શું પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાશે? ભારત-અમેરિકાની એક જીતથી બગડશે બાબર બ્રિગેડનું સમીકરણ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 41 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 152%
  • Publisher: 63%

Pakistan Qualification Scenarios For T20 World Cup समाचार

T20 World Cup 2024,T20 World Cup Super 8 Stage Teams,T20 World Cup 2024 Super 8

T20 World Cup 2024 Super 8 Qualification: ભારત અને પાકિસ્તાનની વચ્ચે આજે (9 જૂન) ટી20 વર્લ્ડ કપ 2024ની મેચ છે. પાકિસ્તાન માટે આ મેચ કરો યા મરો જેવી હશે કારણ કે જો તેઓ ભારત સામે હારી જશે અને અમેરિકા પોતાની મેચમાં જીત હાંસલ કરશે તો પાકિસ્તાનનો સફર આ વર્લ્ડકપમાં રોકાઈ શકે છે.

T20 World Cup 2024 Super 8 Qualification: ભારત અને પાકિસ્તાનની વચ્ચે આજે ટી20 વર્લ્ડ કપ 2024ની મેચ છે. પાકિસ્તાન માટે આ મેચ કરો યા મરો જેવી હશે કારણ કે જો તેઓ ભારત સામે હારી જશે અને અમેરિકા પોતાની મેચમાં જીત હાંસલ કરશે તો પાકિસ્તાનનો સફર આ વર્લ્ડકપમાં રોકાઈ શકે છે.Weight lossએલિયન્સ ભારતમાં આવે તો કેવો હશે નજારો? AIએ બનાવી છે આવી તસવીરો, જોઈને તમે પણ દંગ રહી જશોભારત અને પાકિસ્તાનની વચ્ચે ન્યૂયોર્કના નસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે મહામુકાબલો થનાર છે.

હવે સવાલ છે કે પાકિસ્તાન માટે સુપર 8 રાઉન્ડમાં પહોંચવા માટે શું ચાન્સ છે? જોકે હાલના પોઈન્ટ ટેબલ અનુસાર અમેરિકા 2 મેચોમાં 2 જીતની સાથે ગ્રુપમાં +0.626 ના નેટ રનરેટ અનુસાર 4 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. હવે આ પોઈન્ટ ટેબલ અનુસાર સમજવાની કોશિશ કરીએ, અમેરિકાએ બે મેચ ભારત અને આયરલેન્ડ વિરુદ્દ રમવાની છે. એવામાં તેણે ભારત વિરુદ્ધ હારનો સામનો કરવો પડે અને તેઓ આયરલેન્ડને હરાવે તો પછી પાકિસ્તાન સુપર 8માંથી બહાર થઈ શકે છે. આ રીતે અમેરિકા ઐતિહાસિક પ્રદર્શન કરતા સુપર 8 સુધી પહોંચી જશે. જ્યારે, બીજી સ્થિતિમાં જો ભારત પાકિસ્તાનને હરાવી દે છે તો પાકિસ્તાનને ત્યારથી બહાર થવાનું લગભગ નક્કી થઈ જશે. હા ભારતને પોતાની આગામી મેચ જીતવી પડશે.

T20 World Cup 2024 T20 World Cup Super 8 Stage Teams T20 World Cup 2024 Super 8 Qualification Scenarios For T20 World Cup 2022 Pakistan's Semi Final Qualification Scenario Icc T20 World Cup 2024 Super 8 - Semifinal What Is Super 8 Format For T20 World Cup T20 World Cup Super 8 T20 World Cup T20 World Cup Super 8 Schedule Super 8 Round T20 World Cup 2024 T20 World Cup Schedule India Fixtures Schedule T20 World Cup Super 8 T20 World Cup 2024 Schedule India Vs Pakistan India Vs Pakistan Match Preview Ind Vs Pak Ind Vs Pak Match Preview T20 World Cup T20 World Cup Ind Vs Pak Ind Vs Pak Playing Xi Ind Vs Pak News Babar Azam Virat Kohli Rohit Sharma Ind Vs Pak Time Ind Vs Pak Live Ind Vs Pak World Cup Ind Vs Pak Match Ind Vs Pak Men's Ind Vs Pak T20 India Vs Pakistan Today Ind Vs Pak Warm Up Match 2024 India Vs Pakistan Today India Vs Pakistan Date India Vs Pakistan World Cup India Vs Pakistan Live Indi

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભારત-પાકિસ્તાન મેચ પર આવ્યું મોટું સંકટ : મેચની તારીખ લખેલી એક ધમકી મળીT20 World Cup: ભારત પાકિસ્તાન મેચ પહેલા અમેરિકાને એક તસવીરથી ધમકી મળી જેના પર, ક્રિકેટ સ્ટેડિયમ, ઉડતા ડ્રોન અને ભારત પાકિસ્તાન મેચની તારીખ લખેલી હતી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમદાવાદમાં 2 મહિના માટે મકાન ભાડે આપવાના નિયમો બદલાયા, તમે ક્યારેય ન કરતાં આવી ભૂલઅમદાવાદ પોલીસ કમિશ્નરે એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડLoksabha Election 2024: શું તમે જાણો છો ગુજરાતના એક જિલ્લામાં આવેલાં એક મતદાન મથક પર ચૂંટણી પંચે ફરીથી બીજીવાર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમદાવાદમાં IPL મેચ જોવા આવેલા શાહરૂખ ખાનની તબિયત લથડી, હોસ્પિટલમાં એડમિટIPL 2024 : શાહરૂખ ખાનને અમદાવાદની ગરમી લાગી, લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતા બપોરે એક વાગ્યે KD હોસ્પિટલ લઈ જવાયા, હોસ્પિટલની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 વર્લ્ડકપમાં ગુજરાતના પાટીદારે પાકિસ્તાનને પછાડ્યું, USAના કેપ્ટન સામે બાબરના 12 વાગી ગયા!આણંદનાં વલ્લભવિદ્યાનગરની શેરીઓમાં ક્રિકેટ રમતા મોનાર્ક પટેલે અમેરિકાની ક્રિકેટ ટીમમાં કેપ્ટન પદ હાંસલ કરી વર્લ્ડકપની ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે 50 રન ફટકારી પાકિસ્તાનને પરાજય આપતા તેમાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »