100 વર્ષ બાદ ગુરુએ બનાવ્યો આ દુર્લભ રાજયોગ, 2 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, ધન-સંપત્તિ, વૈભવ ચાર ગણા વધશે

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

Vipreet Rajyog समाचार

Guru Planet,Astrology,Predictions

Viprit Rajyog By Guru: વૈદિક જ્યોતિષ મુજબ લગભગ 100 વર્ષ બાદ આ રીતે ગુરુ ગ્રહે વિપરીત રાજયોગ બનાવ્યો છે. જાણો કઈ રાશિઓને થશે મબલક ફાયદો...

100 વર્ષ બાદ ગુરુએ બનાવ્યો આ દુર્લભ રાજયોગ, 2 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, ધન-સંપત્તિ, વૈભવ ચાર ગણા વધશે

Viprit Rajyog By Guru: વૈદિક જ્યોતિષ મુજબ લગભગ 100 વર્ષ બાદ આ રીતે ગુરુ ગ્રહે વિપરીત રાજયોગ બનાવ્યો છે. જાણો કઈ રાશિઓને થશે મબલક ફાયદો...

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયગાળા પર રાશિ પરિવર્તન કરીને શુભ અને અશુભ યોગ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે. અત્રે જણાવવાનું કે દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ 1 મેના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. જેનાથી વિપરીત રાજયોગ બની ગયો છે. આ રાજયોગનો પ્રભાવ તમામ રાશિઓના લોકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને આ સમય દરમિયાન ધનલાભ અને કરિયર-કારોબારમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. જાણો આ 3 લકી રાશિઓ વિશે...તમારા માટે વિપરીત રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે.

Guru Planet Astrology Predictions Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Navpancham Rajyoga: 100 વર્ષ બાદ બન્યો અત્યંત શક્તિશાળી યોગ, આ 3 રાશિવાળા રાજા મહારાજા જેવું જીવન જીવશે , ધન-સંપત્તિ બંપર વધારો થશેઆ યોગ સિંહ રાશિમાં બની રહ્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેનું ભાગ્ય પલટાઈ શકે છે. આ સાથે આ લોકોની ધન સંપત્તિમાં ખુબ વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

100 વર્ષ બાદ વૃષભ રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, આ જાતકોના સિતારા ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગને કારણે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકશે. આ જાતકોને જીવનમાં દરેક ક્ષેત્રે લાભ મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

30 વર્ષ બાદ બે દુર્લભ યોગ એક સાથે બનશે, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, શુક્ર-શનિ બનાવશે માલામાલહાલ શનિદેવ પોતાની સ્વરાશિ કુંભમાં છે અને બીજી બાજુ 19મી મેના રોજ શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેના કારણે શશ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ 30 વર્ષ બાદ બની રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

4 દિવસ બાદ એક સાથે બે શક્તિશાળી રાજયોગ બનશે, આ 3 રાશિવાળાને બનાવશે અમીર, સુખ-સંપત્તિ, ઐશ્વર્ય વધશેઅક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ પર આ બંને યોગ બનવાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે. આ સાથે જ ધન સંપત્તિમાં બંપર વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

24 વર્ષ બાદ બન્યો છે આ દુર્લભ યોગ, મેષ સહિત 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠા વધશેઆજે મેષ રાશિમાં શુક્રનું ગોચર થવાથી ગજલક્ષ્મી રાજયોગ અને સાથે શુક્ર આદિત્ય રાજયોગ પણ બની રહ્યો છે. આ અગાઉ આ યોગ બરાબર 24 વર્ષ પહેલા 2000માં મેષ રાશિમાં બન્યો હતો. આ યોગ બનવો એટલે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે કારણ કે હાલમાં શનિ પોતાની સ્વરાશિમાં છે અને રાજયોગ બની રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »