Sonakshi Sinha Wedding: અભિનેત્રી પૂનમ ઢિલ્લોને કંફર્મ કર્યું, થઈ રહ્યા છે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Sonakshi Sinha Wedding समाचार

Sonakshi Sinha,Poonam Dhillon Confirms Sonakshi Wedding,Poonam Dhillon On Sonakshi Jaheer Wedding

Sonakshi Sinha Wedding: હવે સોનાક્ષી સિંહાના લગ્નની વાતને કન્ફર્મ અભિનેત્રી પૂનમ ઢિલ્લોને કરી દીધી છે. પૂનમ ઢિલ્લોને સોનાક્ષી સિંહાને લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે અને સાથે જ લગ્નની ખબરને પણ કન્ફર્મ કરી દીધી છે.

Sonakshi Sinha Wedding : અભિનેત્રી પૂનમ ઢિલ્લોન ે કંફર્મ કર્યું, થઈ રહ્યા છે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ ના લગ્નહવે સોનાક્ષી સિંહા ના લગ્નની વાતને કન્ફર્મ અભિનેત્રી પૂનમ ઢિલ્લોન ે કરી દીધી છે. પૂનમ ઢિલ્લોન સોનાક્ષી સિંહા ને લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે અને સાથે જ લગ્નની ખબરને પણ કન્ફર્મ કરી દીધી છે.

સાથે જ તેણે ઝહીરને ખાસ મેસેજ પણ આપ્યો છે કે સોનાક્ષી તેમને ખૂબ જ વ્હાલી છે અને તેના માટે ખાસ તેથી તેને ખુશ રાખે.મહત્વનું છે કે શત્રુઘ્ન સિંહાને જ્યારે સોનાક્ષીના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે તે આ લગ્નની પુષ્ટિ પણ કરતા નથી કે ખંડન પણ કરતા નથી સમય આવે ત્યારે બધું જ ખબર પડશે. સાથે જ તેણે ઉમેર્યું કે સોનાક્ષી તેની એકની એક દીકરી છે અને તેના દિલની નજીક છે. તે એક પ્રાઉડ ફાધર છે અને જો તેની દીકરી લગ્ન કરી રહી છે તો તે દિલથી આશીર્વાદ આપશે અને તેના નિર્ણયનું સમર્થન કરશે.

Sonakshi Sinha Poonam Dhillon Confirms Sonakshi Wedding Poonam Dhillon On Sonakshi Jaheer Wedding Poonam Dhillon Reaction On Sonakshi Sinha Wedding Sonakshi Sinha Wedding With Jaheer Bollywood સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલ પૂનમ ઢિલ્લોન

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

10 વર્ષ બાદ નજીક આવશે શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે થશે ધનલાભVenus And Sun Ki Yuti: ધન-ઐશ્વર્યના કારક શુક્ર ગ્રહ અને સૂર્ય દેવની યુતિ મિથુન રાશિમાં બનવા જઈ રહી છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કિર્ગિસ્તાનમાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા : રીયાના માતાએ કહ્યું, મોદીજી મારી દીકરીને પરત લાવેKyrgyzstan Violence : કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહ્યા છે અત્યાચાર..સુરતની રિયા ફસાઈ છે કિર્ગિસ્તાનમાં...રિયાને કિર્ગિસ્તાનમાંથી પરત લાવવા માતાએ મોદી સરકારને કરી વિનંતી...રિયાનો સમગ્ર પરિવાર હાલ અહીં ચિંતામાં
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

50 વર્ષ બાદ જૂનમાં ગુરુ-શુક્રનો ઉદય, આ 3 રાશિવાળાને અણધાર્યો ધનલાભ કરાવશે, કરિયરમાં લાગશે ચાર ચાંદવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ઉદય અને અસ્ત થાય છે. જેનો પ્રભાવ માનવજાતિ અને પૃથ્વી પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે જૂનમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને ધન વૈભવના દાતા શુક્ર ઉદય થવા જઈ રહ્યા છે. જેનાથી કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ સાથે જ ધન દૌલતમાં વધારો થઈ શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોણ છે ઝહીર ઈકબાલ? જેની સાથે સોનાક્ષી સિન્હાના લગ્નના સમાચાર થઈ રહ્યાં છે વાયરલZaheer Iqbal Sonakshi Wedding Rumours: 'હીરામંડી' બાદ સોનાક્ષી સિન્હા આ દિવસોમાં તેના લગ્નને લઈને ચર્ચામાં છે. ઈન્ડિયા ટુડેમાં છપાયેલા અહેવાલ મુજબ સોનાક્ષીનું નામ ઝહીર ઈકબાલ સાથે જોડવામાં આવી રહ્યું છે. એવા અહેવાલો છે કે અભિનેત્રી આ મહિનાની 23 જૂને લગ્ન કરી શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »