2010 બાદ ઈશ્યુ કરાયેલા 5 લાખ જેટલા OBC સર્ટિફિકેટ હવે રદ, નવી યાદી બનાવવાનો આદેશ, હાઈકોર્ટનો મોટો ચુકાદો

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

OBC Certificate समाचार

Calcutta High Court,High Court,West Bengal

કોર્ટે 2010 બાદ ઈશ્યુ થયેલા તમામ ઓબીસી સર્ટિફિકેટ રદ કરી નાખ્યા છે. આ સાથે જ નવી યાદી બનાવવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટના આ ચુકાદા બાદ લગભગ 5 લાખ જેટલા ઓબીસી સર્ટિફિકેટ રદ થશે.

2010 બાદ ઈશ્યુ કરાયેલા 5 લાખ જેટલા OBC સર્ટિફિકેટ હવે રદ, નવી યાદી બનાવવાનો આદેશ, હાઈકોર્ટનો મોટો ચુકાદો

Giorgia Andriani: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડની માદક તસવીરો મુકેશ અંબાણીનું 15000 કરોડનું આલિશાન મહેલ જેવું ઘર, એન્ટીલિયાના અંદરના Photos જોઈને કહેશો વાહ ભાઈ વાહ!લોકસભા ચૂંટણી વચ્ચે ઓબીસી સર્ટિફિકેટ પર મોટા સમાચાર આવ્યા છે. કલકત્તા હાઈકોર્ટે મોટો નિર્ણય લીધો છે. પરંતુ રાહતની વાત એ છે કે 2010 પહેલા બનેલા ઓબીસી સર્ટિફિકેટના આધાર પર મળેલી નોકરી કે જારી ભરતી પ્રક્રિયા પર કોર્ટના આ ચુકાદાની અસર થશે નહીં.કલકત્તા હાઈકોર્ટે 2010 બાદ રાજ્ય દ્વારા ઈશ્યુ કરાયેલા તમામ ઓબીસી સર્ટિફિકેટ રદ કર્યા છે. જેના કારણે લગભગ 5 લાખ જેટલા ઓબીસી સર્ટિફિકેટ રદ થવાના છે.

Calcutta High Court High Court West Bengal Gujarati News India News

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે શાળાઓ આખા વર્ષની ફી એકસાથે નહિ વસૂલી શકે, DEO એ કર્યો મોટો આદેશSchool Fee Rule : નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા પહેલાં ફી લેનારી સ્કૂલો સામે થશે કાર્યવાહી..... અમદાવાદ ડીઈઓએ પ્રથમવાર ફી મુદ્દે કડક ચેતવણી આપી....વિદ્યાર્થી સ્કૂલ બદલે તો નવા સત્રની ફી નહીં લઈ શકાય
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોRupala Controversy : ભાજપના વધુ એક નેતાનું નિવેદન વિવાદમાં આવ્યું છે..પરશોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના કાંતિ અમૃતિયાનું રાજપૂતોના વિરોધ માટે રતન દુખિયાનું નિવેદન ચર્ચામાં આવ્યું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેMonsoon Prediction By Ambalal Patel : ગુજરાતમાં હવે કોઈ સીઝન એકધારી રહેતી નથી, શિયાળો અને ઉનાળામાં પણ વરસાદ આવે છે, ત્યારે હવામાન નિષ્ણાતની નવી આગાહીથી ચોંકી જશો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાદડિયા, સંઘાણી બાદ ભાજપના આ સાંસદે પાર્ટીની ઉપરવટ જઈ ઠાલવ્યો બળાપો, હવે દર્દ છલકાયુંઅમરેલી ભાજપના આ બન્ને નેતાઓએ ઉમેદવારોની પસંદગી બાબતે ભાજપની જ નેતાગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. અમરેલીથી ભાજપે ભરત સુતરિયાને ટિકિટ આપી હતી. સુતરિયાની ટિકિટ જાહેર થઈ ત્યારથી જ વિરોધ જોવા મળ્યો હતો પરંતુ કોઈ પણ રીતે આ રોષને ભાજપે દબાવી દીધો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »