બનાસકાંઠામાં પુનર્જન્મનો કિસ્સો જાણીને ચોંકી જશો; 5 વર્ષની બાળકીએ ભૂકંપની એવી કહાની કહી કે...

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

Gujarat समाचार

Gujarati News,Banaskatha,Shocked Case

સામાન્ય રીતે પુનઃજન્મના કિસ્સાઓ આપણે ફિલ્મોમાં દેખાતા હોઈએ છીએ જ્યાં કોઈ વ્યક્તિ તેના પાછલા જન્મની વાતો કરે છે. જોકે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના એક નાનકડા ખસા ગામમાં સામે આવ્યો છે.

દક્ષા ઠાકોર નામની પાંચ વર્ષની બાળકી પોતે પાછલા જન્મમાં અંજાર ની હોવાની અને તેનું નામ પ્રિંજલ હોવાનું તેમજ ભૂકંપમાં તેની ઉપર ધાબાનો કાટમાળ પડતા તે મરી ગઈ હોવાનું જણાવી રહી છે. જેને લઈને સો કોઈ ચોકી ઉઠ્યું છે. gujarat weather forecastallied blenders and distillers ipoFamous Temples: આ 5 મંદિરમાં દર્શન કરવા હોય તો પુરુષો માટે ધોતી અને મહિલા માટે સાડી ફરજિયાત, ડ્રેસ કોડ વિના નથી મળતી એન્ટ્રી

જ્યાં ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં કડકડાટ વાત કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે. દક્ષા ઠાકોર નામની પાંચ વર્ષની બાળકી પોતે પાછલા જન્મમાં અંજારની હોવાની અને તેનું નામ પ્રિંજલ હોવાનું તેમજ ભૂકંપમાં તેની ઉપર ધાબાનો કાટમાળ પડતા તે મરી ગઈ હોવાનું જણાવી રહી છે. જેને લઈને સો કોઈ ચોકી ઉઠ્યું છે.

Gujarati News Banaskatha Shocked Case Reincarnation Banaskantha News Five-Year-Old Girl Daksha Thakor બનાસકાંઠા પુનઃજન્મના કિસ્સાઓ ખસા ગામ ગરીબ શ્રમિક પરિવાર હિન્દીમાં કડકડાટ વાત દક્ષા ઠાકોર પ્રિંજલ અંજાર પાલનપુર તાલુકા વાલજીભાઈ પટેલ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....Banaskantha Geniben Thakor : બનાસકાંઠામાં પ્રચંડ જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાં ખામી કાઢી આપી મોટી સલાહ, કહ્યું કે- પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાણી પરિવારના ત્યાં આવતું દૂધ છે ખાસમખાસ, ડેરીનું નામ, ગાયની જાત, ભાવ...જાણીને ચોંકી જશોAmbani Family: અંબાણી પરિવારમાં આવનારો મોટાભાગનો સામાન વિદેશથી આવતો હોય છે. તેમના ઘરમાં ડેઈલી ખાવા પીવાની વસ્તુઓ પણ ફ્રેશ આવે છે. અંબાણી પરિવારના રસોડામાં ફ્રેશ વસ્તુઓ બનતી હોય છે. પરંતુ તેમના ઘરમાં આવતું દૂધ એકદમ સ્પેશિયલ છે. આ દૂધ એક ખાસ પ્રકારની નસ્લની ગાયનું હોય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઢાળ પરથી ઉતરતી વખતે ભૂલેચૂકે ગાડીનું એન્જિન બંધ ન કરવું, કારણો જાણીને ચોંકી જશોકાર ચલાવતી વખતે લોકો નાની નાની વાતનું ધ્યાન રાખતા નથી હોતા અને પછી તેના કારણે દુર્ઘટનાઓનો ભોગ બનવાનો વારો આવી શકે છે. એમા પણ પહાડી વિસ્તારોમાં કાર ડ્રાઈવ કરતા હોવ ત્યારે તો ખુબ સાવચેતી રાખવી પડે છે. પહાડી રસ્તાઓ કે પછી ઢાળ પર ગાડી ચલાવતી વખતે એન્જિન બંધ કરીને ડ્રાઈવ કરવું જોઈએ નહીં.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમદાવાદે ફરી ગરમીનો રેકોર્ડ તોડ્યો! દેશની સૌથી ગરમ રાતવાળું શહેર બન્યુંSevere Heatwave Alert : ગરમીએ એવી કરવટ બદલી કે હવે દિવસની સાથે રાત પણ તપવા લાગી છે, ત્યારે શહેરીકરણને કારણે અમદાવાદ એવુ શહેર બન્યું જેના રાતના તાપમાનમાં 1.06 ડિગ્રીનો વધારો થયો છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અચાનક કેમ ચર્ચામાં આવી ગઈ ગુજરાતની આ ભેંસ? કામ અને કિંમત જાણીને ચોંકી જશોAgriculture News: પશુપાલન કરતા પશુપાલકો મોટેભાગે દૂધના ઉદ્યોગ માટે ગાય-ભેંસ પાળતા હોય છે. ગુજરાતમાં આવા અનેક પશુપાલકો છે. આ વ્યવસાય માટે સરકાર સબસીડી પણ આપતી હોય છે. ત્યારે ગુજરાતનો આવો જ એક પશુપાલક અને તેની ભેંસ હાલ સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગઈ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અયોધ્યામાં BJPને પ્રચંડ જીત મળવી જોઈતી હતી ત્યાં સજ્જડ હાર કેમ થઈ? 2 સંભવિત કારણ જાણીને ચોંકી જશોરાજકારણમાં ક્યારે શું ઉલટફેર થાય તે કોઈ ન કહી શકે. હિન્દુત્વનો ગઢ, અને દેશની હોટ સીટોમાં સામેલ ફૈઝાબાદ (અયોધ્યા) સીટના પરિણામથી આખો દેશ નવાઈ પામી ગયો છે. કારણ કે આ બેઠક પર ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »