તમારૂ જે બેન્કમાં એકાઉન્ટ હોય અને તે ડૂબી જાય તો તમને કેટલા પૈસા પરત મળશે, જાણો શું છે નિયમ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Bank Bankrupt How Much Money Do You Get Back समाचार

Bank Goes Bankrupt,Bank Dicgc Rules,Bank Refund Dicgc Rules

ડિપોઝિટ ઈન્શોયન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC)બેન્કના દેવાળું ફૂંકવા પર 5 લાખની રકમ આપે છે. પરંતુ જો તમે એક બેન્કની અલગ-અલગ બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલાવ્યું છે તો તમને કેટલી રકમ મળશે? જાણો...

ડિપોઝિટ ઈન્શોયન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન બેન્કના દેવાળું ફૂંકવા પર 5 લાખની રકમ આપે છે. પરંતુ જો તમે એક બેન્કની અલગ-અલગ બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલાવ્યું છે તો તમને કેટલી રકમ મળશે? જાણો...Madhuri Dixit'હીરો એક ફિલ્મથી અમીર બને છે, હિરોઈનને મકાન લેવા કરવી પડે છે 15 ફિલ્મો'આજના સમયમાં લગભગ કોઈ વ્યક્તિ એવી હશે જેનું બેન્ક એકાઉન્ટ નહીં હોય. ખાસ કરીને પીએમ જનધન ખાતા યોજના શરૂ થયા બાદ દેશમાં કરોડો બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. તેનાથી બેન્કોની પાસે ગ્રાહકોની જમા રકમ ખુબ વધી ગઈ છે.

હકીકતમાં આવી સ્થિતિનો સામનો કરવા માટે બેન્ક ગ્રાહકોની જમા રકમ પર ઈન્શ્યોરન્સ કવર આપે છે, જે 5 લાખ રૂપિયાનો હોય છે. આ રકમ પહેલા 1 લાખ રૂપિયા હતી. આ કવર ડિપોઝિટ ઈન્શોયન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન હેઠળ આપવામાં આવે છે, જે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની માલિકીવાળી કંપની છે. બેન્કના ડૂબવા પર મળનાર પૈસાને લઈને લોકોના મનમાં ઘણા સવાલ છે. બેન્ક તો એક એકાઉન્ટ પર પાંચ લાખ રૂપિયા આપે છે, પરંતુ જો એક બેન્કની અલગ-અલગ બ્રાન્ચમાં ખાતું છે ત્યારે કેટલા પૈસા મળશે? અહીં જાણો કેટલાક સવાલોનો જવાબ.

Bank Goes Bankrupt Bank Dicgc Rules Bank Refund Dicgc Rules Dicgc Rules Regarding Bank Bankrupt Dicgc Rules Regarding Bankruptcy

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bloating and Acidity: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંતBloating and Acidity: ગરમીના દિવસોમાં જમવામાં થોડો પણ ફેરફાર થઈ જાય તો પેટમાં ગેસ, એસિડિટી, અપચો, બ્લોટીંગ થઈ શકે છે. ઉનાળા દરમિયાન સૌથી વધુ તો બ્લોટીંગ અને એસીડીટીની સમસ્યા રહે છે. ઘણી વખત તો સવારે જાગો ત્યારે પેટમાં બળતરા થતી હોય.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Skin Rashes: પરસેવાના કારણે ત્વચા પર થતા રેશિસથી તુરંત રાહત મેળવવી હોય તો ટ્રાય કરો આ ઘરેલુ નુસખાHome Remedies for Skin Rashes: ગરમીના કારણે શરીર જે જગ્યાએ પરસેવો વધારે થાય છે ત્યાં રેશ થવાની અને ખંજવાળ આવવાની સમસ્યા પણ વધી જાય છે. આ સ્થિતિ પાણીની ઊણપના કારણે પણ સર્જાઈ શકે છે. તેવામાં જરૂરી થઈ જાય છે કે ઉનાળામાં તમે ત્વચાનું ખાસ ધ્યાન રાખો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કારમાં કેમ હોય છે સનરૂફ? સાવ સસ્તામાં CNG અને Sunroof સાથે આ રહી ચાક્કાજામ ગાડીઓCNG Cars With Sunroof: કપલ્સ હોય કે ફેમીલી આજકાલ બધાને સનરૂફવાળી ગાડીમાં ફરવું હોય છે. પણ ભાવ વધારે હોય તો બીચારા શું કરે. પણ અહીં અમે તમારા માટે લઈને આવ્યાં છીએ સાવ સસ્તામાં સીએનજી અને સનરૂફ સાથે ઈન્ડિયાની ચાર ચાક્કાજામ ગાડીઓ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »