ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 34 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 139%
  • Publisher: 63%

Farmer समाचार

Farmer Income,Organic Farming,Agriculture News

Agriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી

Jagannath Rath Yatra 2024

આજના ઝડપી અને આધુનિક યુગમાં ભૌતિક સુખ સમૃધ્ધિએ જયારે માઝા મુકી છે, ત્યારે જગતના તાત ગણાતાં ખેડૂતની આર્થિક સ્થિતિ દિન પ્રતિ દિન નબળી પડતી જાય છે. જે માટે મોંઘાદાટ વિદેશી, નકલી બિયારણો અને દવાઓ, અપૂરતો અને અનિયમિત વરસાદ, પિયત પાણીની ખેંચ તથા પિયત માટે થતો વધુ પડતો ખર્ચ, જમીનની ઘટતી જતી ઉત્પાદકતા, ખેત મજૂરોની તંગી અને વધતાં જતાં મજૂરીના દર, વિજળી અને ઈંધણના વધતાં જતાં ભાવ ઉપરાંત પાક ઉત્પાદનના અપોષણક્ષમ બજારભાવ મુખ્યત્વે કારણભૂત છે.

બિન ખર્ચાળ કે ઓછી ખર્ચાળ ખેતી પધ્ધતિમાં ખેડૂતોને નાણાંની ઓછી જરૂરિયાત રહે છે, પરંતુ તેના અમલ માટે જમીનની પસંદગી, જમીનની તૈયારી, પાકની પસંદગી, બિયારણની પસંદગી, બીજ માવજત, વાવણીનો સમય, વાવેતર પધ્ધતિ, વાવણી અંતર, ખાતરની પસંદગી, ખાતરનું પ્રમાણ, પધ્ધતિ અને સમય, પિયત પધ્ધતિ, પિયતનો ગાળો, કટોકટીની અવસ્થાએ પિયત, સમયસર નીંદણ નિયંત્રણ, રોગ-જિવાત નિયંત્રણ, દવા અને તેનું પ્રમાણ અને સમય, કાપણી, ગ્રેડીંગ, વેચાણ તેમજ પાક પધ્ધતિ અને પાક ફેરબદલી વગેરેની જાણકારી હોવી જરૂરી છે.1.

પ્રમાણમાં આપી શકાય અને જે તત્વ વધારે કે પૂરતી માત્રામાં હોય તેની પાછળ થતો ખર્ચ બચાવી શકાય. દા.ત. અમુક જમીનમાં પોટાશની માત્રા પૂરતી હોય ત્યાં પોટાશયુક્ત ખાતર આપ્યા વગર સારૂં ઉત્પાદન મેળવી શકા છે. આ સિવાય સુક્ષ્મ તત્વોની ઉણપ હોય તો પણ પાક ઉત્પાદન પર માઠી અસર થાય છે, જેથી જે સુક્ષ્મ તત્વની ઉણપ હોય તે આપવાથી ઓછા ખર્ચે ઉત્પાદન તથા ગુણવતા વધારી વધુ નફો મેળવી શકાય છે. યુરીયા અને ડીએપી જેવા ખાતરોના એકધારા વપરાશથી જમીનમાં ગંધક અને સુક્ષ્મ તત્વોની ઉણપ પેદા થઈ છે.

Farmer Income Organic Farming Agriculture News Gujarat Farmers ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતી સજીવ ખેતી એગ્રિકલ્ચર ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ઓછા ખર્ચમાં વધુ આવક ખેડૂતની મહેનત રંગ લાવી છપ્પરફાડકે કમાણી ખેતીમાં કાઠુ કાઢ્યું પ્રગતિશીલ ખેડૂત Kisan ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News કઠોળનું વગર ખર્ચે સારું ઉત્પાદન પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ ખેતી ખર્ચ ઘટાડી આવકમાં વધારો કરો Junagadh Agricultural University જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવાGujarat Exit Poll Result 2024 : એક્ઝિટ પોલના આંકડા બાદ ગુજરાતમાં બંને રાજકીય પાર્ટીઓએ પોતાને કેટલી બેઠકો મળશે તેનુ અનુમાન લગાવ્યું, કોંગ્રેસ અને ભાજપે આ દાવો કર્યો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અજબ-ગજબ ટેકનિકથી વરસાદનો વરતારો કરતા આગાહીકારો : ભડલી વાક્યો, વીંછીડોથી કરે છે ભવિષ્યવાણીMonsoon 2024 Prediction : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી અને વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા 30 માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 55 જેટલા આગાહીકારોએ કરી વરસાદ વિશે આગાહી, આ આગાહીકારો અલગ અલગ રીતે આગાહી કરતા હોય છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Tulsi: ઉનાળામાં ત્વચાને ગ્લોઈંગ અને પિંપલ ફ્રી રાખવી હોય તો આ રીતે કરો તુલસીના પાનનો ઉપયોગTulsi Skin Care Tips: ગરમીમાં ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તુલસી મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો ઉપયોગ કરવાથી ખીલ, ટેનિંગ, બ્લેકહેડ, વાઈટ હેડ સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »