IND Vs SA: આજે નહીં આ તારીખે રમાઈ શકે છે ફાઈનલ મેચ, જાણો કારણ... જો રદ થાય તો કોણ ગણાશે ચેમ્પિયન?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 94%
  • Publisher: 63%

T20 World Cup 2024 समाचार

IND Vs SA,India Vs South Africa,Barbados

T20 World Cup 2024: આમ તો આઈસીસીએ ટી20 વર્લ્ડ કપની ફાઈનલ આજે એટલે કે 29મી જૂને રાખેલી છે. પરંતુ જે રીતના રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે તેને જોઈએ તો આ ફાઈનલ આજે રમાય તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે. જાણો તેનું શું કારણ છે. જો કે ફાઈનલ આજે રમાશે કે નહીં તે અંગે તો હજુ રાહ જ જોવી પડે.

છેલ્લે શું સ્થિતિ જોવા મળે છે તેના પર બધુ નિર્ભર છે. જો વરસાદનું વિધ્ન નહીં હોય તો આજે ફાઈનલ રમાશે...નહીં તો પછી રિઝર્વ ડે પર.

ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે ટી20 વિશ્વ કપ 2024ની ફાઈનલ મેચ બાર્બાડોસમાં રમાવવાની છે. બંને ટીમો પહેલીવાર વિશ્વકપની ફાઈનલમાં ટકરાશે. આ અગાઉ ભારત અનેકવાર ફાઈનલમાં પ્રવેશી ચૂક્યું છે અને ટુર્નામેન્ટ જીતી ચૂક્યું છે પરંતુ દક્ષિણ આફ્રીકાએ તો આ વખતે ઈતિહાસ સર્જી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આમ તો આઈસીસીએ ટી20 વર્લ્ડ કપની ફાઈનલ આજે એટલે કે 29મી જૂને રાખેલી છે. પરંતુ જે રીતના રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે તેને જોઈએ તો આ ફાઈનલ આજે રમાય તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે. જાણો તેનું શું કારણ છે.

આ ઉપરાંત બાર્બાડોસ હવામાન વિભાગે જારી કરેલી સૂચના મુજબ ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રીક ફાઈનલની મેચ તોફાનથી પણ પ્રભાવિત થઈ શકે છે. હવામાન રિપોર્ટ મુજબ 29 જૂનના રોજ બાર્બાડોસમાં આખો દિવસ વરસાદની શક્યતા છે. જો કે મેચ દરમિયાન હવામાનની આગાહી બદલાય તેવી અપેક્ષા રખાઈ રહી છે.

સોશિયલ મીડિયા પર બાર્બાડોસમાં પડી રહેલા વરસાદના અનેક વીડિયો સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી બાર્બાડોસમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે જો ફાઈનલ આજે ન રમાઈ શકે તો પછી આ મેચ રિઝર્વ ડે એટલે કે 30મી જૂનના રોજ રમાઈ શકે. ફાઈનલ માટે આઈસીસીએ અલગ નિયમ બનાવેલો છે. ફાઈનલ મેચ માટે 190 મિનિટ એકસ્ટ્રા રાખવામાં આવી છે. એટલે કે જો મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ જાય તો 190 મિનિટ સુધી રાહ જોઈ શકાય અને જો ત્યારબાદ પણ વરસાદ બંધ ન થાય તો પછી ઓવર કપાવવાની શરૂ થશે.

IND Vs SA India Vs South Africa Barbados Weather Update Reserve Day Cricket Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનના આ 5 ખેલાડી બની શકે છે ભારત માટે ખતરો, પલટી શકે છે મેચINDIA VS AFGHANISTAN T20 WORLD CUP 2024: હાલ ટી20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ભારતનો આગામી મુકાબલો અફઘાનિસ્તાન જોડે છે. અફઘાનિસ્તાન એક એવી ટીમ છે જેમાં ઢગલાબંધ મેચ વિનર ખેલાડીઓ છે. જે એકલા હાથે મેચ પલટી શકે છે. આવા ખેલાડીઓ ભારત માટે બની શકે છે ખતરો...જાણો કોણ કોણ છે લીસ્ટમાં સામેલ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઓપન થતાં પહેલા 177% પ્રીમિયમ પર પહોંચી ગયો આ IPO, પ્રાઇઝ બેન્ડ ₹34, 21 જૂને ખુલશે ઈશ્યૂMedicamen Organics NSE SME IPO: જો તમે કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

શું પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાશે? ભારત-અમેરિકાની એક જીતથી બગડશે બાબર બ્રિગેડનું સમીકરણT20 World Cup 2024 Super 8 Qualification: ભારત અને પાકિસ્તાનની વચ્ચે આજે (9 જૂન) ટી20 વર્લ્ડ કપ 2024ની મેચ છે. પાકિસ્તાન માટે આ મેચ કરો યા મરો જેવી હશે કારણ કે જો તેઓ ભારત સામે હારી જશે અને અમેરિકા પોતાની મેચમાં જીત હાંસલ કરશે તો પાકિસ્તાનનો સફર આ વર્લ્ડકપમાં રોકાઈ શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »