ડેડિયાપાડામાં કંઈ થશે તો મનસુખ વસાવાની જવાબદારી, ચૈતર વસાવાએ આપી ચીમકી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

Loksabha Election 2024 समाचार

Gujarat Election 2024,Election 2024,Gujarat Voting

લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂરું થઈ ગયું છે, ત્યાં ડેડિયાપાડામાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ચકમક ઝરી છે. ત્યારે ડેડિયાપાડા પોલીસે વચ્ચે પડી મામલે શાંત પાડ્યો હતો. આ મામલે બંને નેતાઓના સમર્થકો પણ આમને-સામને આવી ગયા હતા. આ ઘટના બાદ ચૈતર વસાવાએ નર્મદાના DySPને રજૂઆત કરી હતી.

ચૈતર વસાવા એ કહ્યું કે, પોલીસ ખોટા કેસ કરશે તો અમે પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું. નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી ચૈતર વસાવા દ્વારા રજૂઆત કરાઈ છે. સાથે જ તેમણે ચીમકી આપી કે, ડેડિયાપાડામાં કાંઈ થશે તો જવાબદારી મનસુખ વસાવા ની.દૈનિક રાશિફળ 18 મે: મેષ, મિથુન અને કન્યા રાશિ માટે આજે સારો દિવસ, વાંચો આજનું રાશિફળGujarat weather updatehigh blood pressure ચૈતર વસાવા એ કહ્યું કે, પોલીસ ખોટા કેસ કરશે તો અમે પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું. નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી ચૈતર વસાવા દ્વારા રજૂઆત કરાઈ છે.

મહત્વનું છે કે, સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, ડેડીયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાકધમકી કરવામાં આવી છે. બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેરવર્તન થતાં ઓફિસકર્મીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. આ બાદ તેઓ ખુદ ડેડિયાપાડા પહોંચ્યા હતા. જ્યાં ચૈતર વસાવા પણ હાજર હતા. તેમણે મનસુખ વસાવાને પુરાવાર રજૂ કરવા કહ્યું હતું. જે બાદ મામલો બિચક્યો હતો. અને વધુ બબાલ થઈ હતી.

અંતે ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના ડીવાયએસપી લોકેશ યાદવ સમક્ષ રજુઆત કરી હતી. આ રજૂઆત દરમ્યાન ચૈતર વસાવાએ કહ્યું કે, જો પોલીસ ખોટા કેસ કરશે તો અમે સીધા પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું, અમારે ખુલ્લા પડવું પડશે. સાથે જ નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી રજુઆત પણ કરી. ડેડિયાપાડા ખાતે હજારો લોકો આવશે અને કોઈપણ વિષય વસ્તુ બગડશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવાની રહેશે તેમ ચૈતર વસાવાએ ડીવાયએસપીને રજુઆત દરમિયાન કહ્યું.

Gujarat Election 2024 Election 2024 Gujarat Voting લોકસભા ચૂંટણી 2024 ચૂંટણી 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Gujarat Politics ડેડીયાપાડા વિધાનસભા Dediyapada Vidhansabha ચૈતર વસાવા મનસુખ વસાવા સૌથી વધુ મતદાન Chaitar Vasava Mansukh Vasava Chaitar Vasava Vs Mansukh Vasava Bharuch Loksabha ભરૂચ લોકસભા

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી... મનસુખ વસાવાએ ભર સભામાં આવું કહી દીધુંMansukh Vasava On Chaitar Vasava : ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ફરી ચૈતર વસાવાને આડે હાથ લીધા, તેઓએ જાહેરસભામાં ચૈતર વસાવાને ગદ્દાર કહ્યા હતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વસાવા Vs વસાવા વોરમાં શબ્દોના બાણ છૂટ્યા : ચૈતરે કહ્યું-ભાજપ મારાથી ડરે છે, દાદા-પાટીલ 5-5 વાર મારું નામ લે છેMansukh Vasava On Chaitar Vasava : ભરૂચમાં બંને લોકસભા ઉમેદવારો સતત કરી રહ્યા છે આક્ષેપ-પ્રતિઆક્ષેપ, ભરૂચ લોકસભાથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ હરીફ ઉમેદવાર ચૈતર વસાવાને ગંગુ તૈલી અને મચ્છર કહ્યા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ ચૈતર વસાવા મચ્છર જેવો છે એને શરમ આવી જોઈએ, ગુજરાતની રાજનીતિમાં ગંગુ તૈલીની એન્ટ્રી!મનસુખ વસાવા ચૈતર વસાવા પર શબ્દોના બાણ ચલાવી રહ્યાં છે. ગુજરાતની રાજનીતિમાં હવે ગંગુ તૈલીની એન્ટ્રી થઈ છે. ભરૂચ લોકસભાથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ હરીફ ઉમેદવાર ચૈતર વસાવાને ગંગુ તૈલી અને મચ્છર કહેતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. એટલું જ નહીં, મનસુખ વસાવાએ ચૈતર વસાવાને મચ્છર કક્ષાના ગણાવ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાChaitar Vasava : લોકસભાની 2024 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ચૈતર વસાવાની ડેડીયાપાડા બેઠક પર થયું છે, 83.95 ટકા મતદાન લોકસભાની ચૂંટણીના હારજીતના પરિણામ બદલી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »