અયોધ્યામાં BJPને પ્રચંડ જીત મળવી જોઈતી હતી ત્યાં સજ્જડ હાર કેમ થઈ? 2 સંભવિત કારણ જાણીને ચોંકી જશો

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 124%
  • Publisher: 63%

Lok Sabha Election 2024 समाचार

Ayodhya,Faizabad,Samajwadi Party

રાજકારણમાં ક્યારે શું ઉલટફેર થાય તે કોઈ ન કહી શકે. હિન્દુત્વનો ગઢ, અને દેશની હોટ સીટોમાં સામેલ ફૈઝાબાદ (અયોધ્યા) સીટના પરિણામથી આખો દેશ નવાઈ પામી ગયો છે. કારણ કે આ બેઠક પર ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે.

રાજકારણમાં ક્યારે શું ઉલટફેર થાય તે કોઈ ન કહી શકે. હિન્દુત્વનો ગઢ, અને દેશની હોટ સીટોમાં સામેલ ફૈઝાબાદ સીટના પરિણામથી આખો દેશ નવાઈ પામી ગયો છે. કારણ કે આ બેઠક પર ભાજપ ે હારનો સામનો કરવો પડ્યો છે.દૈનિક રાશિફળ 5 જૂન: જાહેર જીવનમાં માન મળશે, જુના રોકાણોથી સારા પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળStocks to Buy: ચૂંટણીના રિઝલ્ટ બાદ દોડશે આ 5 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, 1 વર્ષમાં મળશે તગડું રિટર્નPanchayat 3 Prahlad Cha: થોડા રૂપિયા માટે પંચાયતના પ્રહલાદે કરેલું છે આવું કામ...

ભાજપે આ સીટ ગુમાવી દીધી. ઝટકો એટલા માટે પણ મોટો છે કારણ કે ભાજપનો 1980ના દાયકાથી જ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું ચૂંટણી વચન હતું. જે આ વખતે પૂરું થયું. પાર્ટીના નેતાઓથી માંડીને સમર્થકોને એ વાતનો પૂરેપૂરો વિશ્વાસ હતો કે રામ મંદિરના દમ પર 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટી એકતરફી જીત મેળવશે.

સૌથી ઈમાનદારીવાળો જવાબ તમને અયોધ્યાના જ કોઈ નાગરિક પાસેથી મળશે. જો તેને લઈને તમે તેને સવાલ કરશો તો ખબર પડશે કે સરકારે જેમની પાસે પ્રોપર્ટીના પાક્કા કાગળો હતા તેમને જ વળતર આપ્યું હતું. અત્રે જણાવવાનું કે અયોધ્યામાં મોટાભાગની જમીન કા તો નઝૂલની છે કે પછી વક્ફ બોર્ડની અને આવી જમીનો પર કોઈની પાસે પાક્કા કાગળો હોવા એ થોડું મુશ્કેલ છે.

Ayodhya Faizabad Samajwadi Party BJP SP Awadhesh Prasad Lallu Singh PM Modi India News Gujarati News લોકસભા ચૂંટણી 2024 અયોધ્યા ફૈઝાબાદ સમાજવાદી પાર્ટી ભાજપ સમાજવાદી પાર્ટી અવધેશ પ્રસાદ લલ્લુ સિંહ પીએમ નરેન્દ્ર મોદી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Monsoon Arrival: સમય પહેલા કેમ થઈ રહી છે ચોમાસાની એન્ટ્રી, હવામાન વૈજ્ઞાનિકોએ ખોલ્યું રહસ્ય, જાણો કારણMansoon Arrival: દક્ષિણ પશ્ચિમ મોનસૂનના પૂર્વાનુમાનના એક દિવસ પહેલા ગુરૂવાર (30 મે, 2024) ના કેરલના કિનારે અને પૂર્વોત્તરના કેટલાક ભાગમાં પહોંચવાની સંભાવનાનું કારણ હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ધામધૂમથી જાન લઇને દુલ્હન લેવા તો ગયા પણ...! બંદૂકની અણીએ 20થી વધુ લોકોએ કર્યું દુલ્હનનું અપહરણજાન ખુશીના માહોલ સાથે ગુજરાતના અનાશ બોરડી ગામ ચોકડી ઉપરથી પસાર થઈ રહી હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અચાનક કેમ ચર્ચામાં આવી ગઈ ગુજરાતની આ ભેંસ? કામ અને કિંમત જાણીને ચોંકી જશોAgriculture News: પશુપાલન કરતા પશુપાલકો મોટેભાગે દૂધના ઉદ્યોગ માટે ગાય-ભેંસ પાળતા હોય છે. ગુજરાતમાં આવા અનેક પશુપાલકો છે. આ વ્યવસાય માટે સરકાર સબસીડી પણ આપતી હોય છે. ત્યારે ગુજરાતનો આવો જ એક પશુપાલક અને તેની ભેંસ હાલ સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગઈ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચારધામ યાત્રા પર ગુજરાતીઓને નડ્યો અકસ્માત, ગાડી પલટી જતાં અમદાવાદના 8 લોકો ઈજાગ્રસ્તઉત્તરાખંડમાં ગંગોત્રી ધામ તરફ જઈ રહેલી ટ્રાવેલર દુર્ઘટનાનો શિકાર થઈ, જેમાં આઠ લોકોને ઈજા પહોંચી હતી. આ વાહનમાં કુલ 18 ગુજરાતીઓ સવાર હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અશોકમાંથી અબુ બકર બનેલા યુવકે ખોલ્યા રાઝ, હિન્દુઓ માટે મૌલવીના મનસૂબા જાણીને હચમચી જશોSurat Maulvi Arrested : હિન્દુવાદી નેતાઓને ધમકી કેસમાં પકડાયેવા અબુ બકરની પૂછપરછમાં ખુલાસો.. પાકિસ્તાની યુવતી સાથે લગ્નની લાલચ આપી કરાતા હિન્દુ યુવકોને ટાર્ગેટ.. ધર્મપરિવર્તન બાદ કરાતું હિન્દુ વિરોધી કામ માટે દબાણ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »