Stock Market Crash: અચાનક તૂટી પડ્યું શેરબજાર, સેંસેક્સ 1400 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 74%
  • Publisher: 63%

Stock Market Sharp U Turn Sensex Nifty Big Fall Fr समाचार

Stock Market,Stock Market U Turn,Stock Market Crash

Stock Market Latest Update: શેર બજારમાં શાનદાર તેજી બાદ આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેંસેક્સ શુક્રવારના દિવસે હાઇ લેવલથી 1400 પોઇન્ટ તૂટી ગયો છે, જ્યારે નિફ્ટીમાં 400 પોઇન્ટનો ઘટાડો આવ્યો છે.

Stock Market Crash: અચાનક તૂટી પડ્યું શેરબજાર, સેંસેક્સ 1400 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા

શરૂઆતી કારોબારમાં શાનદાર તેજી બાદ શેર બજાર એ અચાનક યૂ-ટર્ન લીધો. સેંસેક્સ આજે પોતાના હાઇ લેવલથી 2 ટકા અથવા 1434 પોઇન્ટ તૂટીને કારોબાર કરી રહ્યો છે. તો બીજી તરફ નિફ્ટી આજે પોતાના ઓલ ટાઇમ હાઇ લેવલ 22,794 ને ટચ કર્યો હતો, જ્યાંથી લગભગ 1.60 ટકા એટલે કે 400 પોઇન્ટ નીચે કારોબાર કરી રહ્યો છે.બપોરે 1 વાગ્યે નિફ્ટી 250 પોઈન્ટ ઘટીને 22,400 પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે સેન્સેક્સ 916 પોઈન્ટ ઘટીને 73,695 પર ટ્રેડ કરી રહ્યો હતો.

શેર બજારમાં ભારે ઘટાડાના કારણે CEAT ટાયર સ્ટોકમાં 4.2 ટકા, જ્યોતિ લેબ્સનો સ્ટોક 3.6 ટકા, બ્લુ સ્ટારનો સ્ટોક 3 ટકા, MRFનો સ્ટોક 3 ટકા, ટાટાનો ટ્રેન્ટ સ્ટોક 3 ટકા અને ICICI લોમ્બાર્ડનો સ્ટોક 2.7 ટકા ઘટ્યો છે.ગરમીએ તોડ્યો રેકોર્ડ: હિટવેવના લીધે 100 લોકોના મોત, બ્રેડ-દૂધ કરતાં બરફ બન્યો મોંઘો

Stock Market Stock Market U Turn Stock Market Crash Stock Market News Stock Market Latest Update Stock Market Latest News Stock Market U-Turn Stock Market Crash Stock Market Down Share Market Share Market Crash Share Market Big Fall Sensex Nifty Sensex Nifty Down Sensex Nifty Update New

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જય ભવાની! રૂપાલામાં ડેમેજ કન્ટ્રોલ કરવા મેદાનમાં ઉતર્યા ભાજપના બે મોટા નેતાRupala Controversy : ક્ષત્રિય સમાજનો રોષ વધતા જ ભાજપને ડેમેજ કન્ટ્રોલ કરવા અચાનક સૌરાષ્ટ્રમાં દોડતુ જવુ પડ્યું, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર ક્ષત્રિયોને મનાવવા કામે લાગી ગયા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું કે કંપનીનો નફો નાણાકીય વર્ષ 2023-24 માં અનેક ગણો વધીને 1,605 કરોડ રૂપિયા થયો, જે ગત વર્ષેમાં 31 કરોડ રૂપિયા હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Stock Market Crash: अचानक शेयर बाजार में भूचाल, सेंसेक्‍स 1400 अंक गिरा, झटके में 3 लाख करोड़ स्‍वाहा...Stock Market sharp U Turn: शेयर बाजार में शानदार तेजी के बाद आज बड़ी गिरावट देखी जा रही है. सेंसेक्‍स शुक्रवार को दिन के हाई लेवल से 1400 अंक गिरा है, जबकि निफ्टी में करीब 400 अंक की गिरावट आई है.
स्रोत: AajTak - 🏆 5. / 63 और पढो »

Stock down: અદાણી ગ્રુપની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવGautam Adani: ત્રિમાસિકમાં આ કંપનીનો નેટ લોસ 19.02 કરોડ રૂપિયા હતો. એક વર્ષમાં આ સમયગાળામાં 104.56 કરોડ રૂપિયાનું નુકસાન થયું. માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં વેચાણ 26.66% વધીને રૂ. 284.78 કરોડ થયું હતું જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 225 કરોડ હતું.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશેLoksabha Election : ZEE 24 લાક પર રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે, આમ આદમી પાર્ટીમાં ચૂંટણી પહેલા મોટું ગાબડું પડ્યું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવીLoksabha Election 2024 : લોકસભાની 25 બેઠકો પર જીત માટે પાટીલે 5 લાખ લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે, પરંતુ ગરમીને કારણે મતદાન ઓછુ થાય તેવી શ્કયતા છે, આવામાં ભાજપને નવુ પ્લાનિંગ કર્યું છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »