કબરમાં ઉપરાઉપરી દફનાવી હતી બે લાશ, સુરતના ડબલ મર્ડર કેસમાં ઓવૈસીના નેતાનું કનેક્શન નીકળ્યું

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 77 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 104%
  • Publisher: 63%

Double Murder समाचार

Murder Mystery,ડબલ મર્ડર,મર્ડર મિસ્ટ્રી

Surat Double Murder News : સુરત ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો, ઓવૈસીની પાર્ટીના નેતાએ 16 લાખની સોપારી આપી હત્યા કરાવી, જૂની કબરમાં લાશોને ઉપરાછાપરી દફનાવી, કબ્રસ્તાનના કેર ટેકરને એક કબર માટે કંઈક અજુગતું લાગતા ભેદ ખૂલ્યો

દૈનિક રાશિફળ 14 જૂન: શુક્રવારે કઈ કઈ રાશિઓ પર થશે માં લક્ષ્મીની કૃપા જાણવા વાંચો આજનું રાશિફળBelly Fat: પેટની ચરબી ઘટાડવી છે તો ડાયટમાં સામેલ કરો આ 5 શાકભાજી, બરફની જેમ ઓગળી જાશે ચરબી સુરત ના ઉમરપાડા ખાતે થયેલો ડબલ મર્ડર નો ભેદ ઉકેલાયો છે. 2 યુવકોની હત્યા કરી બંનેના મૃતદેહ કબરમાં દફનાવી દેવામાં આવ્યા હતા. સુરત ના AIMIM ના નેતાએ 16 લાખની સોપારી આપી હત્યા કરાવી હોવાની હકીકત સામે આવી છે. પોલીસે સોપારી આપનાર તેમજ અન્ય 2 આરોપીની ધરપકડ કરી છે.

સુરતના ઉમરપાડા તાલુકાના ઊંચવણ ગામે કબ્રસ્તાનમાં હત્યા કરી દફનાવાયેલી 2 લાશ પોલીસને મળી આવી હતી. તપાસ કરતા બંને મૃતદેહ સુરતના લીંબયાત વિસ્તારના અઝરુદ્દીન અને બિલાલ નામના યુવકોની હોવાનું સામે આવ્યું હતું. જોકે બંને યુવકોની હત્યા કોણે કરી? બંને યુવકો ઉમરપાડા કેમ ગયા હતા? એ પોલીસ માટે કોયડો હતો. પરંતુ જિલ્લા એલસીબીની ટીમે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને 3 જેટલા આરોપી ની પોલીસે ધરપકડ કરી લીધી છે.

આ વિશે સુરત ગ્રામ્યના જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરે માહિતી આપતા જણાવ્યું કે, એક વર્ષ પહેલાં સુરતના લીંબયાત વિસ્તાર માં રહેતા AIMIM ના નેતા ખુરશીદ અલી નામના વ્યક્તિની બિલાલ ચાંદી નામના વ્યક્તિ સાથે કોઈ બાબતને લઈ બબાલ થઈ હતી અને મારામારી થઈ હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને પોલીસે બિલાલ ચાંદી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

ખુરશીદની પૂછપરછ માટે અટકાયત કરતા ખુરસિદે હત્યા માટે સોપારી આપી હોવાની કબૂલાત કરી હતી. હત્યા પહેલા 12 લાખ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. તેમજ હત્યા કર્યા બાદ વીડિયો કોલ પર અફઝલ મૃતદેહ બતાવતા ખુરશીદ 3.70 લાખ રૂપિયા આપવા માટે ઉમરપાડા ગયો હતોસ તે પણ મોબાઈલ ટાવરના લોકેશનમાં પોલીસને મળી આવ્યું હતું. પોલીસે ખુરશીદના જમાઈ અસલમ તેમજ અન્ય એક પ્રેગ્નેશ ગામીત નામના ઇસમની પણ ધરપકડ કરી, જે હત્યા કરતા સમયે મદદગારીમાં હતો.

હત્યા ગુનામાં મોટાભાગના કિસ્સામાં હત્યા કરનાર એટલે કે સોપારી ફોડનાર એટલેકે હત્યા કરનાર ઝડપાયા બાદ સોપારી આપનારનું નામ ફૂટતું હોય છે. પરંતુ આ ઘટના સોપારી આપનાર પહેલો ઝડપાઇ ગયો છે અને સોપારી ફોડનાર હત્યારો હજી સુધી ફરાર છે. એટલે બિલકુલ થી હત્યારો કરનાર પોલીસ હાથે ઝડપાય ત્યારબાદ જ કેવી રીતે અને ક્યાં હત્યા કરાય કેવી રીતે કાવતરું ઘડ્યયું એ બહાર આવશે.

Murder Mystery ડબલ મર્ડર મર્ડર મિસ્ટ્રી Crime News Surat Gujarat સુરત કબરમાં લાશોને ઉપરાછાપરી દફનાવી સુરત ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો ક્રાઈમ સમાચાર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જાણીતા સંત સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી, બે દિવસ પહેલા જ પોતાની સમાધિની જગ્યા નક્કી કરી હતીSwami Sachchidanand : પ્રવચન આપતા દરમિયાન સ્વામી સચ્ચિદાનંદની તબિયત લથડી, પાકિસ્તાન સરહદે રણ વચ્ચે બિરાજમાન શ્રી નડેશ્વરી માતાજીને જગત સમક્ષ લાવવામાં પૂ.બાપુનો સિંહ ફાળો છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bengaluru Rave Party માં મોટો ખુલાસો: 2 લાખ રૂપિયામાં એન્ટ્રી, નશામાં ધૂત હતી બે અભિનેત્રીઓBengaluru Rave Party Case: બેંગલુરૂમાં ઇલેક્ટ્રોનિક્સ સિટી પાસે રેવ પાર્ટીમાં 103 લોકો સામેલ હતા, જેમાંથી 86 લોકોના રિપોર્ટ ડ્રગ્સ પોઝિટિવ આવ્યા છે. તેમાં સાઉથની અભિનેત્રી પણ સામેલ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જાડેજા પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, આગકાંડમાં હોમાયેલા જુવાનજોધ દીકરાના વિયોગમાં પિતાએ પણ દેહ છોડ્યોRajkot News : રાજકોટ અગ્નિકાંડમાં મૃત પુત્રના નામનું રટણ કરતા કરતા પિતા ઢળી પડ્યા હતા, દીકરાના ગમમાં વૃદ્ધ પિતાનું મોત, જાડેજા પરિવારમાં માત્ર 12 દિવસમાં પરિવારના બે-બે સદસ્યોના મોતથી માતમ છવાયો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બે મહિનામાં આવશે કુલ 30 હજાર કરોડના બે ડઝનથી વધુ IPO, કમાણીનો મજબૂત મોકોIPO Update: લોકસભા ચૂંટણી 2024 પૂરી થયા બાદ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. IPO માર્કેટમાં પણ રોકાણકારો માટે નવી તકો ખુલવા જઇ રહી છે. આગામી 2 મહિનામાં લગભગ 30 હજાર કરોડ રૂપિયાના આઈપીઓ માર્કેટમાં લોન્ચ થવા જઈ રહ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ધામધૂમથી જાન લઇને દુલ્હન લેવા તો ગયા પણ...! બંદૂકની અણીએ 20થી વધુ લોકોએ કર્યું દુલ્હનનું અપહરણજાન ખુશીના માહોલ સાથે ગુજરાતના અનાશ બોરડી ગામ ચોકડી ઉપરથી પસાર થઈ રહી હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Narendra Modi: શપથ ગ્રહણ માટે મોદીએ રવિવાર જ કેમ પસંદ કર્યો? ખૂલ્યું મોટું રહસ્ય, નીકળ્યું ભગવાન રામનું કનેક્શનNarendra Modi Swearing in Ceremony: બીજેપીના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદીના શપથગ્રહણ માટે આખરે રવિવાર 9 જૂન જ કેમ પસંદ કરવામાં આવી? બીજો કોઈ દિવસ કેમ નહીં. આ સવાલ ઘણા લોકોને પરેશાન કરી રહ્યો છે. હવે તેનું રહસ્ય ખૂલી ગયું છે. અસલમાં આજના દિવસનો સંબંધ પ્રભુ રામ સાથે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »