ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી... મનસુખ વસાવાએ ભર સભામાં આવું કહી દીધું

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 65%
  • Publisher: 63%

Mansukh Vasava समाचार

Chaitar Vasava,Bharuch,Loksabha Election

Mansukh Vasava On Chaitar Vasava : ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ફરી ચૈતર વસાવાને આડે હાથ લીધા, તેઓએ જાહેરસભામાં ચૈતર વસાવાને ગદ્દાર કહ્યા હતા

entertainment newsHeatwaveગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક અઠવાડિયુ બાકી છે. આજથી પીએમ મોદી ગુજરાતમાં પ્રચાર કરવાના છે. ત્યારે ગુજરાતની સૌથી હોટ કહેવાતી ભરૂચ બેઠક પર રાજકારણ ગરમાયું છે. ગુજરાતના રાજકારણમાં કૂતરા અને બિલાડી શબ્દની એન્ટ્રી છઈ છે. ભાજપના ઉમેદવાર મનસુખ વાસાવાએ AAPના ઉમેદવાર પર પ્રહાર કર્યા છે. ભર સભામાં મનસુખ વસાવા એ કહ્યું કે, ચૈતર વસાવા થી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી. આ સાથે જ તેમણે ચૈતર વસાવા ને વોટ ન આપવા અપીલ કરી હતી.

ચૂંટણી પ્રચાર દરમિયાન મનસુખ વસાએ કહ્યું હતું કે, ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડું પણ ડરતું નથી. કોંગ્રેસને શિખામણ આપી કે, અમને વોટ નહિ આપો તો કંઈ વાંધો નહિ. પણ ચૈતરને વોટ ના આપતા. કોંગ્રેસને ચેતવણી આપી કે ચૈતર વસાવાને તમારા બુથમાં વોટ ના નીકળે તેવું કરજો, બાકી તમારી પાર્ટીને આ વિસ્તારમાં પતાવી દેશે. જો તમારા બુથમાં ચૈતર ને વોટ મળ્યો તો તે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાગ પાડશે.તેમણે આગળ કહ્યું કે, કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી પાર્ટી છે.

Chaitar Vasava Bharuch Loksabha Election ચૈતર વસાવા મનસુખ વસાવા લોકસભા ચૂંટણી Gujarat Gujarat Politics Gujarat Model Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ગઠબંધન

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chanakya Niti: આ 4 લોકોથી ધનના દેવી હંમેશા રહે છે દુર, આર્થિક સમસ્યાઓ નથી છોડતી પીછોChanakya Niti:ચાણક્ય નીતિમાં એવા લોકો વિશે પણ જણાવવામાં આવ્યું છે જે મહેનત કરીને થાકી જાય તો પણ ધન કમાઈ શકતા નથી. આવા લોકોના ઘરમાં ધન ક્યારેય ટકતું નથી. લાખો રૂપિયા કમાતા હોય તો પણ અણધાર્યા ખર્ચમાં રૂપિયા વહી જાય છે. આવું એવા લોકો સાથે થાય છે જે લોકો આ ચાર ખોટી આદત ધરાવતા હોય.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રૂપાલા હારી શકે છે! 10 ટકા મતો જ પથારી ફેરવશે, રાજકોટ બેઠકના આ છે નવા સમીકરણોRupala Controversy: ગુજરાતમાં ભાજપ ભલે 6થી 7 લાખની લીડથી જીતવાના દાવાઓ કરી રહી હોય પણ આ સમીકરણો એકવાર તો ટેન્શન અપાવશે. 2009 સિવાય ભાજપ અહી છેલ્લા 2 દાયકાથી હાર્યું નથી પણ લેઉવા પાટીદારના મતો અને ક્ષત્રિયોએ ભેગા થઈને 10 ટકા મત પલટાવ્યા તો રૂપાલા 5 લાખની લીડથી જીતવાના તો દૂર પણ ઘરભેગા થઈ શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હાચ્ચું... પૈસા આપવા છતાં પણ બધા ખરીદી ન શકે Rolls Royce? શું હોય છે નિયમRolls Royce stories: કહેવામાં આવે છે કે જો તમે 10 ગણા પૈસા આપીને પણ રોલ્સ રોયસ (Rolls Royce)ખરીદવા માંગો છો તો પણ તમે તેને ખરીદી શકતા નથી જો તમે કંપનીની શરતો પર ખરા ઉતરતા નથી. તો ચાલો તેના પાછળની સચ્ચાઇ જાણીએ..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »