ગુજરાતના 4.59 લાખથી વધુ મતદારોએ દબાવ્યું નોટાનું બટન, પસંદ ના પડ્યો કોઈ ઉમેદવાર

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Gujarat News समाचार

Local News,Lok Sabha Election Result 2024,Bjp

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતના ૪.૫૯ લાખથી વધુ મતદારોની નોટા ઉપર પોતાની પસંદગી ઉતારીને મતદાન કર્યું. પરિણામ પર તેની કેટલાંક અંશે અસર જરૂર વર્તાઈ. જાણો કયા જિલ્લામાં સૌથી વધુ થયો નોટાનો ઉપયોગ...

લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાત ના ૪.૫૯ લાખથી વધુ મતદારોની ' નોટા ' ઉપર પોતાની પસંદગી ઉતારીને મતદાન કર્યું. પરિણામ પર તેની કેટલાંક અંશે અસર જરૂર વર્તાઈ. જાણો કયા જિલ્લામાં સૌથી વધુ થયો નોટા નો ઉપયોગ...દૈનિક રાશિફળ 5 જૂન: જાહેર જીવનમાં માન મળશે, જુના રોકાણોથી સારા પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળStocks to Buy: ચૂંટણીના રિઝલ્ટ બાદ દોડશે આ 5 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, 1 વર્ષમાં મળશે તગડું રિટર્નPanchayat 3 Prahlad Cha: થોડા રૂપિયા માટે પંચાયતના પ્રહલાદે કરેલું છે આવું કામ...

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કુલ ૨.૮૮ કરોડ મત પડ્યા હતા અને તેમાંથી ૪.૫૯ લાખ મતદારોએ ‘નન ઓફ ધ અબોવ' ઉપર પસંદગી ઉતારીને તેમની - સમક્ષ ઉપલબ્ધ તમામ ઉમેદવારોના વિકલ્પને જાકારો આપ્યો હતો. 'નોટા' નો સૌથી વધુ ઉપયોગ કરવામાં દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી જેવી આદિવાસી બેઠક મોખરે રહ્યાં. ગત ટર્મ કરતા નોટાના ઉપયોગમાં 10 ટકાનો વધારો થયો હોવાનું પણ પરિણામો બાદ સામે આવ્યું.‘નોટા' ને મામલે એસટી બેઠક દાહોદ સતત બીજી લોકસભા ચૂંટણીમાં મોખરે રહ્યું હતું.

Local News Lok Sabha Election Result 2024 Bjp Congress Nota Counting Government સરકાર લોકસભા ચૂંટણી પરિણામ ગુજરાત નોટા

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ વીર સપૂત ના હોત તો આજે સોમનાથ ના હોત, જીવ હોમીને કરી હતી રક્ષાveer hamirji gohil : સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્ય સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા, સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન, શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ, વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા વીર હમીરજી ગોહિલને...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Heat Wave Latest Update: આકાશમાંથી વરસી આગ, 17 શહેરોમાં પારો 48 ડીગ્રીને પાર, ક્યારે મળશે રાહત?Weather Forecast: જૂનમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગોમાં તથા ઉત્તરી મધ્ય પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્યથી વધુ દિવસો સુધી તેજ લૂ જોવા મળી શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં એક-એક રૂપિયો ઉઘરાવીને ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીતGujarat Lok Sabha Chunav Result Live : દમણ -દીવ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે એકલા હાથે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને ભોંય ભેગા કર્યાં, અંદાજિત 6 હજાર કરતાં વધુ મતથી જીત્યા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Video: અનેકનો ભોગ લઈ ચુકેલી ગુજરાતની આ જગ્યા પર હજુ પણ ઉમટે છે લોકો! નથી કોઈ રણીધણીLive Video: વહીં જહાં કોઈ આતા જાતા નહીં... અહીં નથી કોઈ સુરક્ષાના સાધનોની વ્યવસ્થા કે નથી કોઈ સુરક્ષા કર્મી. ના પોલીસ, ના સિક્યોરિટી, ના કેમેરા, સાવ સુમસામ! અહીં આખો આખો દિવસ ગુટર ગુ કરે છે પ્રેમી પંખીડા. અમદાવાદ નજીક આવેલી છે આ અનોખી જગ્યા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના આ આંકડા છે ચોંકાવનારા, 3100થી વધુ અગ્નિકાંડ, 3176ના મોતNCRB દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ 2018થી 2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં 3176 મૃત્યુ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં આગથી થતા અકસ્માતની 3100 ઘટનાઓ ઘટી છે. વર્ષ 2021 અને 2022માં આગથી થતા અકસ્માતની 729 ઘટનાઓ બની છે. બે વર્ષમાં આગથી થતા અકસ્માતમાં 737 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોઈ માલ કહીને બોલાવે એ મને પસંદ નથી: શત્રુઘ્ન સિન્હાની પુત્રી આવી ચર્ચામાંSonakshi Sinha: અભિનેતા શત્રુઘ્ન સિન્હાની પુત્રી અને ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા આવી ચર્ચામાં. તેના એક નિવેદને બોલીવુડમાં ઉભી કરી ચર્ચા, કહ્યું કો મને માલ કહે એ મને પસંદ નથી. જાણો બીજું શું કહ્યું... શું હતો આખો મામલો...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »