ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાય

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 118%
  • Publisher: 63%

Organic Farming समाचार

Gujarat Farmers,પ્રગતિશીલ ખેડૂત,Brahmanwada

Onion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..

Shanidev Blessings: 88 દિવસ સુધી આ રાશિવાળા પર વ્હાલ વરસાવશે શનિદેવ, ઈચ્છાઓ પૂરી કરશે, કાર્યક્ષેત્રે સફળતા મળશેGiorgia Andriani: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડની માદક તસવીરો

મુકેશ અંબાણીનું 15000 કરોડનું આલિશાન મહેલ જેવું ઘર, એન્ટીલિયાના અંદરના Photos જોઈને કહેશો વાહ ભાઈ વાહ! મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી આજુબાજુના બધા જ વિસ્તારોમાં ખૂબ જ પ્રખ્યાત છે. જેનું ખાસ કારણ છે તે ડુંગળીનો દેશી અને મીઠો સ્વાદ. આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ ઉનાળા માટે શ્રેષ્ઠ છે. તેમજ ખાસ કરીને ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં વિશેષ થાય છે. આ ગામમાં છેલ્લા 50 વર્ષથી આ ડુંગળીનું વાવેતર શરૂ છે. ગામમાં દર વર્ષે સરેરાશ 150 વીઘા જેટલી જમીનમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. ડુંગળીની સીઝનમાં આખા ગામમાંથી 15 હજારથી 20000 ટન જેટલી ડુંગળીનું ઉત્પાદન ગામમાંથી થાય છે.

આ સાલ આ વિસ્તારમાં અંદાજે 150 વિઘામા ડુંગળીનું વાવેતર થયું છે. અહીંયા ઉગતી ડુંગળી ખાવામાં સારી હોય છે, ગળચટ્ટી અને મીઠાશવાળી હોય છે. જેના કારણે અહીંની ડુંગળી પ્રખ્યાત છે. નવરાત્રી દરમિયાન ડુંગળી ઉગાડવાની કામગીરી શરૂ કરવામાં આવે છે, જેમાં રોપણી બાદ એપ્રિલ મહિનામાં ડુંગળી કાઢી તેનું વેચાણ કરીયે છીએ. ડુંગળી ઉગાડવામાં વીધે 50 હજાર નો ખર્ચ પડે છે. સામે ઉત્પાદન સારું મળે છે. આ વિસ્તારમાં 50 થી 100 ટન ડુંગળી નીકળતી હશે.

Gujarat Farmers પ્રગતિશીલ ખેડૂત Brahmanwada Mehsana Onion Farming મહેસાણા ડુંગળીની ખેતી ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતી જૈવિક ખેતી કુદરતી ખેતી ખેડૂત ગુજરાતના ખેડૂતો Agriculture News Atmanirbhar Bharat Farmers Income કૃષિ વિજ્ઞાન Agriculture Farming Gujarat Farmer ખેડૂતની આવક આત્મનિર્ભર બિઝનેસ બ્રાહ્મણવાડા મીઠી ડુંગળી ડુંગળીનું વાવેતર દેશી ડુંગળી

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ મંદિરમાં ચપટી વગાડતા મટી જાય છે લોકોના દુખ-દર્દ, ગુજરાતમાં અહીં આવેલું છે આ મંદિરGujarat Famous Temple: ગુજરાતમાં ભાત ભાતના અનોખા મંદિર આવેલા છે. કેટલાક મંદિર એવા છે, તો કેટલાકમાં મીઠાની બાધા રાખવી પડે છે. આવા વધુ એક અનોખા મંદિર વિશે જાણીએ. જ્યાં લોકોને ચમત્કારના પરચા થયા છે. લોકો અહી આસ્થા સાથે આવે છે, અને મિનિટોમાં તેમના દુખ દર્દ દૂર થાય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુકારોમાં તો એસી હોય જ છે પરંતુ સમસ્યા એ પણ છે કે જ્યારે કાર લાંબા સમય સુધી તડકામાં પડી રહે તો તે ગરમ થઈ જાય છે અને કારનું એસી પણ ગાડીને ઠંડી કરવામાં વધુ સમય લઈ લેતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મોટાભાગની ગાડીઓમાં એક એવું બટન હોય છે જે કારને તરત ઠંડી કરવામાં કામ લાગે છે. આ બટન વિશે જાણો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેMonsoon Prediction By Ambalal Patel : ગુજરાતમાં હવે કોઈ સીઝન એકધારી રહેતી નથી, શિયાળો અને ઉનાળામાં પણ વરસાદ આવે છે, ત્યારે હવામાન નિષ્ણાતની નવી આગાહીથી ચોંકી જશો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bad Food Combinations: દૂધની સાથે ખાશો આ 5 વસ્તુઓ તો ફાયદો કરવાને બદલે થશે નુકસાનBad Food Combinations: દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે મોટાભાગના લોકો સવારે અને સાંજે દૂધ પીતા પણ હોય છે. દૂધ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે અને શરીરને જરૂરી બધા જ પોષક તત્વ મળી રહે છે. પરંતુ આ દૂધ ફાયદો કરવાને બદલે નુકસાન પણ કરી શકે છે જો તમે દૂધ પીધા પછી આ વસ્તુઓનું સેવન કરો છો તો..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »