વડોદરામાં કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી! પહેલા જ વરસાદમાં પ્રિ-મોન્સુન કામગીરીનો છેદ ઉડ્યો

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Gujarat समाचार

Gujarati News,Vadodara,Gujarat Rains

Gujarat Monsoon 2024: વડોદરા શહેર-જિલ્લામાં ચોમાસાની ઋતુનો પહેલો વરસાદ વરસ્યો છે. ત્યારે અસહ્ય ગરમી અને બફારાથી કંટાળેલા શહેરીજનોને રાહત મળી છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાંક દિવસથી ગરમીનો પારો ઉચકાંતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

રાજ્યભરમાં છેલ્લા કેટલાંક દિવસથી ગરમીનો પારો ઉચકાંતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અસહ્ય ગરમી અને બફારાથી રાહત મેળવવા લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે લોકોની આ આતુરતાનો અંત આવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે.

અસહ્ય ગરમી અને બફારાથી રાહત મેળવવા લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે લોકોની આ આતુરતાનો અંત આવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. પ્રથમ વરસાદ વરસતા લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શનિવારે મોડી રાત્રે વરસાદનું આગમન થયું હતું. રાત્રી દરમિયાન ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અસહ્ય ગરમી અને બફારાની લોકોને રાહત મળી છે.

Gujarati News Vadodara Gujarat Rains Gujarat Monsoon 2024 Heavy Rain Heavy Rain In Vadodara Torrential Rains Strong Winds Cold Weather

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગે બે તારીખ આપીMonsoon Arrival : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી, 8 અને 9 મેના રોજ ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરાઈ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર, જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઈંચ વરસાદGujarat Monsoon 2024: ગુજરાતમાં આગામી ચાર દિવસ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, પંચમહાલ, છોટાઉદેપુર અને રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ચરેલ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હીટવેવ હટ્યો, રેમલ રફેદફે, ચોમાસું ચાલુ...વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદMonsoon Update: નિર્ધારિત તારીખથી 2 દિવસ પહેલાં મળી વરસાદ અંગેની ખુશખબર..દેશના વિવિધ રાજ્યોને હવે ઘેરવા લાગ્યા છે વરસાદી વાદળો. જલદી આવશે ગુજરાતનો વારો...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ; તંત્ર દોડતું, લોકોનું સઘન ચેકિંગVadodara Airport: વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત દેશભરના પંદરથી વધુ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતાની સાથે જ તમામ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતAmbalal Patel Prediction : અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જુન બાદથી ગુજરાતમાં ચોમેર વીજળીના કડાકા સાથે વરસાદ આવશે, તો હવામાન વિભાગે પણ કહ્યું-આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આગામી અઠવાડિયે ગુજરાતમાં થશે કડાકા સાથે વરસાદ, સ્થિતિને પહોંચી વળવા પ્લાન તૈયારMonsoon 2024: ચોમાસાના આગમન પૂર્વે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારી દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »