પહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, સ્માર્ટ સિટીની પોલ ખૂલી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 52 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 188%
  • Publisher: 63%

Gujarat Weather Forecast समाचार

Gujarat Weather,Weather Updates,અંબાલાલની આગાહી

Ahmedabad Rain : અમદાવાદમાં વરસાદના આગમન સાથે જ તંત્રની ખુલી પોલ,,, માણેકબાગ ચાર રસતા પાસે રોડ બેસી ગયો,,,, રાયપુરના ચકલેશ્વર મહાદેવ પાસે 2 મકાનનો કેટલોક ભાગ ધરાશાયી

travelmalika rajyog 2024

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે. મોડી રાતથી શહેરના વિવિધ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ વરસાદ વરસ્યો. હાલ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ યથાવત છે. જોકે, આ કારણે વાતાવરણ આહ્લાદક બન્યું છે. મધરાતે શહેરના પૂર્વ ભાગના કેટલાક વિસ્તારમાં નોંધનીય વરસાદ નોંધાયો હતો. અડધાથી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં મધરાતથી શહેરના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો. મેમ્કો અને નરોડામાં સૌથી વધુ સવા 3 ઈંચ તો વિરાટનગરમાં 2, ચકુડિયા અને નિકોલમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો.

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Rain Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી મેઘો મુશળધાર ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ Ahmedabad Rain અમદાવાદમાં વરસાદ અમદાવ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાValsad Heavy Rain : વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડમાં એક જ કલાકમાં 1.38 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વડોદરામાં સામાન્ય વરસાદમાં સામે આવી પાલિકાની બેદરકારી, નવા રોડ બેસી ગયા, પાણી ભરાયાહજુ તો વરસાદની શરૂઆત થઈ છે. પરંતુ વડોદરા મહાનગર પાલિકાની બેદરકારીઓ સામે આવી રહી છે. સામાન્ય વરસાદમાં રસ્તાઓ ધોવાયા છે તો રસ્તામાં પાણી ભરાયા છે. તંત્રના વાંકે લોકોએ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતીઓ માટે ખુશખબર : ચોમાસા પહેલા જુન મહિનામાં નર્મદા ડેમનું પાણી વધ્યુંNarmada Dam : ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા... નર્મદા ડેમની સપાટી અને આવકમાં થયો વધારો... સરદાર સરોવર ડેમની સપાટી 123.98 મીટરે પહોંચી... 94 હજાર 405 ક્યૂસેક પાણીની થઈ આવક
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વડોદરામાં કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી! પહેલા જ વરસાદમાં પ્રિ-મોન્સુન કામગીરીનો છેદ ઉડ્યોGujarat Monsoon 2024: વડોદરા શહેર-જિલ્લામાં ચોમાસાની ઋતુનો પહેલો વરસાદ વરસ્યો છે. ત્યારે અસહ્ય ગરમી અને બફારાથી કંટાળેલા શહેરીજનોને રાહત મળી છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાંક દિવસથી ગરમીનો પારો ઉચકાંતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં જામ્યું ચોમાસું! મેઘરાજાની છેલ્લા 24 કલાકમાં જોરદાર બેટિંગ, આ તાલુકાઓમાં પાણી જ પાણીGujarat Monsoon 2024: જે કાળઝાળ ગરમીનો સામનો ગુજરાતીઓએ કર્યો તેઓ હવે વરસાદને વધાવવા તૈયાર થઈ જાય, કારણ કે રાજ્યમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ત્રણથી ચાર દિવસ વહાલા ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે, ચોમાસાનો પ્રારંભ થતાં જ અન્નદાતાએ હળ જોડી દીધા છે અને વાવણીની શરૂઆત કરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીGujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »