Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

Business News समाचार

Business Idea Amul Franchise,Money,Income

Business Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...

Post Office ની આ સ્કીમમાં પૈસા ડબલ કરવાની ગેરંટી આપે છે સરકાર, જાણો કેટલા સમયમાં 10 લાખ બનશે 20 લાખVaishno Devi: વૈષ્ણો દેવી નજીક આવેલા છે 5 સુંદર ફરવાલાયક સ્થળ, દર્શન પછી અહીં માણી શકો છો એડવેન્ચર એક્ટિવિટીઅંબાલાલની આ વાત સાચી પડી તો આવી બનશે! રોહિણી નક્ષત્રમાં આંધી, વંટોળ, વાવાઝોડું અને ગાંડોતૂર વરસાદSurya Budh Yuti 2024 : જૂનમાં એક સાથે બે ગ્રહોનો મિથુન રાશિમાં પ્રવેશ, આ જાતકોને મળશે ભરપૂર...

અમે તમને એક એવી રીત જણાવીશું જેના દ્વારા તમે કરોડપતિ બની શકો છો. હા, અમે એક એવા બિઝનેસ વિશે વાત કરી રહ્યા છીએ જેમાંથી તમે દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. અહીં વાત થઈ રહી છે અમૂલની. ભારતની સૌથી પ્રતિષ્ઠત બ્રાન્ડ પૈકી એક ગણાતી આ કંપની સાથે તમને મળી રહી છે બિઝનેસ કરવાની તક. જોત જોતામાં તો દર મહિને તમારા ખિસ્સામાં લાખો રૂપિયા આવતા થઈ જશે, અમૂલ તમને બિઝનેસ શરૂ કરવાની તક આપી રહ્યું છે.

Business Idea Amul Franchise Money Income Investment Earning Process પ્રોસેસ અમૂલ કંપની બિઝનેસ આઈડિયા પૈસા આવક રોકાણ કમાણી

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Satta Bazar: કેજરીવાલ કારાવાસમાંથી બહાર, દિલ્હીમાં BJP ને કેટલી સીટો આપી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર?Satta Bazar News In Gujarati: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 10મે 2024 ના રોજ સુપ્રીમ કોર્ટમાંથી એક જૂન સુધી જામીન મળી ગયા છે. કેજરીવાલને કથિત દિલ્હી દારૂ કૌભાંડ નીતિથી સથે જોડાયેલા મની લોન્ડ્રીંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરીને જેલ મોકલવામાં આવ્યા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

BOB Jobs: બેંક ઓફ બરોડામાં નિકળી વેકન્સી, 10 મે સુધી છે તક, આ રીતે થશે પસંદગીBank Of Baroda Jobs 2024: બેંક ઓફ બરોડામાં સુપરવાઇઝરના પદો ભરતી નિકળી છે. જો તમે પણ અહીં નોકરી કરવા માંગો છો અને સંબંધિત યોગ્યતા ધરાવો છો, મોડું કર્યા વિના તાત્કાલિક એપ્લાય કરો. તમારા માટે સરકારી નોકરીની સારી તક છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

માંડવિયા-પાટીલના સપનાં અધૂરા રહેશે! ગુજરાતમાં ભાજપને સૌથી વધારે ટેન્શન આ બેઠક આપી રહી છેLoksabha Election 2024 : ચૂંટણી પંચના લેટેસ્ટ અપડેટ અનુસાર, 3 વાગ્યા સુધી પોરબંદર બેઠક પર સૌથી ઓછું 37.96 ટકા મતદાન થયું છે, ઓછું મતદાન આયાતી ઉમેદવાર મનસુખ માંડવિયાનું ટેન્શન વધારી રહ્યું છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sarkari Naukri: રેલવેમાં લેખિત પરીક્ષા વગર શાનદાર નોકરીની સુવર્ણ તક, 200000 રૂપિયા પગાર મળશેGovernment Job: ભારતીય રેલવેમાં સરકાર નોકરીની ઈચ્છા ધરાવતા લોકો માટે એક સારી તક છે. ઉત્તર રેલવેએ સીનિયર રેસિડેન્ટના પદો ભરવા માટે અરજીઓ મંગાવી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

છાતીના પાટિયા પાડે દે તેવી અંબાલાલની ફરી એક આગાહી! આ તારીખે આવશે કડાકા ભડાકા સાથે વરસાદઅંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરી છે. 7 જૂનથી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થશે. 14થી 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. જેમાં કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વરસાદની પણ આગાહી કરી છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસું શરૂ થશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી! ગુજરાતમાં કકળાટ, અડધી રાતે ઘરમાં થશે અંધારપટMGVCL Smart Meter: સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »