જાણીતી સિંગરનો દાવો, શાહરૂખ ખાન અને કરણ જોહર લંડન જઈ ચૂપચાપ કરતા હતા આ કામ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 97%
  • Publisher: 63%

Suchitra समाचार

Karan Johar,Shah Rukh Khan,Karan Johar Shah Rukh Khan

Shahrukh Khan And Karan johar Relationship : ગાયિકા સુચિત્રાએ પોતાના પૂર્વ પતિ કાર્તિક કુમાર, બોલિવુડના કિંગ ખાન અને કરણ જૌહરના સંબંધો વિશે સ્ફોટક ખુલાસો કર્યો છે

Gujarat weather updatehigh blood pressureGujarat weather update સુચિત્રા નામથી ફેમસ ગાયિકા સુચિત્રા રામાદુરઈ પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સિંગર ઈન્ડસ્ટ્રીઝના કલાકારોને લઈને હંમેશા સનસનીખેજ ખુલાસા તે કરતી હોય છે. હાલમાં જ તેણે પોતાના એક્સ પતિ સહિત બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને કરણ જૌહર વિશે મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. સિંગરે પોતાના પૂર્વ પતિ કાર્તિક કુમાર , બોલિવુડના કિંગ ખાન અને કરણ જૌહર ને ગે ગણાવ્યા છે.

સુચિત્રાનો વીડિયો વાયરલ થવા બાદ તેના એક્સ પતિ કાર્તિકનો ખુલાસો આવ્યો છે. સુચિત્રાના દાવા પર વાત કરતા કાર્તિકે કહ્યું કે, જો તેઓ સમલૈગિંગ હોત, તો તેઓ તેનો સ્વીકાર ગર્વથી કરતા. જો હુ સમલૈગિંગ છું, તો મને સમલૈગિંગ થવા પર શરમ નહિ આવે. મને કોઈ પણ પ્રકારનો યૌન સંબંધ રાખવા પર ગર્વ હોત.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીSuchitraકળિયુગી શ્રવણ! જીવતે જીવ પિતાને પરમાત્માની જેમ પૂજી રહ્યાં છે દીકરાઓ, રસપ્રદ છે....

Karan Johar Shah Rukh Khan Karan Johar Shah Rukh Khan Gay London Tamil Singer Suchitra Gay Relationship Shahrukh Is Gay Karan Johar Is Gay Karthik Kumar Karthik Kumar Ex Wife Karthik Kumar Responds To Ex-Wife Suchitra Claim Karthik Kumar Is Gay Karthik Kumar On If He Is Gay Suchitra Singer Suchitra Suchitra Claims શાહરૂખ ખાન કરણ જૌહર સમલૈગિંક સંબંધ ગે સંબંધ કાર્તિક કુમાર સુચિત્રા ચોંકાવનારો દાવો

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચારધામ યાત્રા પર ગુજરાતીઓને નડ્યો અકસ્માત, ગાડી પલટી જતાં અમદાવાદના 8 લોકો ઈજાગ્રસ્તઉત્તરાખંડમાં ગંગોત્રી ધામ તરફ જઈ રહેલી ટ્રાવેલર દુર્ઘટનાનો શિકાર થઈ, જેમાં આઠ લોકોને ઈજા પહોંચી હતી. આ વાહનમાં કુલ 18 ગુજરાતીઓ સવાર હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એકબાજુ પસાલાલ, ને બીજી બાજુ 25 કરોડ ક્ષત્રિયો છે, તોય ત્રાજવું એ બાજુ નમાવો છે, શરમ આવવી જોઈએRupala Controversy : ક્ષત્રિય સમાજનો ધર્મરથ પાલનપુર પહોંચ્યો હતો, જ્યાં શ્રી રાજપુત કરણીસેના અને ક્ષત્રિયો દ્વારા આ અસ્મિતા રથનું સ્વાગત કરવામાં આવ્યું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, ટ્રેનોમાં વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણયSpecial Trains For Vacation : ઉનાળુ વેકેશન અને લોકસભાની ચૂંટણીમાં મુસાફરોની અવરજવર વધી જતા રેલવેએ વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો, આ રાજ્યોમાં ટ્રેનોની સંખ્યા વધારાઈ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »