Stock down: અદાણી ગ્રુપની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Gautam Adani समाचार

Adani Group,Sanghi Industries,Sanghi Industries Share

Gautam Adani: ત્રિમાસિકમાં આ કંપનીનો નેટ લોસ 19.02 કરોડ રૂપિયા હતો. એક વર્ષમાં આ સમયગાળામાં 104.56 કરોડ રૂપિયાનું નુકસાન થયું. માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં વેચાણ 26.66% વધીને રૂ. 284.78 કરોડ થયું હતું જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 225 કરોડ હતું.

ત્રિમાસિકમાં આ કંપનીનો નેટ લોસ 19.02 કરોડ રૂપિયા હતો. એક વર્ષમાં આ સમયગાળામાં 104.56 કરોડ રૂપિયાનું નુકસાન થયું. માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં વેચાણ 26.66% વધીને રૂ. 284.78 કરોડ થયું હતું જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 225 કરોડ હતું.

ગત શુક્રવારે સાંઘી ઇંડસ્ટ્રીઝના શેરની વાત કરીએ તો 92.99 રૂપિયા પર હતો. એક દિવસ પહેલાંના મુકાબલે શેર 0.21 ટકા તૂટીને બંધ થયો હતો. શેર જાન્યુઆરી 2024 માં 156.20 રૂપિયા સુધી ગયો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. જો કે, ત્યારથી શેરોમાં વેચવાલી આવી હતી અને ભાવ રૂ. 100થી નીચે ગયો હતો. તાજેતરમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝના બોર્ડે નોન-કન્વર્ટિબલ રિડીમેબલ પ્રેફરન્શિયલ શેર્સ જારી કરીને રૂ. 2,200 કરોડ સુધી વધારવાની દરખાસ્તને મંજૂરી આપી છે. કંપનીએ કહ્યું કે તે શેરધારકોની મંજૂરીને આધીન છે.

Adani Group Sanghi Industries Sanghi Industries Share Adani Group Cement Company Sanghi Industries Share Price Sanghi Industries Stock Down Adani Company Adani News Sanghi Industries Adani Share

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવે 2000 રૂપિયાને પાર પહોંચી ગયો આ મલ્ટીબેગર, 4 વર્ષ પહેલા 8 રૂપિયા હતો શેરનો ભાવકેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર સતત ત્રીજા દિવસે અપર સર્કિટ પર છે. કંપનીના શેર બુધવારે 5 ટકાની તેજીની સાથે 2008.85 રૂપિયા પર પહોંચી ગયા છે. 4 વર્ષ પહેલા કંપનીના શેરનો ભાવ 8 રૂપિયા હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

10 પૈસા પરથી 240 રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેર, 244000% ની તોફાની તેજીBusiness News: શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ શેર વિશે તમે જાણો છો ખરા? લોંગ ટર્મ રોકાણકારોને આ કંપનીના શેરોએ માલામાલ કરી દીધા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર છેલ્લા કેટલાક વર્ષોથી 10 પૈસાથી ચડીને હવે 240 રૂપિયા પાર પહોંચી ગયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવTata Communications share: માર્ચ ત્રિમાસિક પરિણામો બાદ ગત શુક્રવારે ટાટાની કંપની ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Penny Stock: આ 1 રૂપિયાના શેરને ખરીદવા માટે રોકાણકારોની પડાપડી, કંપની આપશે સ્પેશિયલ ડિવિડન્ડ!બજારમાં વેચાવલી વચ્ચે કેટલાક પેની સ્ટોક્સમાં શુક્રવારે તેજી જોવા મળી. આવો જ એક શેર સ્ટાન્ડર્ડ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ છે. આ શેરની કિંમતમાં 4 ટકાથી વધુની તેજી આવી અને ભાવ 1.98 રૂપિયા પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન શેર 1.99 રૂપિયા પર પહોંચી ગયો હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

5 રૂપિયાના આ શેર પર તૂટી પડ્યા વિદેશી રોકાણકારો, 7 કરોડથી વધુ શેર ખરીદ્યા, રોકાણકારો માલામાલPenny Stock: વિકાસ લાઈફકેર લિમિટેડના શેર આજે ચર્ચામાં છે. કંપનીના શેર આજે 4 ટકા ચડીને 5.22 રૂપિયા પર પહોંચી ગયા. આ પેની સ્ટોક પર વિદેશી રોકાણકારો ફિદા છે. આ જ કારણ છે કે માર્ચ ત્રિમાસિકમાં તેમાં પોતાની ભાગીદારી વધારી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »