ભાજપ ચોંક્યું! તળાજા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષનું ભરી સભામાં રાજીનામું, ગળામાંથી કેસરિયો કાઢ્યો

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Breaking News समाचार

Gujarat,Loksabha Election 2024,BJP

ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલાનો વિરોધ નાોંધાવ્યો હતો. હાથમાં કાળા વાવટા સાથે ક્ષત્રિય સુવાનો સભામાં પહોંચી ગયા હતા. એક બાજુ મંત્રીજીની સ્પીચ ચાલું બતી તો બીજી બાજુ સભામાં હોબાળો મચ્યો હતો.

ભાજપ ચોંક્યું! તળાજા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષનું ભરી સભામાં રાજીનામું, ગળામાંથી કેસરિયો કાઢ્યો મનસુખ માંડવીયાની સ્પીચ દરમિયાન જ ક્ષત્રિય સમાજના તળાજા તાલુકાના આગેવાને રાજીનામું આપ્યું હતું.

BJPની ચાલુ સભામાં યુવાને રાજીનામું આપી ખેસ મૂકી દીધો, તળાજા ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે 200 કાર્યકર્તાઓ સાથે અલવિદા કહ્યું મનસુખ માંડવીયાની સ્પીચ દરમિયાન જ ક્ષત્રિય સમાજના તળાજા તાલુકાના આગેવાને રાજીનામું આપ્યું હતું. તળાજા તાલુકાના ભાજપના યુવામોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે ચાલુ સભામાં જ બ્લેક કપડાં પહેરીને 200 કાર્યકર્તાઓ સાથે રાજીનામું આપ્યું હતું.

Gujarat Loksabha Election 2024 BJP Bhavnagar Seat Opposition Rupala Bhavnagar Nimuben Meeting Kshatriya Youths Meeting Black Vavata

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભાજપ રૂપાલાને રાજકોટમાંથી હટાવે નહીંતર...ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન કરી અલ્ટીમેટમ આપ્યુંઅલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, જેટલા જેટલા આવેદનો આપવાના હતા એટલા આપી દીધા છે. આપણા વડીલોએ જેટલા નિવેદનો કરવાના હતા એટલા કરી દીધા છે. 19 તારીખે 5 વાગી ગયા પછી આ આંદોલન, આ ક્ષત્રિયોનો ગુસ્સો માત્ર રૂપાલા સુધી સીમિત નહીં રહે. આવતા દિવસોની અંદર રૂપાલા સહિત બીજા 25ને પણ આ ગુસ્સો ઉડાવી દેશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અપૂન ઝૂકેગા નહીં: અક્કડ વલણ સાથે ટસનું મસ ન થયું ભાજપ હાઈકમાન્ડ, રૂપાલાનું શક્તિપ્રદર્શન!Loksobha Election 2024: ક્ષત્રિય સમાજનું છેલ્લા ઘણા સમયથી ચાલતું આંદોલન...અનેક શહેરોમાં આવેદનો અને આંદોલન પછી ઠેર ઠેર સંમેલનો યોજાયા અને 14 એપ્રિલે રાજકોટ નજીક મહાસંમેલન યોજાયું. પરંતુ આટ આટલા વિરોધ અને આક્રોશ વચ્ચે પણ ક્ષત્રિયો સામે ભાજપ ટસનું મસ ન જ થયું.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જગદીશ ઠાકોરના ભાજપ પર જબરદસ્ત પ્રહારો, દિલ્હીના સુલતાનથી માંડીને છઠ્ઠીના ધાવણ સુધીની વાત કરી...જગદીશ ઠાકોરે ચૂંટણીના ફોર્મમાં આવી જઈને કોઈને બક્ષ્યાં નહોતા. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી લોકશાહીની નથી, ડરાવવાની છે, ધમકાવવાની છે, બિવડાવાની છે. પરંતુ અમારી પાર્ટીમાં એવું નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગLoksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Lok Sabha Election 2024: ક્ષત્રિયોના આટલા વિરોધ બાદ પણ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી ભાજપ, પાછળ છે આ મોટું કારણ!Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે ગુજરાતમાં જે રીતે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે તે મોટો પડકાર બની રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »