રાદડિયા, સંઘાણી બાદ ભાજપના આ સાંસદે પાર્ટીની ઉપરવટ જઈ ઠાલવ્યો બળાપો, હવે દર્દ છલકાયું

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 65%
  • Publisher: 63%

Breaking News समाचार

Gujarat,Gujarati News,Loksabha Election 2024

અમરેલી ભાજપના આ બન્ને નેતાઓએ ઉમેદવારોની પસંદગી બાબતે ભાજપની જ નેતાગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. અમરેલીથી ભાજપે ભરત સુતરિયાને ટિકિટ આપી હતી. સુતરિયાની ટિકિટ જાહેર થઈ ત્યારથી જ વિરોધ જોવા મળ્યો હતો પરંતુ કોઈ પણ રીતે આ રોષને ભાજપે દબાવી દીધો.

Lok Sabha Election 2024 : ગુજરાતમાં કાલથી 7 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે; આ જિલ્લાઓ રહે એલર્ટCM કેજરીવાલને જામીન તો મળ્યા...પરંતુ નહીં કરી શકે આ કામ, જાણો સુપ્રીમ કોર્ટે કઈ શરતો પર આપ્યા જામીનમુસ્લિમ પ્રોડ્યુસર સાથે લગ્ન કરી ઈસ્લામ કબુલ કરનાર હિન્દુ અભિનેત્રીનું કઈ રીતે થયું દર્દનાક મોત?

ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ મતદાન પછી હવે રાજનેતાઓનું દર્દ છલકાવા લાગ્યું છે. ભાજપના વધુ એક મોટા નેતાએ ઉમેદવારની પસંદગી મામલે પાર્ટી પર પ્રહાર કર્યા. મતવિસ્તારના લાખો મતદારો સાથે દ્રોહનો પણ આક્ષેપ તેમણે પાર્ટી પર લગાવ્યો છે. ત્યારે કોણ છે આ નેતા? કેમ તેમણે પાર્ટી લાઈનથી ઉપરવટ જઈને ઠાલવ્યો પોતાનો રોષ? જો કે હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે ભાજપના નેતાઓ ખુલ્લીને બહાર આવ્યા છે. અમરેલીના હાલ વર્તમાન સાંસદ નારણ કાછડિયાએ તો પાર્ટીથી ઉપરવટ જઈને પોતાનો આક્રોશ ઠાલવ્યો.

Gujarat Gujarati News Loksabha Election 2024 Election 2024 Jayesh Raddiya Sanghani BJP MP Party ગુજરાતમાં મતદાન મતદાન પૂર્ણ રાજનેતાઓનું દર્દ રાજનેતાઓનું દર્દ છલકાવા લાગ્યું ભાજપના વધુ એક મોટા નેતા પાર્ટી પર પ્રહાર કર્યા કોણ છે આ નેતા?

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોRupala Controversy : ભાજપના વધુ એક નેતાનું નિવેદન વિવાદમાં આવ્યું છે..પરશોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના કાંતિ અમૃતિયાનું રાજપૂતોના વિરોધ માટે રતન દુખિયાનું નિવેદન ચર્ચામાં આવ્યું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહીPrediction By Ambalal Patel : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મે મહિનો બરાબરનો તપશે : સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહીAmbalal Patel Prediction : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી,,, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું,,, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ક્ષત્રિય સંમેલનમાં ભાજપના ધારાસભ્યના પુત્રની હાજરી, રૂપાલાનો વિવાદ હવે આ જિલ્લામાં પણ પ્રસર્યોParsottam Rupala Controversy : આણંદમાં ગુરુવારે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ દોહરાવી, ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રખાશે, ક્ષત્રિય આગેવાનોએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »