ભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યો

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 11 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 88%
  • Publisher: 63%

Gujarat Politics समाचार

Loksabha Election,Sabarkantha,સાબરકાંઠા

Sabarkantha BJP : સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભાજપના જ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી, તો કાર્યકર્તાઓ કેસરિયો પહેરીને ભૂપેન્દ્રસિંહ ઝાલાના રોડ શોમાં જોડાયા હતા

બાપરે... શહેનાજ ગીલે થોડું ઢાંક્યું અને ઘણું બતાવ્યું.. ફોટા જોઇને થઇ જશો પાણી પાણી...23 એપ્રિલથી શરૂ થશે આ જાતકોના અચ્છે દિન, મંગળ દેવની કૃપાથી દૂર થશે દુખ-દર્દ, જીવનમાં મનાવશો જશ્નPics: ધોનીનું હડહડતું અપમાન કર્યાનું ફળ ભોગવી રહ્યા છે આ IPL ટીમના માલિક? સાક્ષીએ પહેલા જ આપી હતી ચેતવણીકાર્યકર્તાઓને કોરણે મૂકીને જ્યારે પાર્ટી નિર્ણય લે ત્યારે રાજકીય પક્ષોને કાર્યકર્તાઓનું અસલી બળ ખબર પડે છે. ત્યારે શિસ્તબદ્ધ પાર્ટી ભાજપમાં મજુરિયા બની ગયેલા કાર્યકર્તાઓ હવે ભાજપને અસલી રાજકારણ બતાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય કે, સાબરકાંઠા બેઠક ભાજપ માટે પહેલાથી જ વિવાદમાં રહી છે, આ સીટ પર પહેલા ભાજપે ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા, બાદમાં તેમની જગ્યાએ મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે.

Loksabha Election Sabarkantha સાબરકાંઠા લોકસભા ચૂંટણી ભૂપેન્દ્રસિંહ ઝાલા અપક્ષ ઉમેદવાર Independent Candidate Gujarat Model Bjp Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date Political War Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો ભાજપના ઉમેદવારનો વિરોધ મોદીના નામે વોટ 5 લાખની લીડ ગુજરાત મોડલ મજૂરિયા કાર્યકર્તા 5 લાખ લીડ 5 Lakhs Lead Ab Ki Bar 400 Par

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભાજપ ચોંક્યું! તળાજા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષનું ભરી સભામાં રાજીનામું, ગળામાંથી કેસરિયો કાઢ્યોભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલાનો વિરોધ નાોંધાવ્યો હતો. હાથમાં કાળા વાવટા સાથે ક્ષત્રિય સુવાનો સભામાં પહોંચી ગયા હતા. એક બાજુ મંત્રીજીની સ્પીચ ચાલું બતી તો બીજી બાજુ સભામાં હોબાળો મચ્યો હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બાપુઓ બોલ્યાં છે એવું કરશે તો ભાજપને લોકસભામાં નુકસાન નક્કી! આંદોલન પાર્ટ-2 શરૂLoksabha Election 2024: રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મામલો હજુ શાંત પડતો જ નથી પરિણામે ભાજપની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજીત બેઠકમાં કોઇ સમાધાન થઇ શક્યુ ન હતું. ક્ષત્રિય સંકલન સમિતીએ એવી જાહેરાત કરી છેકે, રામનવમીથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-૨ ધમધમતુ થશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રૂપાલા ફોર્મ પરત ખેંચે કે ભાજપ ખેંચાવે તો કોણ લડશે રાજકોટથી ચૂંટણી, આ કડવા પાટીદારને લાગશે લોટરીસોમવાર સવારે રાજકોટના વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારિયાએ નો-ડ્યૂ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા આરંભી તો રાજકોટ સહિત રાજ્યમાં પરષોત્તમ રુપાલાને ભાજપ ઉમેદવાર તરીકે બદલશે એવી વાતોએ જોર પકડ્યું હતું. પરંતુ પાછળથી ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરીને આ વાતને રદીયો આપ્યો હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ના ભાજપ, ના કોંગ્રેસ...ગુજરાતની આ બેઠક પર ચાલે છે તલવારનું રાજ! બાપુઓ બનશે કિંગમેકરLoksabha Election 2024: કેન્દ્રીય મંત્રી રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ ભાજપ સામે રોષે ભરાયો છે. ત્યારે ગુજરાતની એક લોકસભા બેઠક એવી છે જ્યાં વર્ષોથી ક્ષત્રિયો નક્કી કરતા આવ્યાં છે હાર અને જીતનું પરિણામ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વાઘોડિયા પેટાચૂંટણીમાં દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની એન્ટ્રી, હવે ત્રિપાંખિયો જંગ થશેMadhu Srivastava : વાઘોડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવારના મધુ શ્રીવાસ્તવ અધિકારીઓ પર બગડ્યા..ટેકેદાર લઈને ન આવતા મામલતદારે ટકોર કરતા મધુ શ્રીવાસ્તવે પિત્તો ગુમાવ્યો.......મધુ શ્રીવાસ્તવે કહ્યું કે હું 30 વર્ષથી ગામડાઓમાં ફરુ છું મને બધી ખબર છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતની ચૂંટણીમાં મહાભારતની એન્ટ્રી; જાણો કોણે રૂપાલાને દુશાસન સાથે સરખાવ્યા?બીજી તરફ સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતાપ દુધાતને વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, કોંગ્રેસ બોખલાઈ ગઈ છે. અહંકારની વાતો કરનારા લોકો ખુદ એક થઇ ગયા છે. કૌરવની સેનાની જેમ ઇન્ડિ ગઠબંધનમાં એકત્ર થઈ ગયું હોવાનું કહ્યું હતું. જોકે રાજુભાઇ ધ્રુવે કોંગ્રેસને અસંસ્કારી કહ્યા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »