ક્ષત્રિય સમાજે શરૂ કર્યું આંદોલન પાર્ટ-2, જાણો ધર્મરથની ભાજપને કેટલી થશે અસર?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 106%
  • Publisher: 63%

Kshatriya Andolan Part 2 समाचार

Kshatriyas Vs Parshottam Rupala,Kshatriyas Vs BJP,Kshatriyas Protest

Loksabha Election 2024: ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ પોતાનું આંદોલન પાર્ટ ટુ શરૂ કરી દીધું છે, દેવસ્થાનોથી નીકળનારા તેમના ધર્મ રથ નીકળી પડ્યા છે. આ રથ વિવિધ વિસ્તારોમાં ફરી ભાજપ વિરુદ્ધ મતદાન માટે અપીલ કરશે.

Kshatriya Andolan Part 2 : નારી શક્તિનું સન્માન અને પોતાની અસ્મિતા સાથે જોડાયેલા મુદ્દા પર ક્ષત્રિયોનો વિરોધ ચાલુ છે. ક્ષત્રિયોએ બનાસકાંઠા અને મોરબીથી ભાજપ વિરુદ્ધ મતદાન માટે ધર્મરથ નીકળ્યા છે. પરંતુ સુરતમાં ક્ષત્રિયોએ ભાજપનું સમર્થન કર્યું.અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી; આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે, પણ...

ક્ષત્રિયોએ આરપારની લડાઈ શરૂ કરી દીધી છે, ત્યારે આ ધર્મરથ ભાજપને કેટલું પહોંચાડી શકશે નુકસાન?નારી શક્તિનું સન્માન અને પોતાની અસ્મિતા સાથે જોડાયેલા મુદ્દા પર ક્ષત્રિયોનો વિરોધ ચાલુ છે. ક્ષત્રિયોએ બનાસકાંઠા અને મોરબીથી ભાજપ વિરુદ્ધ મતદાન માટે ધર્મરથ નીકળ્યા છે. પરંતુ સુરતમાં ક્ષત્રિયોએ ભાજપનું સમર્થન કર્યું. દક્ષિણ ગુજરાતના 108 ક્ષત્રિય સમાજે પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં રૂપાલાનો વિરોધ કર્યો પરંતુ ભાજપનું સમર્થન કર્યું.

Kshatriyas Vs Parshottam Rupala Kshatriyas Vs BJP Kshatriyas Protest Kshatriya Dharma Rath Gujarat Lok Sabha Election 2024 Lok Sabha 26 Seats Gujarat BJP Gujarat Congress Rajkot Seat Gujarat Politics ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 ક્ષત્રિયો વિ પરષોત્તમ રૂપાલા ક્ષત્રિઓ વિ ભાજપ ક્ષત્રિઓનો વિરોધ ક્ષત્રિય ધર્મ રથ ગુજરાત લોકસભા ચૂંટણી 2024 લોકસભા 26 બેઠક ગુજરાત ભાજપ ગુજરાત કોંગ્રેસ રાજકોટ બેઠક ગુજરાત રાજકારણ RAJPUT SAMAJ OPPOSE DHARMRATH DEVBHOOMI DWARKA JAMNAGAR ANDOLAN PART 2 PARSHOTTAM RUPALA CONTROVERSY PARSHOTTAM RUPALA CONTROVERSY RAJPUT SAMAJ OPPOSE

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ક્ષત્રિયોએ તલવાર તાણી, આંદોલન પાર્ટ-2 શરૂ : 8 બેઠકો પર ભાજપને હરાવવાની આપી ચીમકીRupala Controversy : ક્ષત્રિય સમાજનું ભાજપને અલ્ટીમેટમ... કહ્યું, 22 તારીખ સુધી રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો ભાજપ વિરુદ્ધ કરીશું મતદાન.. હરીફ ઉમેદવારને જીતાડીશું.. ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું આહવાન કરાયું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે 19 એપ્રિલ પછી શરૂ થશે આંદોલન પાર્ટ-2, માત્ર રૂપાલા જ નહીં ભાજપના 26 ઉમેદવારોનો થશે વિરોધ!ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ રૂપાલાનો વિવાદ હજુ શાંત થયો નથી. રાજકોટમાં ક્ષત્રિય સમાજની મોટી સભામાં રૂપાલાને 19 એપ્રિલ સુધી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આંદોલન પાર્ટ-2 શરૂ થશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બાપુઓ બોલ્યાં છે એવું કરશે તો ભાજપને લોકસભામાં નુકસાન નક્કી! આંદોલન પાર્ટ-2 શરૂLoksabha Election 2024: રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મામલો હજુ શાંત પડતો જ નથી પરિણામે ભાજપની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજીત બેઠકમાં કોઇ સમાધાન થઇ શક્યુ ન હતું. ક્ષત્રિય સંકલન સમિતીએ એવી જાહેરાત કરી છેકે, રામનવમીથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-૨ ધમધમતુ થશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PHOTOs: અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજે રાજકોટમાં કર્યું શક્તિ પ્રદર્શન, હૈયે હૈયું દળાય એવી ભીડKshatriya Asmita Maha Sammelan: પરષોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આજે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા સમગ્ર ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાંથી રાજપૂત આગેવાનો પહોંચ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ક્ષત્રિયોએ શરૂ કર્યું ઓપરેશન રૂપાલા, જાણો ભાજપનું સિંહાસન કેટલું છે જોખમમાં?રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલી એક વિવાદીત ટીપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. રાજપૂતોએ રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કર્યું પરંતુ તેની કોઈ ફળશ્રુતિ ન થઈ. અલ્ટિમેટમ પણ પૂર્ણ થઈ ગયું તો હવે ક્ષત્રિયોએ પોતાનું આંદોલન પાર્ટ-ટુ શરૂ કર્યું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »