Stock Market Crash: ફરી થયું કડકભૂસ... ખૂલતાં જ Sensex 700 પોઇન્ટ તૂટ્યો, Tata ના આ શેર તળિયે

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 70%
  • Publisher: 63%

Share Market समाचार

Stock Market,Stock Market Crash,Tata Share

Share Market Crash Again: ગત અઠવાડિયે શેર બજારમાં ખૂબ જ ઉથલ પાથલ જોવા મળી હતી, તો બીજી તરફ અઠવાડિયા પ્રથમ દિવસે સોમવારે પણ બજારમાં હાહાકાર મચી ગયો છે. સેંસેક્સ 700 પોઇન્ટથી વધુ તૂટીને કારોબાર કરી રહ્યો છે.

monsoonRajgir TourismWeekly Horoscope

શેર બજાર માં અઠવાડિયા પ્રથમ દિવસે ફરી એકવાર ભૂકંપ જોવા મળ્યો છે. દેશમાં લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે તો બીજી તરફ માર્કેટ ઓપન થતાં જ બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેરોવાળા સેંસેક્સ લગભગ 700 પોઇન્ટ તૂટી ગયો, તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ કડકભૂસ જોવા મળી રહ્યો છે. ગત અઠવાડિયે પણ ખૂબ જ ઉથલ પાથલ જોવા મળી હતી.સોમવારે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત લાલ નિશાનમાં ઘટાડા સાથે થઈ હતી. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ 239.16 પોઈન્ટ ઘટીને 72,425.

બોમ્બે સ્ટોક એક્સચેંજની 30 કંપનીઓમાંથી 27 કંપનીના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમાં સૌથી વધુ ઘટાડો ટાટા મોટર્સના શેર માં આવ્યો છે. આ 7.88 ટકા તૂટીને 964.35 રૂપિયાના લેવલ પર આવી ગયા છે. અન્ય લાર્જ કેપ કંપનનીઓની વાત કરીએ તો Tata Steel Share 2.28 ટકાના ઘટાડા સાથે 158.65 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. આ ઉપરાંત JSW Steel ના શેર 2.24 ટકા સરકીને 834.65 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

Stock Market Stock Market Crash Tata Share Stock Market Share Market Crash Sensex Nifty BSE NSE FII Lok Sabha Election Election Day Share Market News Business News In Gujarati

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Stock down: અદાણી ગ્રુપની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવGautam Adani: ત્રિમાસિકમાં આ કંપનીનો નેટ લોસ 19.02 કરોડ રૂપિયા હતો. એક વર્ષમાં આ સમયગાળામાં 104.56 કરોડ રૂપિયાનું નુકસાન થયું. માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં વેચાણ 26.66% વધીને રૂ. 284.78 કરોડ થયું હતું જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 225 કરોડ હતું.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Stock Market Crash: અચાનક તૂટી પડ્યું શેરબજાર, સેંસેક્સ 1400 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહાStock Market Latest Update: શેર બજારમાં શાનદાર તેજી બાદ આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેંસેક્સ શુક્રવારના દિવસે હાઇ લેવલથી 1400 પોઇન્ટ તૂટી ગયો છે, જ્યારે નિફ્ટીમાં 400 પોઇન્ટનો ઘટાડો આવ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ફરી એકવાર ગુજરાતના આ ગામમાં થયું 100 ટકા મતદાન, સ્પેશિયલ બનાવાય છે પોલિગ બૂથગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠકમાં આવેલું અનોખું મતદાન મથક બાણેજમાં થયું સો ટકા મતદાન.અહીંના એક માત્ર મતદાર હરીદાસબાપુએ મતદાન કરતા જ આ બુથ પર થયું સો ટકા મતદાન. દર ચૂંટણીમાં અહીં થાય છે સો ટકા મતદાન. ગીર જંગલ મધ્યે ચૂંટણી પંચ દ્વારા આ બુથ તૈયાર કરવામાં આવે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Multibagger Stock: 10 પૈસાવાળો શેર 22 રૂપિયાને પાર, એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ!શેર બજાર (Stock Market) માં લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને સારું ગણવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા એવા શેર છે, જે શોર્ટ ટર્મમાં પોતાના રોકાણકારોને માલામાલ બનાવનાર સાબિત થયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TATA નો આ શેર તમને અપાવી શકે છે ઘર, ગાડી અને સોનાની થાળીTata Group: શેર માર્કેટના નિષ્ણાતોનું કહેવું છેકે, ટાટા કંપની એક ભરોસામંદ કંપની છે. એમાંય ટાટા કંપનીના આ શેર પર પૈસા લગાવશો તો તમને મળી શકે છે તોતિંગ નફો. હાલ ટાટા ગ્રૂપની એક કંપનીએ મેળવ્યો છે બંપર પ્રોફિટ. જેને કારણે તેમાં જેણે રોકાણ કર્યું હશે તેમને પણ મળશે મોટો નફો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

5 રૂપિયાના આ શેર પર તૂટી પડ્યા વિદેશી રોકાણકારો, 7 કરોડથી વધુ શેર ખરીદ્યા, રોકાણકારો માલામાલPenny Stock: વિકાસ લાઈફકેર લિમિટેડના શેર આજે ચર્ચામાં છે. કંપનીના શેર આજે 4 ટકા ચડીને 5.22 રૂપિયા પર પહોંચી ગયા. આ પેની સ્ટોક પર વિદેશી રોકાણકારો ફિદા છે. આ જ કારણ છે કે માર્ચ ત્રિમાસિકમાં તેમાં પોતાની ભાગીદારી વધારી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »