Sonakshi Sinha Affairs: ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિંહા આ 4 ને કરી ચુકી છે ડેટ, પણ વાત પહોંચી નહીં લગ્ન સુધી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Sonakshi Sinha Love Affairs समाचार

Dabangg Girl,Sonakshi Love Story,Shatrughan Sinha Daughter

Sonakshi Sinha Affairs: છેલ્લા ઘણા સમયથી સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચાઓ અનુસાર સોનાક્ષી અને ઝહીર 23 જુને મુંબઈમાં લગ્ન કરશે અને પછી એક પાર્ટી રાખવામાં આવી છે. જોકે શત્રુઘ્ન સિંહાની લાડકી દીકરી સોનાક્ષી જહીર ઈકબાલ પહેલા પણ કેટલાક લોકોને ડેટ કરી ચૂકી છે.

Sonakshi Sinha Affairs: ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિંહા આ 4 ને કરી ચુકી છે ડેટ, પણ વાત પહોંચી નહીં લગ્ન સુધીછેલ્લા ઘણા સમયથી સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચાઓ અનુસાર સોનાક્ષી અને ઝહીર 23 જુને મુંબઈમાં લગ્ન કરશે અને પછી એક પાર્ટી રાખવામાં આવી છે. જોકે શત્રુઘ્ન સિંહાની લાડકી દીકરી સોનાક્ષી જહીર ઈકબાલ પહેલા પણ કેટલાક લોકોને ડેટ કરી ચૂકી છે.

સંજય લીલા ભણસાલીની વેબસિરીઝ હીરામંડીમાં ફરીદનનું પાત્ર ભજવીને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લેનાર સોનાક્ષી સિંહા હવે તેના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ જહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. બીજા ધર્મના યુવક સાથે લગ્ન કરવા ને લઈને સોનાક્ષી સિન્હાને મંજૂરી પણ મળી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચાઓ અનુસાર સોનાક્ષી અને ઝહીર 23 જુને મુંબઈમાં લગ્ન કરશે અને પછી એક પાર્ટી રાખવામાં આવી છે.

Dabangg Girl Sonakshi Love Story Shatrughan Sinha Daughter Sonaskshi Wedding Bollywood

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

શરીફે મિત્રતાની કરી વાત તો PM મોદીએ પણ સ્પષ્ટ કરી દીધુ...ભારતીયોની સુરક્ષા સૌથી પહેલાપાકિસ્તાનના ત્રણવાર પીએમ રહી ચૂકેલા નવાઝ શરીફે પીએમ મોદીને ત્રીજીવાર શપથ લેવા બદલ શુભેચ્છા પાઠવી તો ભારતીય પ્રધાનમંત્રીએ પાકિસ્તાનના નેતાને એ સ્પષ્ટ પણ કર્યું કે ભારત માટે પોતાના નાગરિકોની સુરક્ષા સૌથી પહેલા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોણ છે ઝહીર ઈકબાલ? જેની સાથે સોનાક્ષી સિન્હાના લગ્નના સમાચાર થઈ રહ્યાં છે વાયરલZaheer Iqbal Sonakshi Wedding Rumours: 'હીરામંડી' બાદ સોનાક્ષી સિન્હા આ દિવસોમાં તેના લગ્નને લઈને ચર્ચામાં છે. ઈન્ડિયા ટુડેમાં છપાયેલા અહેવાલ મુજબ સોનાક્ષીનું નામ ઝહીર ઈકબાલ સાથે જોડવામાં આવી રહ્યું છે. એવા અહેવાલો છે કે અભિનેત્રી આ મહિનાની 23 જૂને લગ્ન કરી શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sonakshi Sinha Wedding: અભિનેત્રી પૂનમ ઢિલ્લોને કંફર્મ કર્યું, થઈ રહ્યા છે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નSonakshi Sinha Wedding: હવે સોનાક્ષી સિંહાના લગ્નની વાતને કન્ફર્મ અભિનેત્રી પૂનમ ઢિલ્લોને કરી દીધી છે. પૂનમ ઢિલ્લોને સોનાક્ષી સિંહાને લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે અને સાથે જ લગ્નની ખબરને પણ કન્ફર્મ કરી દીધી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »