16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 41 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 161%
  • Publisher: 63%

Ratan Tata समाचार

Tata Group,TTML Share,TTML Share Crash

Tata Communications share: માર્ચ ત્રિમાસિક પરિણામો બાદ ગત શુક્રવારે ટાટાની કંપની ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો.

માર્ચ ત્રિમાસિક પરિણામો બાદ ગત શુક્રવારે ટાટાની કંપની ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો. Vadodaradaily horoscope

દૈનિક રાશિફળ 21 એપ્રિલ: સિંહ રાશિના લોકોની સંપત્તિનો વિસ્તાર થશે, આવકમાં વૃદ્ધિ થશે, વાંચો આજનું રાશિફળ માર્ચ ત્રિમાસિક પરિણામો બાદ ગત શુક્રવારે ટાટાની કંપની ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો. શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન આ 6 ટકા તૂટીને 1740.90 રૂપિયા પર પહોંચી ગયો. ટાટા ગ્રુપની આ કંપનીએ લગભગ બે અઠવાડિયા પહેલાં પોતાના 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર 2,085 રૂપિયાને ટચ કર્યો હતો. આ સંદર્ભમાં શેરમાં 16 ટકાનો ઘટાડો થયો છે.ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેર પર કેટલાક બ્રોકરેજ બુલિશ જોવા મળી રહ્યા છે.

તાજેતરમાં જ ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડે માર્ચ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. ત્રિમાસિક પરિણામ દરમિયાન કંપનીના પ્રોફિટમાં વર્ષ દર વર્ષે આધાર પર 1.5 ટકાનો ઘટાડો નોંધાયો છે અને આ 321.2 કરોડ રૂપિયા પર આવી ગયો. કંપનીનો નફો એક વર્ષ પહેલાંના સમયગાળામાં 326 કરોડ રૂપિયા હતો. પરિચાલનમાંથી આવક લગભગ 25 ટકા વધીને રૂ. 5,691.7 કરોડ થઈ છે જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 4,568.7 કરોડ હતી.ફક્ત 3.

તો બીજી તરફ કંપનીના એબિટા વાર્ષિક આધાર પર ફક્ત 2.1 ટકા વધીને 1,056.3 કરોડ રૂપિયા થઇ ગયો. તેનું માર્જિન એક વર્ષમાં 22.6 ટકાથી ઘટીને 18.6 ટકા થઇ ગયું. કંપનીએ એ પણ કહ્યું કે તેના બોર્ડે 31 માર્ચ 2024 ના સમાપ્ત નાણાકેય વર્ષ માટે 16.70 રૂપિયા પ્રતિ શેરના ફાઇનલ ડિવિડેન્ડની ભલામણ કરી છે.

Tata Group TTML Share TTML Share Crash Tata Group Stocks Ratan Tata Tata Group Share Price Multibagger Stocks Tata Communications Share Tata Communications Share Price Stock To Buy Crorepati Stocks Multibagger Stock Multibagger Telecom Stock Multibagger Stock In News Multibagger Returns Stock Market News Indian Stock Market Stock Crash Stocks Market Knowledge In Gujarati Beneficiary Shares High Return Share Stock Tips Stock Market Market Today Penny Stocks Best Multibagger Penny Stocks Investments Tips Stock Market News Business News Share Bazaar Multibagger Returns Stock Market Marsons Ltd Return Multibagger Share Multibagger Stocks To Buy Today Stock Market Gujarati Multibagger Stocks Updates Shankar Sharma Portfolio

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું કે કંપનીનો નફો નાણાકીય વર્ષ 2023-24 માં અનેક ગણો વધીને 1,605 કરોડ રૂપિયા થયો, જે ગત વર્ષેમાં 31 કરોડ રૂપિયા હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

10 પૈસા પરથી 240 રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેર, 244000% ની તોફાની તેજીBusiness News: શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ શેર વિશે તમે જાણો છો ખરા? લોંગ ટર્મ રોકાણકારોને આ કંપનીના શેરોએ માલામાલ કરી દીધા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર છેલ્લા કેટલાક વર્ષોથી 10 પૈસાથી ચડીને હવે 240 રૂપિયા પાર પહોંચી ગયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Baisakhi 2024: ઘરે બનાવો આ 5 સ્વાદિષ્ટ પારંપારિક પંજાબી ભોજન, આંગળા ચાટી જશે મહેમાનવૈશાખી ભારતમાં ઉજવવામાં આવનાર પાક ઉત્સવોમાંથી એક છે. આ ના ફક્ત પાક લણણીનો ઉત્સવ મનાવે છે, પરંતુ સિખ નવા વર્ષની શરૂઆતનું પણ પ્રતિક છે. પંજાબમાં વૈશાખીને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યાં ભાંગડા, ગિદ્દા નૃત્ય, અને પારંપારિક વ્યંજનોની મજા માણવામાં આવે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેRupala Controversy : આજે ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સમાં પીટી જાડેજાએ ભાજપ વિરોધી મતદાન કરવાનું આહવાન કર્યુ છે. સમાજના આગેવાનનું આ આહવાન સીધી રીતે ગુજરાતની 8 સીટ પર ભાજપને મોટું નુકસાન કરશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ વખતે ભરાઈ જશે જગતના તાતની જોળી! ખેડૂતો માટે ગોલ્ડન પીરિયડ બનશે આ મહિનોMonsoon Updates: વરસાદ અંગે સારા સમાચાર, આવખતે વહેલું આવશે ચોમાસું, જાણો કેમ આવખતે દરવખત કરતા વહેલું શરૂ થઈ શકે છે ચોમાસું. ઓવરઓલ કેવો રહેશે વરસાદ? ખેડૂતો માટે કયો મહિનો સાબિત થશે ગોલ્ડન પીરિયડ?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »