બ્રિટને ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, ગ્રેજ્યુએશન વિઝા રૂટ બંધ થશે, જાણો શું પડશે તેની અસર

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Rishi Sunak समाचार

Britain,UK Government,Migration Advisory Committee

Rishi Sunak : બ્રિટન સરકારની માઇગ્રેશન એડવાઇઝરી કમિટીએ ગ્રેજ્યુએટ વિઝા રૂટને બંધ કરવાની યોજના બનાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે યુકેમાં જાન્યુઆરી 2025માં યોજાનાર ચૂંટણીમાં આ મોટો મુદ્દો હોઈ શકે છે.

Gujarat weather updatehigh blood pressureGujarat weather update બ્રિટન ની સરકાર ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપવાની છે. સરકારની માઇગ્રેશન એડવાઇઝરી કમિટીએ ગ્રેજ્યુએટ વિઝા રૂટને બંધ કરવાની યોજના બનાવી છે. એક રિપોર્ટ પ્રમાણે આ જોગવાઈ લાગૂ થતાં દર વર્ષે આશરે 91 હજાર ભારતીય વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ રૂટથી વિઝા એન્ટ્રી મળી શકશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે દર વર્ષે 1 લાખ 30 હજાર ભારતીય વિદ્યાર્થીઓને તેના દ્વારા એન્ટ્રી મળે છે. તો આ ઘટાડા બાદ માત્ર 39 હજાર વિદ્યાર્થીઓને એન્ટ્રી મળી શકશે.

નોંધનીય છે કે ત્રણ વર્ષ પહેલા 6 લાખ વિદ્યાર્થીઓને એન્ટ્રી મળી હતી. તેના પર પૂર્વ શિક્ષણ મંત્રી નિક્કી મોર્ગનનું કહેવું છે કે દર દર વર્ષે ફીના 2 લાખ કરોડ રૂપિયા મળવાના બંધ થશે. ઇકોનોમી પર પણ તેની અસર પડશે. સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીના ચાન્સલર સૈલી મેપસ્ટોનનું કહેવું છે કે ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ એન્જિનિયરિંગની નોકરીમાં પોતાનું યોગદાન આપે છે. 2021માં બ્રિટન જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 87045 હતી, જે 2022માં વધી 139700 થઈ ગઈ હતી. 2023માં 130000 વિદ્યાર્થીઓ બ્રિટનમાં અભ્યાસ માટે પહોંચ્યા હતા.

Britain UK Government Migration Advisory Committee બ્રિટન સ્થળાંતર સલાહકાર સમિતિ Indian Students Indian Students In Uk

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડLoksabha Election 2024: શું તમે જાણો છો ગુજરાતના એક જિલ્લામાં આવેલાં એક મતદાન મથક પર ચૂંટણી પંચે ફરીથી બીજીવાર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Watermelon: શું ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ ખાઈ શકે? તેની બ્લડ શુગર પર શું અસર પડે...જાણો વિગતોઉનાળામાં હાઈડ્રેટિંગ ફ્રૂટ્સ લોકોના ડાયેટનો મહત્વનો ભાગ હોય છે. તેમાં તરબૂચ લોકોને વધુ ખાવું ગમે છે. મીઠા સ્વાદના કારણે તરબૂચ શુગરની ક્રેવિંગ હોય તો તેને પણ ઓછી કરે છે અને સાથે સાથે ભરપૂર પ્રમાણમાં પાણી હોવાથી શરીરમાં હાઈડ્રેશન પણ જાળવી રાખે છે. તરબૂચમાં અનેક પોષક તત્વો મળી આવે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ક્ષત્રિય સમાજે શરૂ કર્યું આંદોલન પાર્ટ-2, જાણો ધર્મરથની ભાજપને કેટલી થશે અસર?Loksabha Election 2024: ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ પોતાનું આંદોલન પાર્ટ ટુ શરૂ કરી દીધું છે, દેવસ્થાનોથી નીકળનારા તેમના ધર્મ રથ નીકળી પડ્યા છે. આ રથ વિવિધ વિસ્તારોમાં ફરી ભાજપ વિરુદ્ધ મતદાન માટે અપીલ કરશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતની આ 5 બેઠકો પર ભરાશે ભાજપ? શું ભારે પડશે પંગો? જાણો શું છે કારણોLoksabha Election 2024: આ વખતે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી લેવી એ ભાજપ માટે સહેલું નહીં હોય. તેની પાછળનું કારણ છે હાલ ગુજરાતમાં ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિ. ખાસ કરીને પાંચ બેઠકો એવી છે જ્યાં ભાજપને જીત મેળવવા માટે સામે ઉભા છે પહાડ જેવા મોટા પડકારો. જાણો વિગતવાર....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભર ઉનાળે નર્મદા ડેમમાંથી છોડાશે પાણી, પરિક્રમા કરવા નીકળેલા લોકોને અપાઈ સૂચનાNarmada Dam : નર્મદા ડેમમાંથી આજે રાતે 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે, જેની સીધી અસર માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં નીકળેલા શ્રદ્ધાળુઓને થશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

યોગગુરૂ રામદેવને આ રાજ્યએ આપ્યો મોટો ઝટકો, 14 પ્રોડક્ટ્સ પર લગાવ્યો પ્રતિબંધયોગગુરૂ બાબા રામદેવને ઉત્તરાખંડ સરકારે મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં રાજ્ય નિયામકે રામદેવની ફાર્મા કંપનીઓની 14 ઉત્પાદકોનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »