Income Tax બચવવાની 10 તરકીબો! આ 10 ફોટા જોઈ લેશો તો બચી જશે તમારા લાખો રૂપિયા

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

Income Tax समाचार

Money,Saving,Income Tax Saving Skim

Income Tax બચાવવા માટે તમે અપનાવી શકો છો અહીં આપવામાં આવેલાં 10 સુપર ઓપ્શન. પહેલાં ઢગલો રૂપિયા ટેક્સમાં કપાઈ જતા હશે તો આ આઈડિયા અપનાવ્યા પછી સાવ ઝીરો કરી દેશે તમારો ટેક્સ! રાહ શેની જોઈ રહ્યાં છો આ દસ સ્લાઈડ જોઈને બચાવો તમારા ઢગલો રૂપિયા. Income Tax બનાવવાનો બેસ્ટ રસ્તે છે 80C.

Saving Tips: તેમા છૂટ માત્ર દોઢ લાખ રૂપિયા સુધી છે. પરંતુ ઘણી વસ્તુ છે જેમાં રોકાણ કરવા પર નહીં કપાય ટેક્સ.

https://zeenews.india.com/gujarati/photo-gallery/income-tax-money-saving-income-tax-saving-skim-nps-hra-loan-intrest-home-loan-342375NPS જેને નેશનલ પેન્શન સ્કીમ પણ કહેવાય છે. 80C ના દોઢ લાખ ઉપરાંત તમે 80CCD માં 50 હજારની વધુ છૂટ મેળવી શકો છો.સેક્શન 80D માં હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સની છૂટ અપાઈ છે. જેમાં તમે 25 હજારથી 1 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ ક્લેમ કરી શકો છો.એજ્યુકેશન લોનના રીપેમેન્ટ પર સેક્શન 80ઈ માં વ્યાજ પર છૂટ મળશે. વ્યાજ પર ટેક્સ છૂટ ક્લેમ કરી શકાય છે.

Money Saving Income Tax Saving Skim Nps Hra Loan Intrest Home Loan હોમ લોન વ્યાજદર ઈનકમ ટેક્સ આવકવેરો પૈસા બચત

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેRupala Controversy : આજે ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સમાં પીટી જાડેજાએ ભાજપ વિરોધી મતદાન કરવાનું આહવાન કર્યુ છે. સમાજના આગેવાનનું આ આહવાન સીધી રીતે ગુજરાતની 8 સીટ પર ભાજપને મોટું નુકસાન કરશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રૂપાલા તો બચી ગયા ભાજપને ટેન્શન : ક્ષત્રિયોના ડરથી આ 2 નેતાઓના સૌરાષ્ટ્રમાં ધામાગુજરાતમાં લોકસભાની દરેક સીટો પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પરંતુ રાજકોટમાં શરૂ થયેલો રૂપાલાનો વિવાદ હજુ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પણ પોતાની રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યો છે. જ્યારે ચૂંટણીમાં નુકસાન ન જાય તે માટે ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં આ ઉદ્યોગને મંદીનું સૌથી મોટું ગ્રહણ; 25 મિલો તો બંધ થઈ ગઈ, અનેકની નોકરીઓ જશે!ભાવનગરમાં વર્ષો પહેલા 150 જેટલી રોલિંગ મિલો ધમધમતી હતી, પરંતુ સમયાંતરે સ્ક્રેપની આવક ઘટવા અને બહારના રાજ્ય માંથી ઓછા ભાવે તૈયાર માલ મળતો થતા રોલિંગ મિલોનો એ ધમધમાટ ઓછો થતો ગયો, ધીમે ધીમે રોલિંગ મિલો બંધ થવા લાગી જેના પરિણામે ભાવનગર જિલ્લામાં હવે 80 જેટલી મિલો રહી જવા પામી છે, ત્યારે હવે ફરી રોલિંગ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »