ક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશે

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 44 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 160%
  • Publisher: 63%

Rupala Controversy समाचार

Loksabha Election,Gujarat,Gujarat Politics

Rupala Controversy : આજે ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સમાં પીટી જાડેજાએ ભાજપ વિરોધી મતદાન કરવાનું આહવાન કર્યુ છે. સમાજના આગેવાનનું આ આહવાન સીધી રીતે ગુજરાતની 8 સીટ પર ભાજપને મોટું નુકસાન કરશે

બાપરે... શહેનાજ ગીલે થોડું ઢાંક્યું અને ઘણું બતાવ્યું.. ફોટા જોઇને થઇ જશો પાણી પાણી...23 એપ્રિલથી શરૂ થશે આ જાતકોના અચ્છે દિન, મંગળ દેવની કૃપાથી દૂર થશે દુખ-દર્દ, જીવનમાં મનાવશો જશ્નPics: ધોનીનું હડહડતું અપમાન કર્યાનું ફળ ભોગવી રહ્યા છે આ IPL ટીમના માલિક? સાક્ષીએ પહેલા જ આપી હતી ચેતવણી

ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ-2 નું બ્યૂગલ ફૂંકી દીધું છે. સાથે જ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પણ આહવાન આપ્યું છે. જો, ગુજરાતના પાટીદારો ભાજપ વિરુદ્ધ મતદાન કરે તો ભાજપને મોટું નુકસાન જઈ શકે છે. પીટી જાડેજાએ આજની પ્રેસ કોન્ફરન્સમાં 8 બેઠકો પર ક્ષત્રિય સમાજ ભાજપને હરાવવાની ચીમકી આપી છે. ગુજરાતની આ 8 બેઠકો પર ક્ષત્રિય વોટ બેંકનું મહત્વ છે. જો ક્ષત્રિય મક્કમ રહ્યાં તો આ આઠેય બેઠકો પર હારજીતનું પરિણામ બદલી શકે છે. ત્યારે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી આ બેઠકો કઈ કઈ છે તે જોઈએ.

Loksabha Election Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ભાજપને અલ્ટીમેટમ Political War Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો ભાજપના ઉમેદવારનો વિરોધ પરસોત્તમ રૂપાલા રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ Parsottam Rupala મોદીના નામે વોટ 5 લાખની લીડ ગુજરાત મોડલ મજૂરિયા કાર્યકર્તા 5 લાખ લીડ 5 Lakhs Lead Ab Ki Bar 400 Par Rajput Maha Sammelan ક્ષત્રિયોનું મહા સંમેલન Remove Rupala Kshatriya ભાજપને અલ્ટીમેટમ ક્ષત્રિયોની ભાજપને નવી ચેલેન્જ 19મી સુધીનું અલ્ટિમેટમ Rajput Rajput Samaj ક્ષત્રિય સંકલન સમિતિ Gujarat Government ગુજરાત સરકાર રૂપાલાને માફી પાટીદાર સમાજ પાટીદાર વોટ ક્ષત્રિય વોટ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યોSabarkantha BJP : સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભાજપના જ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી, તો કાર્યકર્તાઓ કેસરિયો પહેરીને ભૂપેન્દ્રસિંહ ઝાલાના રોડ શોમાં જોડાયા હતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »