કમોસમી વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી, લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવ્યું, ગાંધીનગરમાં મોબાઈલ ટાવર ઉડ્યો
LDL Cholesterol: રાતના સમયે બોડીમાં જોવા મળે છે બેડ કોલેસ્ટ્રોલના 5 લક્ષણો, નજર અંદાજ કર્યા તો મર્યાદૈનિક રાશિફળ 14 મે: સંપત્તિ, સન્માન અને ખ્યાતિ વધશે, અટકેલા કામો પૂરા થશે, વાંચો આજનું રાશિફળસૂર્ય, બુધ અને ગુરુનું એક સાથે થશે ગોચર, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, સુખ-સંપત્તિ વધશેપિકનિક સ્પોટ જેવો છે ગુજરાતનો આ એક્સપ્રેસ વે, યુરોપમાં ફરતા હોવ તેવી જેવી મજા આવશે, Photos
ગુજરાતમાં ગઈકાલે સાંજે આંધી જેવા તોફાની પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. હવામાં ધૂળની ડમરીઓ ઉડી હતી. માટીના વંટોળમાં કંઈ દેખાય નહિ તેવી હાલત હતી. અનેક શહેરોમાં વંટોળથી અંધારપટ છવાયો હતો, અને ઠેર ઠેર હોર્ડિંગ્સ તૂટી પડવાની ઘટના બની હતી. ત્યારે લોકોને તૌકતે વાવાઝોડુ યાદ આવી ગયું હતું. ત્રણ વર્ષ પહેલા બરાબર મે મહિનામાં તૌકતે વાવાઝોડુ ત્રાટક્યુ હતું. જેણે સમગ્ર ગુજરાતમાં તારાજી સર્જી હતી. ત્યારે આજે પણ ગુજરાતના અનેક શહેરોમાં આગાહી મુજબ વહેલી સવારથી જ વરસાદ તૂટી પડ્યો છે.
અમરેલી તાલુકાના ઈશ્વરીયા ગામે વીજળીના કડાકા વચ્ચે માલધારીના બકરાઓનો ભોગ લેવાયો છે. વીજળી પડવાના કારણે માલધારીના 20 ઉપરાંત બકરાના મોત થયા છે. તંત્ર દ્વારા માલધારીને મદદ કરવા માટે પંચરોજ કામગીરી હાથ ધરાઈ હતી.ભરૂચમાં વાવાઝોડા વચ્ચે એક કોમ્પ્લેક્સનું સ્ટ્રક્ચર પડી ગયું હતુ. જેનો Live Video સામે આવ્યો છે. ભરૂચના મોહમ્મદપુરા પાસે મોહમ્મદી કોમ્પ્લેક્સનું કાચનું સ્ટ્રક્ચર ભારે પવનના કારણે ધરાશાયી થયું હુતં. સ્ટ્રક્ચર પડતા બે વ્યક્તિ ઉભેલા આબાદ બચાવ થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
Gujarat Rain News કરા પડ્યા ગુજરાતમાં વરસાદ ભારે પવન સાથે કરા Hail Storm In Valsad Rain In Ambaji Gujarat Rain Gujarat Daily News Gujarat Latest News News Online Gujarat Current News Gujarat Current Affairs IMD Weather Updatei IMD Update ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Gujarat Rain Video Meteorological Department Unseasonal Rainfall Forecast Rainfall In Gujarat હવામાન વિભાગ કમોસમી વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ વરસાદનો વરતારો Unseasonal Rain Rainfall Forecast Weather Forecast કમોસમી વરસાદની આગાહી વરસાદની આગાહી પરેશ ગોસ્વામી તોફાની આગાહી Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો Rain Alert In Gujarat IMD India Meteorological Department IMD Alert આંધી સાથે વરસાદની આગાહી વીજળી પડી તૌકતે વાવાઝોડું
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »