ભારત-પાકિસ્તાન મેચ પર આવ્યું મોટું સંકટ : મેચની તારીખ લખેલી એક ધમકી મળી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

T20 World Cup समाचार

ISIS Terrorists Attack Threat For IND Vs PAK Matc,India-Pakistan,India-Pakistan Cricket Match

T20 World Cup: ભારત પાકિસ્તાન મેચ પહેલા અમેરિકાને એક તસવીરથી ધમકી મળી જેના પર, ક્રિકેટ સ્ટેડિયમ, ઉડતા ડ્રોન અને ભારત પાકિસ્તાન મેચની તારીખ લખેલી હતી

દૈનિક રાશિફળ 30 મે: આજે આરોગ્ય બાબતે સાવચેતી રાખવી, કામના સ્થળે અણધાર્યા ફેરફાર થવાની સંભાવનાRudraM-II missile: સુપર કિલર મિસાઈલનું સફળ પરીક્ષણ, જેને રડાર પણ પકડી ન શકે, દુશ્મનોનો કાળ છે રુદ્રમ-2હાલ સૌની નજર 9 જૂનના રોજ રમાનારી ભારત પાકિસ્તાન મેચ પર છે. આઈસીસી T20 વર્લ્ડકપમાં રમાનારી આ મેચ પહેલા મોટું સંકટ આવ્યું છે. ન્યૂયોર્કના લોન્ગ આઈલેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી મેચ પહેલા આતંકી હુમલાની ધમકી નું ટેન્શન વધ્યું છે.

આતંકી સંગઠન ઈસ્લામિક એ આગામી મહિનામાં ન્યૂયોર્કમાં ભારત પાકિસ્તાન વચ્ચે રમારી ટી-20 વર્લ્ડ કપ મેચ માટે હુમલાની ધમકી આપી છે. તેને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્કના અધિકારીઓએ બુધવારે કહ્યું કે, અમે સુરક્ષા વધારી દીધી છે.ન્યૂયોર્કની ગર્વનર કૈથી હોચુલે કહ્યું કે, તેમણે રાજ્યની પોલીસને સુરક્ષા વધારવા માટે આદેશ કર્યો છે. જેના માટે પોલીસ કર્મચારીઓની સંખ્યા વધારી દેવાઈ છે. તપાસ સઘન કરાયું છે. મેચનું આયોજન ન્યૂયોર્ક શહેરના નાસાઉ કાઉન્ટીમાં થશે.

ISIS Terrorists Attack Threat For IND Vs PAK Matc India-Pakistan India-Pakistan Cricket Match T20 Cricket World Cup World News In Hindi International News ભારત પાકિસ્તાન મેચ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ ક્રિકેટ વર્લ્ડ કપ આઈપીએલ 2024 IPL IPL 2024 આતંકી હુમલાની ધમકી Terrorist Attack Threat Newyork Police America Cricket

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ ગામમાંથી એકાએક ગાયબ થઈ ગયા બધા પુરુષો, એવું તો શું થયુંSabarkantha Road Accident : સાબરકાંઠાના ગામડી ગામમાંથી તમામ પુરુષો થઇ ગયા છે ગાયબ, એક અઠવાડિયાથી કોઈ અત્તોપત્તો નથી, આ કારણે મહિલાઓના માથે આવ્યું મોટું સંકટ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આગળ વધ્યું વાવાઝોડું : આંધી તોફાન સાથે ગુજરાતમાં આ તારીખે આવશે ધોધમાર વચ્ચે, મોટું સંકટ આવ્યું માથેCyclone Alert Update : દેશમાં વાવાઝોડા સાથે વરસાદનું સંકટ... આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત સાથે પડશે વરસાદ... 28 તારીખે ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડLoksabha Election 2024: શું તમે જાણો છો ગુજરાતના એક જિલ્લામાં આવેલાં એક મતદાન મથક પર ચૂંટણી પંચે ફરીથી બીજીવાર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Love Story: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના, પોતે કબલ્યો હતો ક્રશRohit Sharma Love Story: હિટમેનના નામથી ફેમસ રોહિત શર્માને એક બોલીવુડ એક્ટ્રેસ પર ક્રશ હતો. હિટમેન ક્રશ હોવાની વાત કબૂલ કરી હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકીઝારખંડના રામગઢ જિલ્લામાં 19 વર્ષીય એક છોકરી સાથે દુષ્કર્મ આચરવા અને આ કૃત્યનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપમાં ચાર કિશોરોની ધરપકડ કરવામાં આવી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »