આંધી-તોફાન અને વરસાદે ગુજરાતના આ જિલ્લામાં તારાજી સર્જી, અનેક ગામોમાં ઘરના પતરા ઉડાડયા

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 42 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 151%
  • Publisher: 63%

Gujarat Weather Update समाचार

Gujarat Rain News,કરા પડ્યા,ગુજરાતમાં વરસાદ

આંધી-તોફાન અને કમોસમી વરસાદે ડાંગમાં તારાજી સર્જી છે. ચક્રવાતે ડાંગના અનેક ગામોમાં ઘરના પતરા ઉડાડયા તો શાળાના મકાનને પણ નુકસાન પોંહચાડ્યુ. માવઠાથી થયેલાં નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવા લોકો માંગણી કરી રહ્યા છે.

Rain Alert In Gujarat : રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં મેઘરાજાએ ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. આંધી-તોફાન અને વરસાદે ભર ઉનાળે ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે ડાંગમાં તારાજી સર્જી છે. ચક્રવાતે ડાંગના અનેક ગામોમાં ઘરના પતરા ઉડાડયા તો શાળાના મકાનને પણ નુકસાન પહોંચાડ્યું છે.

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના શિવારીમાળ ગામમાં ભારે પવન ના કારણે આદિવાસી પરિવારના 100થી વધુના ઘરોના પતરા ઉડી જતાં ભારે નુકસાન થયું છે, જ્યારે અમુક ઘરો ભારે વાવાઝોડાને કારણે ધ્વસ્ત થઈ જતાં ગરીબ આદિવાસી પરિવારને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો.આદિવાસી પરિવારોનો ઘરનો સામાન અને અનાજ ઘરના કાટમાળમાં દબાઇ જઈ બગડી જતાં ગરીબ આદિવાસી પરિવાર બે ઘર બની જતાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Gujarat Rain News કરા પડ્યા ગુજરાતમાં વરસાદ ભારે પવન સાથે કરા Hail Storm In Valsad Rain In Ambaji Gujarat Rain Gujarat Daily News Gujarat Latest News News Online Gujarat Current News Gujarat Current Affairs IMD Weather Updatei IMD Update ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Gujarat Rain Video Meteorological Department Unseasonal Rainfall Forecast Rainfall In Gujarat હવામાન વિભાગ કમોસમી વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ વરસાદનો વરતારો Unseasonal Rain Rainfall Forecast Weather Forecast કમોસમી વરસાદની આગાહી વરસાદની આગાહી પરેશ ગોસ્વામી તોફાની આગાહી Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો Rain Alert In Gujarat IMD India Meteorological Department IMD Alert

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકીઝારખંડના રામગઢ જિલ્લામાં 19 વર્ષીય એક છોકરી સાથે દુષ્કર્મ આચરવા અને આ કૃત્યનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપમાં ચાર કિશોરોની ધરપકડ કરવામાં આવી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આંધી તોફાન સાથે પડશે વરસાદ, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે કરી આગાહીIMD Rain Alert: પૂર્વી ઉત્તર પ્રદેશમાં 8-12 મે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 11 મે, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાનમાં 10 અને 12 મે તથા પૂર્વી રાજસ્થાનમાં 10 મેએ આંધી તોફાન થવાની સંભાવના છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કમોસમી વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી, લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવ્યું, ગાંધીનગરમાં મોબાઈલ ટાવર ઉડ્યોGujarat Weather Update : ત્રણ વર્ષ પહેલા બરાબર મે મહિનામાં તૌકતે વાવાઝોડુ ત્રાટક્યુ હતું, સોમવારે આંધી સાથે વરસાદ ત્રાટકતા લોકોને મીની વાવાઝોડની અસર વર્તાઈ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના અનેક જિલ્લામાં મિની વાવાઝોડું ફૂંકાયું! અનેક સ્થળો પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયીGujarat Weather 2024: સતત ચોથા દિવસે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. અમરેલી અને કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમરેલીના ખાંભા પંથકમાં મિનિ વાવાઝોડા જેવા પવન ફૂંકાતા અનેક સ્થળો પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »