું ખાલી રાજપૂતોના વોટ પર જીત્યા છો ચૂંટણી? સાંસદના બફાટ બાદ માંગ્યો જવાબ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

Politics समाचार

Bjp,Jdu,Mp

Bihar Politics News: વડોદરાના વિજય શાહની જેમ જ બિહારમાં ભાજપના સાથી પક્ષ JDUના સાંસદે બફાટ કરતાં કહ્યું છે કે, અમે યાદવો અને મુસલમાનોનાં કામ નહીં કરીએ.

Gujarat Rain Update: ગુજરાતમાં ક્યારથી પડશે જોરદાર વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીBudh uday 2024

જેડીયુ સાંસદ દેવેશ ચંદ્ર ઠાકુરે કહ્યું કે તેઓ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે. આ સમયગાળા દરમિયાન, તેમણે યાદવ અને મુસ્લિમ લોકો માટે મહત્તમ કામ કર્યું. પરંતુ હવે અમે યાદવો અને મુસ્લિમોનું કામ નહીં કરીએ. જો આ સોસાયટીમાંથી કોઈ તેમના ઘરે કામ કરાવવા આવે તો તેઓ તેમને ચા-નાસ્તો ચોક્કસ આપશે. પરંતુ, તેમનું કામ કરશે નહીં. જેડીયુ એટલેકે, એનડીએની સાથી પાર્ટી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ. હવે જનતા દળના સાંસદે આવો બફાટ કર્યો છેકે, તેને કારણે ભારે વિવાદ ઉભો થયો છે.

સીતામઢીના સાંસદના આ નિવેદન બાદ કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ ગુસ્સે થયા છે. આરજેડીના પ્રવક્તા ઋષિ મિશ્રાએ કહ્યું કે દેવેશ ઠાકુર લાંબા સમયથી વિધાન પરિષદના અધ્યક્ષ છે. આવી સ્થિતિમાં આવા નિવેદનો યોગ્ય નથી. તેઓ હવે વિસ્તારના સાંસદ છે અને સમગ્ર વિસ્તારનો વિકાસ તેમની જવાબદારી છે.

Bjp Jdu Mp Bihar Rabri Devi Bihar Politics News Sitamadhi Loksabha Election લોકસભા ચૂંટણી સીતામઢી બેઠક બિહાર જનતા દળ યુનાઈટેડ રાબડી દેવી રાજનીતિ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ફોટો પડાવવા આયા છો..., 2 દિવસ બાદ હોસ્પિટલ પહોંચેલા રૂપાલા પર મૃતકોના પરિવારજનો ધૂઆંપૂઆંParshottam Rupala: રાજકોટમાં TRP ગેમ ઝોન આગની ઘટના હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચર્ચામાં છે. 25 મેના રોજ લાગેલી આ આગકાંડમાં 27 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ આગ એટલી ભયાનક હતી કે મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે, જાણો શું છે આ સીટ પર ચૂંટણી યોજવા પાછળનું કારણ?Lok Sabha Election Results 2024: ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે. જી હા...વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભા જીતતા બનાસકાંઠામાં વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભામાં જતા વાવ બેઠક ખાલી પડી છે. ગેનીબેનની આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત બની શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં એક-એક રૂપિયો ઉઘરાવીને ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીતGujarat Lok Sabha Chunav Result Live : દમણ -દીવ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે એકલા હાથે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને ભોંય ભેગા કર્યાં, અંદાજિત 6 હજાર કરતાં વધુ મતથી જીત્યા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતની આ 23 જગ્યાઓ પર ભૂલથી પણ ન્હાવા ન જતા, મૂકાયો છે પ્રતિબંધVadodara New Notification : વડોદરા કલેક્ટરનું જાહેરનામું, જિલ્લામાં 23 સ્થળોએ પાણીમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ, અનેક લોકોના જીવ બાદ તંત્રનો નિર્ણય
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગેનીબેનના ગઢ બનાસકાંઠામાં હારની જવાબદારી સ્વીકારી પાટીલે, કહી દીધી મોટી વાતCR Patil : સીઆર પાટીલને જળશક્તિ મંત્રાલય સોંપાયા બાદ તેઓ પહેલીવાર ગુજરાત આવ્યા, કાર્યકર્તા આભાર દર્શન સમારોહમાં તેમણે બનાસકાંઠામાં ભાજપની હારની જવાબદારી લીધી, જાણો શું કહ્યું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »