ગુજરાતમાંથી કેમ અચાનક ગાયબ થયો વરસાદ, નવી આગાહી સાંભળીને હચમચી જશો

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 53 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 190%
  • Publisher: 63%

Gujarat Weather Forecast समाचार

Gujarat Weather,Weather Updates,અંબાલાલની આગાહી

Rain Alert : આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી... મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ

દૈનિક રાશિફળ 14 જૂન: શુક્રવારે કઈ કઈ રાશિઓ પર થશે માં લક્ષ્મીની કૃપા જાણવા વાંચો આજનું રાશિફળBelly Fat: પેટની ચરબી ઘટાડવી છે તો ડાયટમાં સામેલ કરો આ 5 શાકભાજી, બરફની જેમ ઓગળી જાશે ચરબીદક્ષિણ ગુજરાત માં વિધિવત પ્રવેશ બાદ હવે ચોમાસું નબળું પડ્યું છે. સરવાળે વાતાવરણમાં ગરમીનુ પ્રમાણ વધ્યું છે. હાલ હવે એક સપ્તાહ સુધી નોંધપાત્ર વરસાદની શક્યતા નથી. માત્ર મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે હજુ 3 દિવસ વરસાદની આગાહી છે.

આજે અમદાવાદમાં અને ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન નહીં રહી રહેશે છે. ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલરના કારણે વરસાદ છે, જેની માત્રા ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસુ હાલ નબળું પડ્યું હોવાથી વરસાદ ઘટ્યો છે.હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ આવતા જ આજથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે.

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain ચોમાસાની આગાહી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથેની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thun

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં ચાર દિવસ હીટવેવનું તાંડવ : અંબાલાલ પટેલની નવી આગાહીથી હચમચી જશોSevere Heatwave Alert : રાજ્યમાં અગન વરસાવતી ગરમી યથાવત્.. ગાંધીનગર, હિંમતનગરમાં 45 ડિગ્રી તાપમાન.. તો અમદાવાદમાં તાપમાનનો પારો પહોંચ્યો 44.5 ડિગ્રીએ... પાંચ દિવસ રેડ એલર્ટ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહીMonsoon Arrival : ખેડૂતો માટે આનંદના સમાચાર.... ગુજરાતમાં બે દિવસ વહેલું બેસશે ચોમાસું.... હવામાન વિભાગે કરી સારા વરસાદની આગાહી... 13 જૂને આવશે મેઘસવારી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ, 17 શહેરો માટે આગાહીGujarat Weather Forecast : હજુ 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી,,, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ,,, બુધવારે 10 જિલ્લામાં વરસ્યો વરસાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અજબ-ગજબ ટેકનિકથી વરસાદનો વરતારો કરતા આગાહીકારો : ભડલી વાક્યો, વીંછીડોથી કરે છે ભવિષ્યવાણીMonsoon 2024 Prediction : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી અને વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા 30 માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 55 જેટલા આગાહીકારોએ કરી વરસાદ વિશે આગાહી, આ આગાહીકારો અલગ અલગ રીતે આગાહી કરતા હોય છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી વચ્ચે આવ્યા સંકટના સમાચાર : અહી ધીમું પડ્યું ચોમાસુંRain Alert : રાજ્યમાં આજથી 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી.. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : આજે 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહીMonsoon Alert : રાજકોટ, જામનગર, બોટાદ, અમરેલી, ડાંગ, વાપી, સુરત, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પડ્યો ધીમી ધારે વરસાદ... હજુ 4 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »