હાચ્ચું... પૈસા આપવા છતાં પણ બધા ખરીદી ન શકે Rolls Royce? શું હોય છે નિયમ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 74%
  • Publisher: 63%

Rolls-Royce समाचार

General Knowledge,Rolls Royce Myths,Rolls Royce Stories

Rolls Royce stories: કહેવામાં આવે છે કે જો તમે 10 ગણા પૈસા આપીને પણ રોલ્સ રોયસ (Rolls Royce)ખરીદવા માંગો છો તો પણ તમે તેને ખરીદી શકતા નથી જો તમે કંપનીની શરતો પર ખરા ઉતરતા નથી. તો ચાલો તેના પાછળની સચ્ચાઇ જાણીએ..

Rolls Royce Facts : કહેવામાં આવે છે કે જો તમે 10 ગણા પૈસા આપીને પણ રોલ્સ રોયસ ખરીદવા માંગો છો તો પણ તમે તેને ખરીદી શકતા નથી જો તમે કંપનીની શરતો પર ખરા ઉતરતા નથી. તો ચાલો તેના પાછળની સચ્ચાઇ જાણીએ..

તેમનું કહેવું છે કે કંપનીને આ વાતથી કોઇ ફરક પડતો નથી કે રોલ્સ રોયસ ખરીદનારનું બેકગ્રાઉન્ડ શું છે. જો તમારી પાસે રોલ્સ રોયસ ખરીદવાના પૈસા છે તો તમે તેને ખરીદી શકો છો. રોલ્સ રોયસ ખરીદવાની પ્રોસેસ બિલકુલ તે પ્રકારે હોય છે જેમ કે કોઇ બીજી કારને ખરીદવાની હોય છે. અંતર હોય છે ફક્ત પૈસાનું.Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન

રોલ્સ રોયસ સાથે જોડાયેલા મિથકોમાં કેટલાક મિથક એવા પણ છે તે કારને ખરીદવા માટે લોકોએ પોતાના ડ્રાઇવરની ડિટેલ પણ શેર કરવી પડે છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આટલી મોંઘી કાર ખરીદશે તે તેને ચલાવશે નહી. તો તમને જણાવી દઇએ કે એવું નથી. આ વાત પણ એક મિથક છે બિલકુલ તે પ્રકારે જે પ્રકારે કાર ખરીદનારનું બેકગ્રાઉન્ડ ચેક કરવાની વાત છે.

General Knowledge Rolls Royce Myths Rolls Royce Stories Rolls Royce Facts Who Can Buy Rolls Royce In India How To Purchase Rolls Royce In India Cheapest Rolls Royce Car In India Rolls Royce Best Features Rolls Royce Models In India Rolls Royce Alwar King Story Rolls Royce Hyderabad Nizam Rolls Royce King Garbage Rolls Royce Garbage Story Rolls Royce Price Rolls Royce Specifications Rolls Royce Showroom In India

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બે ગુજરાતીઓએ અંબાણીને ચૂનો ચોપડ્યો, Jio Mart સાથે 104 કરોડના ઓર્ડરથી કરી મોટી છેતરપીંડીFraud With Jio Mart : માનવામાં ન આવે તેવું ક્રાઈમ અમદાવાદ સાયબર ક્રાઈમના ચોપડે નોંધાયુ છે, જેમાં બે ગુજરાતી ભાઈઓએ જિયો માર્ટમાંથી ઓર્ડર આપીને, બાદમાં કેન્સલ કરીને ગોલ્ડ કોઈન ખરીદી લીધા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

તમારૂ જે બેન્કમાં એકાઉન્ટ હોય અને તે ડૂબી જાય તો તમને કેટલા પૈસા પરત મળશે, જાણો શું છે નિયમડિપોઝિટ ઈન્શોયન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC)બેન્કના દેવાળું ફૂંકવા પર 5 લાખની રકમ આપે છે. પરંતુ જો તમે એક બેન્કની અલગ-અલગ બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલાવ્યું છે તો તમને કેટલી રકમ મળશે? જાણો...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Election 2024: શું ખાનગી ઓફિસમાં નોકરી કરતા લોકો મતદાન કરવા માટે રજા કે હાફ ડે લઈ શકે? જાણો શું છે નિયમVoting Leave: ઘણા રાજ્યોની સરકારે મતદાનના દિવસે રજા જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ શું ખાનગી કંપનીમાં કામ કરતા લોકો મતદાનના દિવસે રજા લઈ શકે? જાણો શું કહે છે નિયમ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »