ગુજરાતમાં આ ઉદ્યોગને મંદીનું સૌથી મોટું ગ્રહણ; 25 મિલો તો બંધ થઈ ગઈ, અનેકની નોકરીઓ જશે!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Breaking News समाचार

Bhavnagar,Depression,Plastic Industry

ભાવનગરમાં વર્ષો પહેલા 150 જેટલી રોલિંગ મિલો ધમધમતી હતી, પરંતુ સમયાંતરે સ્ક્રેપની આવક ઘટવા અને બહારના રાજ્ય માંથી ઓછા ભાવે તૈયાર માલ મળતો થતા રોલિંગ મિલોનો એ ધમધમાટ ઓછો થતો ગયો, ધીમે ધીમે રોલિંગ મિલો બંધ થવા લાગી જેના પરિણામે ભાવનગર જિલ્લામાં હવે 80 જેટલી મિલો રહી જવા પામી છે, ત્યારે હવે ફરી રોલિંગ...

હીરા ઉદ્યોગ, અલંગ ઉદ્યોગ અને પ્લાસ્ટિક ઉદ્યોગ સહિત અનેક ઉદ્યોગો હાલ મંદીમાં સપડાયા છે, ત્યારે હવે રોલિંગ મિલો પણ કાચા માલની ઓછી આવક અને તૈયાર માલ વેચાણ નહિ થવાના કારણે ધીમી ગતિએ ચાલી રહી છે, જિલ્લામાં 80 રોલિંગ મિલો પૈકી 20 થી 25 જેટલી રોલિંગ મિલો તો બંધ પણ થઈ ચૂકી છે.

પરંતુ હાલ રોલિંગ મિલ માટે જરૂરી એવા સ્ક્રેપની આવક ઘટી રહી છે, અને સામે અન્ય રાજ્ય માંથી સસ્તો માલ ગુજરાતમાં ઠલવાતો હોવાના કારણે ભાવનગર જિલ્લાની રોલિંગ મિલમાં તૈયાર થયેલ માલનું વેચાણ ઘટી રહ્યું છે, જેના કારણે હજ્જારો ટન તૈયાર માલ રોલિંગ મિલોમાં હાલ ધૂળ ખાઈ રહ્યો છે, જોકે હાલ પૂરતા પ્રમાણમાં કાચો માલ નહીં મળતા એકાંતરે રજા રાખી ને પણ કામદારો ને જાળવવા અને રોજગારી આપવાનો રોલિંગ મિલના માલિકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Bhavnagar Depression Plastic Industry Bhavnagar District Condition ભાવનગર જિલ્લા પ્લાસ્ટિક ઉદ્યોગ મંદીનો માહોલ કારીગરોની હાલત કફોડી

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં આ તારીખથી પડશે માથુ ફાડી નાંખે એવી ગરમી, ભયાનક હિટવેવની આગાહીGujarat Weather Update: ગુજરાતમાં પર આવશે મોટું સંકટ. અત્યારે જે ગરમી છે એ તો કંઈ જ નથી, આગામી આ તારીખથી તો ગુજરાતમાં રીતસર મોત બોલાવી દે એવી ગરમી આવશે. રસ્તાઓ થઈ જશે સૂમસામ...તમે પણ નોંધી લેજો આ તારીખ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કારLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતનો મહાસંગ્રામ સમાપ્ત થઈ ચૂક્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેRupala Controversy : આજે ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સમાં પીટી જાડેજાએ ભાજપ વિરોધી મતદાન કરવાનું આહવાન કર્યુ છે. સમાજના આગેવાનનું આ આહવાન સીધી રીતે ગુજરાતની 8 સીટ પર ભાજપને મોટું નુકસાન કરશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »