ભારતમાં અસહ્ય ગરમી દર વર્ષે લે છે હજારોનો ભોગ, ગરમીથી મોતના છે ચોંકાવનારા આંકડા

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

Heat समाचार

Death Toll,Shocking News,Unbearable Heat

અસહ્ય ગરમી વર્ષે દુનિયામાં હજારો લોકોનો ભોગ લે છે. આમાં પણ ભારતના આંકડા ચોંકાવનારા છે. ગત સંસદના ગત વર્ષના સત્રમાં કેન્દ્ર સરકારે ગરમી અને લૂથી મોતના આંકડા જાહેર કર્યા હતા.

Heat : Shanidev Blessings: 88 દિવસ સુધી આ રાશિવાળા પર વ્હાલ વરસાવશે શનિદેવ, ઈચ્છાઓ પૂરી કરશે, કાર્યક્ષેત્રે સફળતા મળશેGiorgia Andriani: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડની માદક તસવીરો

અસહ્ય ગરમી વર્ષે દુનિયામાં હજારો લોકોનો ભોગ લે છે. આમાં પણ ભારતના આંકડા ચોંકાવનારા છે. ગત સંસદના ગત વર્ષના સત્રમાં કેન્દ્ર સરકારે ગરમી અને લૂથી મોતના આંકડા જાહેર કર્યા હતા જેમાં 2015થી 2023 સુધીમાં સરેરાશ 300 વ્યક્તિનું મોત દર વર્ષે થાય છે. એટલું જ નહીં દુનિયામાં ગરમીના કારણે કેટલા લોકો મોતને ભેટે છે જુઓ આ રિપોર્ટ..

વધુ પડતી ગરમીના કારણે શરીરનું તાપમાન અચાનક ઝડપથી વધવા લાગે છે. પરસેવો યોગ્ય રીતે બહાર નીકળી શકતો નથી. જેને કારણે શરીર પોતાને ઠંડું રાખી શકતું નથી. આ દરમિયાન, શરીરનું તાપમાન 10 થી 13 મિનિટમાં 41 ડિગ્રી સેલ્સિયથી વધી જાય છે. જેના કારણે હીટ સ્ટ્રોક થાય છે અને ઘણા કિસ્સામાં વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય છે. વધુ પડતી ગરમીના કારણે શરીરનું તાપમાન જાળવી રાખવા માટે હૃદયને વધુ પંપ કરવું પડે છે. જેના પગલે હૃદયના ધબકારા 100 પ્રતિ મિનિટના દરને પાર કરે છે. અચાનક ધબકારા વધવાના કારણે હાર્ટ ફેલ થઈ જાય છે.

Death Toll Shocking News Unbearable Heat India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં આ જગ્યાએ બંગડીઓ ચઢાવવાથી જલ્દી થાય છે કુંવારાઓના લગ્નAhmedabad Musa Suhag Dargah : અમદાવાદની મુસા સુહાગના કબ્રસ્તાનમાં ચઢાવાય છે બંગડીઓ, પતિના લાંબા આયુષ્ય માટે બંગડી ચડાવે છે મહિલાઓ, કબરો વચ્ચે ચાની ચુસ્કી માણે છે લોકો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, છતાં બોલે છે વિરોધના સૂરRahul Gandhi Investment : રાહુલ ગાંધીની એફિડેવિટ મુજબ, તેમણે 25 કંપનીઓમાં રોકાણ કર્યું છે, જેમાંથી 8 કંપનીઓ ગુજરાતની છે, આ તમામ ગુજરાતની ટોચની કંપનીઓ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકીવોટ્સએપ (Whatsapp) નું કહેવું છે કે જો તેમને પોતાના મેસેજને ઇન્ક્રિપ્શનને ખતમ કરવાનું ફરમાન આપવામાં આવે છે, તો વોટ્સએપ (Whatsapp) સંપૂર્ણપણે બંધ થઇ શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવીLoksabha Election 2024 : લોકસભાની 25 બેઠકો પર જીત માટે પાટીલે 5 લાખ લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે, પરંતુ ગરમીને કારણે મતદાન ઓછુ થાય તેવી શ્કયતા છે, આવામાં ભાજપને નવુ પ્લાનિંગ કર્યું છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »