ગુજરાતમાં જ્યાં દારૂ પીવાની ખુલ્લી છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેર

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 36 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 148%
  • Publisher: 63%

Gift City समाचार

ગિફ્ટ સિટી,Gujarati News,Local

GIFT City Liquor News: ગિફ્ટ સિટીમાં ખુલ્લેઆમ દારૂ પીવા મળશે તેવી ધારણા ખોટી પડી હતી, કારણ કે, દારૂમાં છૂટછાટ અપાયા બાદ પહેલીવાર ગિફ્ટ સિટીના આંકડા સામે આવ્યા છે

હિમાલય પર પૃથ્વીના વિનાશ જેવું કંઈક દેખાયું, NASA પણ અચંબિત રહી ગયું, પર્વત પરથી આકાશમાં જતું રહ્યુંPhotos: સ્પેસ સ્ટેશન પર ફસાયેલા સુનિતા વિલિયમ્સને પાછા લાવવા માટે NASA પાસે 3 વિકલ્પ, ખાસ જાણોદૈનિક રાશિફળ 27 જૂન: આજે મોટી માત્રામાં પૈસાની અચાનક પ્રાપ્તિ આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે, વાંચો આજનું રાશિફળ

ગુજરાતમાં એકમાત્ર એક એવી જગ્યા છે જ્યાં શરતો સાથે દારૂ પીવાની ખુલ્લી છૂટ છે. ગયા વર્ષે ગુજરાત સરકારે દેશની પ્રથમ સ્માર્ટ સિટી 'ગિફ્ટ સિટી'માં દારૂ પીવાની મંજૂરી આપી હતી. દારૂબંધીમાં છૂટછાટ બાદ ગિફ્ટ સિટી ચર્ચામાં આવી હતી. સરકારે બિઝનેસના વ્યાપ માટે કેટલાક નિયમોમાં બાંધછોડ કરવાની શરૂઆત કરી દીધી છે. ગયા વર્ષના અંતમાં ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવી દીધી હતી. આ પછી, ગિફ્ટ સિટી વિશ્વભરમાં ચર્ચામાં આવી. ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી જ દારૂબંધી અમલમાં છે. ત્યારે સરકારે દલીલ કરી હતી કે વૈશ્વિક બિઝનેસ અને ટેક હબ બનાવવા માટે આ જરૂરી છે. આ પછી સરકારે ગિફ્ટ સિટી દારૂ પીરસવાના લાયસન્સ અપાયા હતા.

નશાબંધી અને આબકારી વિભાગે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા અંગે ગાઈડલાઈન જાહેર કરી છે. માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત માત્ર અધિકૃત મુલાકાતીઓને જ દારૂપીવાની મંજૂરી આ ગાઈડલાઈનમાં આપવામા આવી છે. બહારથી આવનાર મુલાકાતીઓને ખાસ અધિકારી પાસે મંજૂરી લેવી પડશે. તેમજ હેલ્થ પરમિટ, વીઝીટર પરમિટ ધારકો દારૂનું સેવન નહિ કરી શકે.ટુરિસ્ટ પરમિટ ધારકો પણ નદારૂનું સેવન નહિ કરી શકાય.

લિકર એકસેસ પરમીટ, ટેમ્પરરી પરમીટ અને એફ.એલ-૩ લાઈસન્સ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રવર્તમાન તમામ કાયદા અને નિયમોનું પાલન કરવાનું રહેશે.બીજા રાજ્યના કે વિદેશી નાગરિકને નિયમોની જોગવાઇ અનુસાર નિયત આધારો રજુ કર્યેથી જે તે વ્યક્તિને પોતાના અંગત ઉપયોગ માટે વીઝીટર અને ટુરીસ્ટ પરમીટ આપવામાં આવી રહેલ છે, જેના માટે ઓનલાઇ ઇ- પરમીટ પોર્ટલ કાર્યરત છેલીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક લીકરનું સેવન કર્યા બાદ વાહન હંકારી શકશે નહિ.

ગિફ્ટ સિટી Gujarati News Local Gujarat Ahmedabad Liquor Now Allowed In Gift City Gandhinagar Gift City Grand And Divine Maharas To Create World Record Gandhinagar Liquor Permission ગાંધીનગર દારૂની પરમિટ દારૂ પીવાની છૂટ કર્મચારીઓ લીકર પરમીટ શું ગુજરાતમાંથી દારૂબંધી હટશે ગુજરાતમાં દારૂબંધી Tourism Policy Liquor Ban ગાઈડલાઈન Liquor Guideline નશાબંધી અને આબકારી વિભાગ દારુના સેવનને લઈને મોટા સમાચાર દારૂબંધી ગુજરાત Liquor Consumption In Gift City Rules Announced Regarding Liquor Permit Liquor Permit Rules In Gift City GIFT City Liquor GIFT City Liquor News ગિફ્ટમાં મોળા પડ્યાં ગુજરાતીઓ ગિફ્ટ સિટીમાં કેટલો વેચાયો દારૂ ગિફ્સ સિટીમાં દારૂની છૂટ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સુરતમાં દારૂની હેરાફેરી માટે નવો કિમીયો, કિન્નરોનો વેશ ધારણ કરી દારૂ વેચવા નિકળેલા પાંચ ઝડપાયાગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળે છે. રાજ્યમાં વારેવારે દારૂ પકડાતો રહે છે. સુરતમાં દારૂ વેચવા માટે બુટલેગરોએ નવા કિમીયા અજમાવ્યા છે. સુરત પોલીસે કિન્નરોના વેશ ધારણ કરી દારૂ વેચતા પાંચ લોકોની ધરપકડ કરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જલારામ બાપા જેવા ઉદાર દિલવાળા ભાવનગરના જસવંત ધોળકિયા, તેમના આંગણે આવનાર ક્યારે ભૂખ્યુ જતું નથીBhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ગુજરાતમાં જલારામ બાપાની એક વ્યક્તિ એવા છે જે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પીવરાવી તરસ છીપાવે છે, ભાવનગરના જશવંતરાય ધોળકિયા અનોખું સદવ્રત ચલાવે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાંથી કેમ અચાનક ગાયબ થયો વરસાદ, નવી આગાહી સાંભળીને હચમચી જશોRain Alert : આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી... મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીGujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગે બે તારીખ આપીMonsoon Arrival : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી, 8 અને 9 મેના રોજ ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરાઈ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »