Silver Price Hike: મે મહિનામાં ચાંદીમાં 10,000 રૂપિયાથી વધુનો ઉછાળો, અધધ મોંઘી થઇ ચાંદી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 62 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 238%
  • Publisher: 63%

Silver Price Hike समाचार

Silver Price At Record High,Silver Price In MCX,Silver Price In Delhi

Silver Price at Record high: લગભગ એક અઠવાડિયામાં ગોલ્ડના મુકાબલે ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન ચાંદીની કિંમત 7 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જ્યારે મે મહિનામાં ચાંદીના રિટર્નના આંકડા 12 ટકાથી ઉપર પહોંચી ગયું છે.

જાણકારોના મતે ચાંદી રોકાણકારોને આગામી દિવસોમાં વધુ કમાણી કરાવી આપશે.Grah Gochar 2024: 1 જૂનથી નોટોના ઢગલામાં આળોટશે 4 રાશિના લોકો, ગ્રહોના સેનાપતિ કરાવશે જલસાlifestyleઆ અઠવાડિયે ચાંદીની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળે છે. ખાસ વાત એ છે કે અઠવાડિયા અંતિમ દિવસના કારોબારી દિવસે ચાંદી પહેલાં ફક્ત 90 હજારના લેવલને જ ક્રોસ કર્યું નથી પરંતુ 92 હજાર રૂપિયાના લેવલને પાર કરી ગઇ છે. શુક્રવારે ચાંદીમાં ગુરૂવારે ક્લોઝિંગ પ્રાઇઝના મુકાબલે 4 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

મલ્ટી કમોડિટી એક્સચેંજ પર ચાંદીનો ભાવ શુક્રવારે રેકોર્ડ લેવલ પર પહોંચી ગયો હતો. એમસીએક્સના આંકડા અનુસાર જ્યારે શુક્રવારે બજાર બંધ થયું તો ચાંદીની કિંમત 91,024 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. જ્યારે કારોબારી સત્ર દરમિયાન ચાંદીનો ભાવ 92,536 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો હતો. જ્યારે એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે ચાંદીનો ભાવ 87,300 રૂપિયા પ્રતિ કિલો હતો. આનો અર્થ એ થયો કે શુક્રવારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ.3,724નો વધારો જોવા મળ્યો હતો. એટલે કે એક જ દિવસમાં ચાંદીએ રોકાણકારોને 4.

જો વાત મે મહિનાની કરીએ તો ચાંદીએ રોકાણકારોને મે મહિનામાં 12 ટકાથી વધુની કમાણી કરાવી છે. તેનો અર્થ એ છે કે એક કિલો ચાંદી પર રોકાણકારોને 10 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધુ નફો થયો છે. જો આ આંકડાઓ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ તો એપ્રિલના છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદીની કિંમત 80,851 રૂપિયા પ્રતિ કિલો હતી. ત્યારથી એટલે કે 17 મે સુધી ચાંદીની કિંમતમાં 10,165 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે. મે મહિનામાં રોકાણકારો માટે પણ આ મોટી કમાણી છે. જે સોના કરતાં પણ વધુ જોવા મળે છે.

જો આ વર્ષની વાત કરીએ તો ચાંદીએ રોકાણકારોને ગોલ્ડ કરતાં વધુ રિટર્ન આપ્યું છે. આંકડા અનુસાર ચાંદી રાખનારા લોકોને હાલના વર્ષમાં લગભગ સાડા પાંચ મહિનાના ટેન્યોરમાં 22.33 ટકાનો ફાયદો થયો છે. ગત વર્ષના અંતિમ કારોબારી દિવસ ચાંદીનો ભાવ 74,403 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. જેમાં અત્યાર સુધીમાં 16,621 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ સોનાએ રોકાણકારોને 17.06 ટકા વળતર આપ્યું છે. જાણકારોનું માનીએ તો આગામી દિવસોમાં વધુ વધારો જોવા મળી શકે છે.

Silver Price At Record High Silver Price In MCX Silver Price In Delhi Silver Price In International Market Gold Silver Gold Rate Silver Rate Business News Gujarati News Bullion Market Gold Price Gold-Silver Gold Mcx Gold Silver Gold Rate Silver Rates Silver Price Today Silver News Bullion Market News Why Bullion Market Is Up Today Middle East War Dollar Index Bond Yield Godl Investors Gold Rates Today Gold-Silver Record High Silver Rates Today Bullion Market Gold Outlook Gold Price Silver Price Gold Rates Today Gold-Silver Bullion Market Gold Rates Today Gold Price Gold Silver Gold-Silver Price Gold Price Today Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gold Price Forecast Prices At Record High Key Triggers For Gold Rates Gold Price Hits New High MCX Gold Price

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કમોસમી વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી, લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવ્યું, ગાંધીનગરમાં મોબાઈલ ટાવર ઉડ્યોGujarat Weather Update : ત્રણ વર્ષ પહેલા બરાબર મે મહિનામાં તૌકતે વાવાઝોડુ ત્રાટક્યુ હતું, સોમવારે આંધી સાથે વરસાદ ત્રાટકતા લોકોને મીની વાવાઝોડની અસર વર્તાઈ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પરેશ ગોસ્વામીની નવી આગાહીથી ચોંકી ઉઠશો, મે મહિનામાં આ દિવસો બરાબરના તપશેSevere Heatwave Alert : આજથી 3 દિવસ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી... અમદાવાદમાં ઓરેન્જ અલર્ટ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની પણ આગાહી....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહીSevere Heatwave Alert In Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આવતી કાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આપી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Alert: સરકારી બેંકે ગ્રાહકોને જાહેર કર્યું એલર્ટ, 1 મહિનામાં બંધ થઇ જશે આવા એકાઉન્ટ!જો તમારું એકાઉન્ટ પબ્લિક સેક્ટરની પંજાબ નેશનલ બેંક (PNB) માં છે તો આ સમાચાર તમારા માટે છે. બેંક તરફથી ગ્રાહકો એલર્ટ આપવામાં આવ્યું છે કે તેમના ખાતામાં ગત ત્રણ વર્ષથી કોઇપણ પ્રકારનું ટ્રાંજેક્શન થયું નથી. સાથે જ ખાતામાં કોઇપણ પ્રકારની રકમ બાકી નથી તો એવા ખાતાને એક મહિનાની અંદર બંધ કરવામાં આવશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મે મહિનામાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે હીટવેવની આગાહીSevere Heatwave Alert In Gujarat : ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીના પ્રકોપને કારણે એલર્ટ જાહેર કરાયું છે, હીટવેવ બાબતે મે મહિનો તમામ રેકોર્ડ તોડશે તેવુ અનુમાન છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેMonsoon Prediction By Ambalal Patel : ગુજરાતમાં હવે કોઈ સીઝન એકધારી રહેતી નથી, શિયાળો અને ઉનાળામાં પણ વરસાદ આવે છે, ત્યારે હવામાન નિષ્ણાતની નવી આગાહીથી ચોંકી જશો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »