50 વર્ષ બાદ જૂનમાં ગુરુ-શુક્રનો ઉદય, આ 3 રાશિવાળાને અણધાર્યો ધનલાભ કરાવશે, કરિયરમાં લાગશે ચાર ચાંદ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 94%
  • Publisher: 63%

Shukra Uday समाचार

Jupiter Uday,Saturn Rise,Jupiter Rise

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ઉદય અને અસ્ત થાય છે. જેનો પ્રભાવ માનવજાતિ અને પૃથ્વી પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે જૂનમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને ધન વૈભવના દાતા શુક્ર ઉદય થવા જઈ રહ્યા છે. જેનાથી કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ સાથે જ ધન દૌલતમાં વધારો થઈ શકે છે.

જૂનમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને ધન વૈભવના દાતા શુક્ર ઉદય થવા જઈ રહ્યા છે. જેનાથી કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ સાથે જ ધન દૌલતમાં વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...નડિયાદમાં હરતા ફરતા જુગારધામનો પર્દાફાશ : ચાલુ ટ્રકમાં રમાડાતો જુગાર, અંદર ટોળું જોઈને પોલીસ પણ ચોંકીRajal Barotદૈનિક રાશિફળ 21 મે: આજે દિવસ શુભ, ખ્યાતિમાં વધારો થશે, સંપત્તિમાં વધારો, વાંચો આજનું રાશિફળ

જાણો તે લકી રાશિઓ વિશે...તમારા માટે ગુરુ અને શુક્ર ગ્રહનું ઉદિત થવું લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ તમારી રાશિમાં તો શુક્ર ગ્રહ તમારા 12માં ભાવમાં ઉદિત થવા જઈ રહ્યા છે. આથી આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભના યોગ બનશે. આ સાથે જ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સમય દરમિયાન તમે ધનનું સેવિંગ કરવામાં પણ સફળ રહેશો. કરિયર અને વેપારમાં તમને આર્થિક સફળતા મળશે અને તમારી તમામ યોજનાઓ સફળ થશે. જે લોકોનો વેપાર વિદેશ સાથે જોડાયેલો છે તેમનો સારો લાભ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીભારતીય ક્રિકેટરનો મોટો ઘટસ્ફોટ, "સિલેક્ટરના પગે ના લાગ્યો તો ટીમમાં પસંદ ના કરાયો"ધોનીના સંન્યાસની મોટી ખબર : તૂટી જશે કરોડો દર્શકોના દિલ, અચાનક ગોઠવાઈ લંડન ટુર- gujarat newsDonald Trump ની 'નાભિ' નું રહસ્ય જાણે છે આ 'વિભિષણ', કોર્ટમાં પોતાના પર લઇ લીધો આરોપRailway PSU Stock

Jupiter Uday Saturn Rise Jupiter Rise Lucky Rashi Astrology Predictions Gujarati News શુક્ર ઉદય ગુરુ ઉદય Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

50 વર્ષ બાદ બન્યો અત્યંત શુભ યોગ, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે, નોકરીયાતોના પગાર વધશેJyotish Predictions: મેષ રાશિમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. આવામાં કેટલીક રાશિઓને આર્થિક લાભ, વેપારમાં સફળતા અને સારી લવ લાઈફની સાથે સુખ સમૃદ્ધિ પણ મળશે. જાણો તે લકી રાશિઓ વિશે...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

24 વર્ષ બાદ બન્યો છે આ દુર્લભ યોગ, મેષ સહિત 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠા વધશેઆજે મેષ રાશિમાં શુક્રનું ગોચર થવાથી ગજલક્ષ્મી રાજયોગ અને સાથે શુક્ર આદિત્ય રાજયોગ પણ બની રહ્યો છે. આ અગાઉ આ યોગ બરાબર 24 વર્ષ પહેલા 2000માં મેષ રાશિમાં બન્યો હતો. આ યોગ બનવો એટલે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે કારણ કે હાલમાં શનિ પોતાની સ્વરાશિમાં છે અને રાજયોગ બની રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

100 વર્ષ બાદ વૃષભ રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, આ જાતકોના સિતારા ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગને કારણે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકશે. આ જાતકોને જીવનમાં દરેક ક્ષેત્રે લાભ મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, હવે અહીં લગાવાશે મીટરSmart Meter Protest : સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મોટા સમાચાર, સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે સ્માર્ટ મીટર, રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં લાગશે મીટર, રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

100 વર્ષ બાદ ગુરુએ બનાવ્યો આ દુર્લભ રાજયોગ, 2 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, ધન-સંપત્તિ, વૈભવ ચાર ગણા વધશેViprit Rajyog By Guru: વૈદિક જ્યોતિષ મુજબ લગભગ 100 વર્ષ બાદ આ રીતે ગુરુ ગ્રહે વિપરીત રાજયોગ બનાવ્યો છે. જાણો કઈ રાશિઓને થશે મબલક ફાયદો...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Shanidev: 2025 સુધી આ રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે શનિ, અકલ્પનીય સુખ-સમૃદ્ધિ વધશે, દરેક કામમાં મળશે સફળતાશનિદેવ દરેકને તેમના કર્મો મુજબનું ફળ આપે છે. તેઓ એ રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આવામાં એક જ રાશિમાં ફરીથી ગોચર કરીને આવવામાં તેમને 30 વર્ષનો સમય લાગી જાય છે. અત્રે જણાવવાનું કે શનિએ વર્ષ 2023માં પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કર્યો હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »