છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના આ આંકડા છે ચોંકાવનારા, 3100થી વધુ અગ્નિકાંડ, 3176ના મોત

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 40 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 144%
  • Publisher: 63%

Rajkot Fire Tragedy समाचार

રાજકોટ,રાજકોટ ગેમિંગ ઝોન,રાજકોટના સમાચાર

NCRB દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ 2018થી 2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં 3176 મૃત્યુ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં આગથી થતા અકસ્માતની 3100 ઘટનાઓ ઘટી છે. વર્ષ 2021 અને 2022માં આગથી થતા અકસ્માતની 729 ઘટનાઓ બની છે. બે વર્ષમાં આગથી થતા અકસ્માતમાં 737 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ગુજરાતમાં ચોમાસાની આગાહી વચ્ચે અંબાલાલની ભયાનક ચેતવણી; આ તારીખ પછી આંધી-વંટોળ આવશે!Lucky Rashi June 2024: આ 5 રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે જૂન, કરિયરમાં પ્રગતિ અને થશે છપ્પરફાડ કમાણીWeekly Horoscope: 27 મે થી 2 જૂન સુધીનો સમય કઈ કઈ રાશિ માટે શુભ, જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ

ગુજરાત રાજ્યમાં આગથી થતા અકસ્માતમાં થતા મૃત્યુના આંકડાઓ ચોંકાવનારા અને ચિંતાજનક છે. તક્ષશિલા કાંડ સુરતથી ટીઆરપી ગેમિંગ ઝોન કાંડ રાજકોટ સુધી અનેકવાર ગંભીર અકસ્માત જોયા છે અને અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. સરકાર દર વખત એ SITની રચના કરીને ચમરબંધીને છોડવામાં નહિ આવે તેવા રાગ આલાપતા રહ્યા છે અને હરણી બોટ કાંડના આરોપી બહાર પણ આવી ગયા છે.

રાજકોટ રાજકોટ ગેમિંગ ઝોન રાજકોટના સમાચાર Rajkot Fire Gaming Zone Harsh Sanghvi Update Rajkot Game Zone Fire Rajkot Fire News Rajkot Game Zone Fire Updates Gujarat Rajkot Fire Rajkot Fire Live Updates Rajkot Fire Live Gujarat Fire Live Game Zone Fire Rajkot Game Zone Fire Gujarat Masiive Fire Rajkot Game Zone Rajkot Fire News Rajkot News Rajkot Police Bhupendra Patel Gujarat Cm Bhupendra Patel Rajkot News In Gujarati News In Gujarati Gujarati News Updates Rajkot Latest News In Gujarati Game Zone Fire News In Gujarati રાજકોટ આગની દુર્ઘટના Rajkot Gamezone Fire Gamezone Fire રાજકોટ આગ દુર્ઘટના રાજકોટ ગેમઝોનમાં આગ ગેમઝોનમાં આગ Rajkot Fire રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ રાજકોટ આગકાંડ ગેમઝોન અગ્નિકાંડ રાજકોટની આગમાં 32 લોકો ભડથું રાજકોટ આગ કરુણાંતિકા સુરત તક્ષશિલા આગકાંડ રાજકોટ અગ્નિકાંડ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના આ 2 શહેરોમાં રહેશો તો જલ્દી મોત આવશે, અહીંની હવા લોકોને બીમાર બનાવી રહી છેMost Polluted City : દક્ષિણ એશિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ-સુરત ટોચ પર ... પ્રદૂષણથી થતા રોગમાં મૃત્યુઆંક પણ અમદાવાદ-સુરતમાં સૌથી વધુ.. મહાનગરોની હવા ઝેરી બની રહી હોવાનો કરાયો દાવો...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહAfghanistan Flooding: અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વરસાદ અને પૂરને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેરReliance Power share: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન તેમાં 130 ટકા સુધીની જોરદાર તેજી આવી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »